પ્રદૂષણ

અમદાવાદમાં ભારે વાહનોને નો એન્ટ્રી, આ સમયગાળામાં જ શહેરમાં પ્રવેશી શકશે

  • અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણને અટકાવવા અને માર્ગ અકસ્માત નિવારવા માટે શહેરમાં આવતા ભારે વાનો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે
  • આ જાહેરનામા અંતર્ગત જીવનજરૂરી ચીજવસ્તુઓ લાવતા વાહનો માટે શહેરમા એન્ટ્રી કરવા માટે ખાસ સમય જાહેર કરાયો છે 

Nov 24, 2020, 10:47 AM IST
Pollution Level Reduced In Ahmedabad PT5M53S

આજે અમદાવાદમાં છે આટલું પ્રદૂષણ, ગઇકાલે આટલો હતો AQI

અમદાવાદ શહેરમાં પ્રદુષણનું પ્રમાણ માપવા માટે એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. ગઇકાલે અમદાવાદનો AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 239 પર પહોંચી ગયો હતો. 

Nov 17, 2020, 09:04 AM IST

ફટાકડા પર પ્રતિબંધથી ભડક્યા કપિલ મિશ્રા, કહ્યું- હિંદુ તહેવારો પર પ્રતિબંધ બની ગઇ છે ફેશન

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ (Delhi Air Pollution) ને રોકવા માટે અરવિંદ કેજરીવાલ સરકાર (Delhi Govt) એ દિવાળીના અવસર પર 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ફટાકડા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે.

Nov 7, 2020, 10:22 AM IST

કોરોના સંકટ વચ્ચે પ્રદૂષણનો બમણો માર, આટલા ટકા વધી ગયો મોતનો આંકડો

કાર્ડિયોવાસ્કુલર રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક સર્વે અનુસાર, પ્રદૂષણ (Pollution)ના કારણે ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાથી થતાં દુનિયાભરમાં મોતના આંકડામાં 15 ટકાનો વધારો થયો છે

Oct 30, 2020, 05:29 PM IST

Jeans પહેરો તો ઓછું ધુઓ, વૈજ્ઞાનિકોના રિસર્ચનું ચોંકાવનારું પરિણામ આવ્યું

જિન્સનું ચલણ તો વર્ષોથી ચાલી આવ્યું છે, આવામાં અચાનક એવુ તો શુ થયું કે જિન્સ ઓછું ધોવાનું કહેવાઈ રહ્યું છે, વૈજ્ઞાનિકોએ નવુ રિસર્ચ કરીને ચોંકાવનારી વાત કહી છે...

Oct 17, 2020, 12:34 PM IST

ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પાણીનું પ્રદૂષણ ઘટાડતી ટેકનિક શોધી કાઢી સુરતની મંત્રા સંસ્થાએ...

આ રિસર્ચ પ્રમાણે ઓઝોનનો ઉપયોગ કરવાથી પ્રદુષણની માત્રામાં 80 ટકા ઘટાડો નોંધાશે. વળી આ રીતમાં તાપમાનનો ઉપયોગ ન થતો હોવાથી એનર્જીની પણ બચત થશે

Sep 13, 2020, 10:55 AM IST

આ નહિ જાણો તો પસ્તાશો, 60 વર્ષ બાદ માત્ર મ્યૂઝિયમમાં જોવા મળશે ઘઉંની રોટલીઓ...

કોરોના મહામારી વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એ કે, 60 વર્ષ બાદ રોટલીઓ મ્યૂઝિયમમાં જોવા મળશે. કેમ કે, રોટલીઓ ખાવામાં નહિ આવે. કારણ કે, તે બનાવવામાં જ નહિ આવે. આવું થશે ગ્લોબલ વોર્મિંગને કારણે. જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઈડની માત્રામાં વધારો થશે અને બાદમાં પરિસ્થિતિ એટલી બગડી જશે કે, ઘઉંથી રોટલીઓ બનાવવાની વિતેલા દિવસોની યાદગીરી બની જશે. 

Jul 23, 2020, 09:39 AM IST
zee 24 kalak exclusive news about corona virus |Gujarati News on Zee PT2M1S

EXCLUSIVE: કોરોનાના કારણે દુનિયાભરમાં ઘટ્યું પ્રદૂષણ

ZEE 24 કલાક કોરોના વાયરસ સાથે જોડાયેલી વધુ એક EXCLUSIVE ખબર આપને બતાવી રહ્યું છે. નાસાએ જાહેર કરેલી સેટેલાઈટ ઈમેજ પ્રમાણે કોરોના વાયરસના કહેરને કારણે દુનિયાભરમાં હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચીન સહિતના અનેક દેશોમાં હવામાં રહેલા નાઈટ્રોઝન ઓક્સાઈડના સ્તરમાં ઘટાડો નોંધાયો છે. નાસાના કહેવા પ્રામાણે માનવ ગતિવિધીઓ ઘટવાને કારણે વાતાવરણમાં બદલાવ થયો છે અને હવામાં ઝેરનું પ્રમાણ ઘટ્યું છે.

Mar 19, 2020, 02:00 PM IST
Ahmedabad's Air Quality Index to poor, Ahemedabad AQI 307 PT2M21S

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધ્યું, જાણો શહેર કયા વિસ્તારમાં કેટલું છે પ્રદૂષણ

અમદાવાદ શહેરના વાયુ પ્રદુષણમાં વધારો થયો છે. ખાસ કરીને, ચાંદખેડા, પિરાણા અને બોપલમાં વધુ વાયુ પ્રદુષણ નોંધાયું છે. વાતાવરણમાં PM 2.5નું ઘટક અત્યંત ચિંતાજનક છે. આજે ગુરૂવારે બોપલ અને પિરાણામાં વાયુ પ્રદૂષણનો AQI (એર ક્વોલીટી ઇન્ડેક્સ) ૩૦૦ને પાર થયો હતો. પિરાણામાં AQI 333 નોંધાયો હતો જ્યારે બોપલમાં AQI 320 નોંધાયો હતો. 200 ઉપર AQI બિન આરોગ્યપ્રદ માનવામાં આવે છે.

Feb 27, 2020, 11:30 AM IST
Pollution level at Ahmedabad PT3M6S

અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્થિતિમાં

અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્થિતિમાં પહોંચી ગયો છે. આના પગલે શહેરમાં ધુળિયું વાતાવરણ જોવા મળ્યું છે. પીરાણા, રાયખડ, બોપલ, એરપોર્ટ, રખિયાલ અને ચાંદખેડામાં PM 2.5નું ઘટક ખૂબ વધુ છે જે ચિંતાજનક છે.

Feb 20, 2020, 01:05 PM IST

દિલ્હીમાં ઠંડી અને પ્રદૂષણનો 'ડબલ એટેક', Pollution ફરી ભયાનક સ્તરે પહોંચ્યું...

દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં શિયાળા અને પ્રદૂષણનો ડબલ એટેક ચાલુ છે. ગુરૂવારે દિલ્હીના એર ક્વોલિટી ઇંડેક્સ (AQI) 466 નોંધવામાં આવી હતી. જ્યારે નોઇડાનું 491 અને ગુરૂગ્રામનું 504 રહ્યું. સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક છે. તો બીજી તરફ સવારે સાડા પાંચ વાગે દિલ્હીનું તાપમાન પણ 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો બીજી તરફ ધુમ્મસ વિજિબિટી પણ ફક્ત 300 મીટર રહી. 

Jan 2, 2020, 09:23 AM IST

કડકડતી ઠંડીના કારણે અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ, આ તારીખ સુધી રાહત નહી

રાજધાનીમાં ખુબ જ ઠંડી પડી રહી છે પરંતુ હાલ આ ઠંડી તરફથી રાહત મળવાની કોઇ જ શક્યતા જોવા નથી મળી રહી. હવામાનનાં પૂર્વાનુમાન અનુસાર દિલ્હી-એનસીઆર, પંબાજ, હરિયાણા, વેસ્ટ યૂપી, ઇસ્ટ યૂપી, નોર્થ રાજસ્થાનમાં ઠંડીના કારણે ઓરેન્જ એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળો પર ખુબ જ ઠંડી પડવાની સંભાવના છે. આ દરમિયાન ઝાકળ ખુબ જ વધી શકે છે. વિજિબિલિટી 50 મીટર અથવા તેનાથી ઘટી શકે છે. હવામાન વિભાગના અનુસાર 27-29 જેટલી ઠંડીનો પ્રકોપ ચાલુ રહેશે. 

Dec 27, 2019, 12:03 AM IST

સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી, 'દિલ્હી રહેવા લાયક રહ્યું નથી, નર્ક કરતા પણ ખરાબ'

સુપ્રીમ કોર્ટે આજે રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને લઈને કેન્દ્ર અને દિલ્હી સરકાર બંનેને જોરદાર ફટકાર લગાવી છે. કોર્ટે પ્રદૂષણના મામલાને ખુબ ગંભીરતાથી લેતા કહ્યું કે દિલ્હીના હાલત નર્ક કરતા પણ ખરાબ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આકરું વલણ અપનાવતા એટલે સુધી કહી દીધુ કે દમ ઘોંટીને મારવા કરતા તો 15 બેગ વિસ્ફોટકો લાવીને બધાને એક જ વારમાં ઉડાવી દો જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે ભારતમાં હવે જીવન એટલુ સસ્તુ નથી અને તમારે ચૂકવવું પડશે. 

Nov 25, 2019, 05:45 PM IST
Pollution Levels Rise In Ahmedabad PT4M24S

અમદાવાદમાં ફરી વધ્યું પ્રદૂષણનું સ્તર, શહેરી જનો ચિંતામાં મુકાયા

ફરી એકવાર મેગાસિટી અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધતા ચિંતાના વાદળો સર્જાયા છે. સોમવારે સાંજે શહેરના પીરાણા અને બોપલ વિસ્તારમાં વાયુ પ્રદૂષણનું સ્તર વેરી પુઅર કેટેગરી પર પહોંચી ગયુ છે. જ્યારે રખિયાલ, એરપોર્ટ અને ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં એર ક્વોલીટી ઇન્ડેક્ષની કેટેગરી પુઅર પર પહોંચી ગઇ છે. બોપલ અને પીરાણામાં પીએમ2.5 ઘટકનું સ્તર 301 નાં આંકડાને પાર ગયુ છે.

Nov 19, 2019, 10:30 AM IST
Increased Air Pollution In Ahmedabad PT5M6S

અમદાવાદની હવા ‘ઝેરી’: સતત બે દિવસથી વાયુ પ્રદૂષણમાં વધારો

દિલ્હી બાદ હવે અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધ્યુ છે. દિવાળી બાદ એર ક્વોલીટી ઇન્ડેક્ષ ઉંચે ગયો છે. આજે શહેરમાં ‘મોડરેટ’ કેટેગરીમાં વાયુ પ્રદૂષણ રહ્યું છે. દિવાળી સમયે ગુડ કેટેગરીમાં પરિસ્થી હતી. પીરાણા, સેટેલાઇટ, બોપલ, રખિયાલમાં વાયુ પ્રદૂષણ વધ્યુ છે. રાયખડ, એરપોર્ટ, નવરંગપુરામાં પણ પ્રદૂષણ વધ્યુ છે. તમામ વિસ્તારોમાં AQI 110 થી 160 વચ્ચે જોવા મળ્યો હતો.

Nov 12, 2019, 02:25 PM IST
Ahmedabad Air Pollution: This Area Of District Has The Highest Pollution PT7M11S

અમદાવાદની હવા ‘ઝેરી’: જિલ્લાના આ વિસ્તારમાં છે સૌથી વધુ પ્રદૂષણ

દિલ્હી બાદ હવે અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધ્યુ છે. દિવાળી બાદ એર ક્વોલીટી ઇન્ડેક્ષ ઉંચે ગયો છે. આજે શહેરમાં ‘મોડરેટ’ કેટેગરીમાં વાયુ પ્રદૂષણ રહ્યું છે. દિવાળી સમયે ગુડ કેટેગરીમાં પરિસ્થી હતી. પીરાણા, સેટેલાઇટ, બોપલ, રખિયાલમાં વાયુ પ્રદૂષણ વધ્યુ છે. રાયખડ, એરપોર્ટ, નવરંગપુરામાં પણ પ્રદૂષણ વધ્યુ છે. તમામ વિસ્તારોમાં AQI 110 થી 160 વચ્ચે જોવા મળ્યો હતો.

Nov 12, 2019, 09:35 AM IST