મંદી News

Budget 2020 માં સુરતના હીરા ઉદ્યોગની શુ માંગણીઓ છે, જાણો....
ડાયમંડ ઉદ્યોગ (Dimond Industry) પણ છેલ્લા કેટલાક સમયથી મંદી (Recession)માં સપડાયેલો છે. ત્યારે વેપારીઓ સરકાર પાસેથી આશા માંડીને બેસ્યા છે. ડાયમંડ ઉદ્યોગ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ (Budget 2020) માં તેમના ઉદ્યોગમાં મોટી જાહેરાત થાય અને વ્યાપાર સરળ થાય તેવી આશાઓ સેવી રહ્યા છે. સુરત (Surat)માં 4 હજારથી વધુ નાના મોટા કારખાનાઓ છે. જેમાં 5 લાખથી વધુ લોકો કામ કરે છે. વેલ્યુએડિશન માટે લુઝ ડાયમંડના વેપારીઓ જ્વેલરી બનાવે તેવા પ્રોત્સાહન માટે સરકાર વિશેષ યોજના લાવે, હીરા ઉદ્યોગ માટેના આધુનિક મશીનરી માટે સબસીડી આપવામાં આવે, રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આવાસ આપવામાં આવે, જોબવર્ક ઘટાડવા, એક્સપોર્ટ વધારવા સહિતની અપેક્ષા બજેટને લઈને કરી રહ્યાં છે. ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારને કેટલીક માંગો મોકલવામાં આવી છે.
Jan 29,2020, 9:00 AM IST
હીરા ઉદ્યોગને મંદીમાંથી તારવા એસોસિયેશને Budget 2020 માટે મોકલી પોતાની માં
ડાયમંડ ઉદ્યોગ (Dimond Industry) પણ છેલ્લા કેટલાક સમયથી મંદી (Recession)માં સપડાયેલો છે. ત્યારે વેપારીઓ સરકાર પાસેથી આશા માંડીને બેસ્યા છે. ડાયમંડ ઉદ્યોગ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ (Budget 2020) માં તેમના ઉદ્યોગમાં મોટી જાહેરાત થાય અને વ્યાપાર સરળ થાય તેવી આશાઓ સેવી રહ્યા છે. સુરત (Surat)માં 4 હજારથી વધુ નાના મોટા કારખાનાઓ છે. જેમાં 5 લાખથી વધુ લોકો કામ કરે છે. વેલ્યુએડિશન માટે લુઝ ડાયમંડના વેપારીઓ જ્વેલરી બનાવે તેવા પ્રોત્સાહન માટે સરકાર વિશેષ યોજના લાવે, હીરા ઉદ્યોગ માટેના આધુનિક મશીનરી માટે સબસીડી આપવામાં આવે, રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આવાસ આપવામાં આવે, જોબવર્ક ઘટાડવા, એક્સપોર્ટ વધારવા સહિતની અપેક્ષા બજેટને લઈને કરી રહ્યાં છે. ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારને કેટલીક માંગો મોકલવામાં આવી છે.
Jan 28,2020, 8:49 AM IST

Trending news