ampere nexus delivery starts

સિંગલ ચાર્જમાં 136 કિમીની રેન્જ આપતા ફેમિલી સ્કૂટરની ડિલિવરી શરૂ, તમારા શહેરમાં છે કે નહીં?

Ampere Nexus Delivery Starts: ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી એ ગ્રીવ્સ કોટનની ઇલેક્ટ્રિક મોબિલિટી કંપની છે, જે એમ્પીયર બ્રાન્ડ હેઠળ ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ કરે છે. કંપનીએ ગયા મહિને ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું હતું, જેની ડિલિવરી હવે શરૂ થઈ ગઈ છે.

Jun 6, 2024, 02:28 PM IST