assembly election 2021

Assembly Election 2021: કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પહેલીવાર ખીલશે કમળ!, ટ્રેન્ડમાં ભાજપ ગઠબંધન આગળ

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી (Puducherry Assembly Election 2021)માં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપના પક્ષમાં જતા જોવા મળી રહ્યા છે.

May 2, 2021, 01:19 PM IST

Assembly Election 2021: Kerala માં રચાવવા રહ્યો છે ઇતિહાસ, ટ્રેંડમાં સતત બીજીવાર LDF ને મળ્યો બહુમત

શરૂઆતી ટ્રેંડને જોઇને એવું લાગે છે કે રાજ્યમાં આ વખતે પણ ભાજપ (BJP) નો જાદૂ ચાલ્યો નહી. તમને જણાવી દઇએ કે ઓપિનિયન પોલની માફક જ એક્ઝિટ પોલમાં પણ લેફ્ટ નીત એલડીએફની સરકારમાં વાપસીના અનુમાન લગાવવામાં આવે છે.

May 2, 2021, 10:29 AM IST

Assembly Election 2021: Assam માં શરૂઆતી ટ્રેંડમાં BJP ને બઢત, Congress પાછળ

ચૂંટણી પંચના અનુસાર રાજ્યમાં ત્રણ તબક્કામાં ચૂંટણીમાં કુલ 82.04 ટકા મતદાન નોંધાયું હતું. અંતિમ તબક્કામાં સૌથી વધુ 85.20 ટકા મતદાન થયું હતું.

May 2, 2021, 09:50 AM IST

Bengal: ચૂંટણી રેલીઓમાં કોરોના નિયમોના ધજાગરા, ECએ 16 એપ્રિલે બોલાવી બેઠક

Election Commission Review Meeting On Corona:  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન લાખો લોકો ભેગા થઈ રહ્યાં છે. આ દરમિયાન કોરોનાના નિયમોનો પણ ભંગ થઈ રહ્યો છે. હવે ચૂંટણી પંચે આ અંગે બેઠક બોલાવી છે. 

Apr 14, 2021, 07:52 PM IST

Assembly Election 2021 Live: 5 રાજ્યોમાં મતદાન ચાલુ, બપોરે એક વાગ્યા સુધીમાં ક્યાં કેટલા પડ્યા મત...જાણો

દેશના 5 રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી (Assembly Election 2021) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.

Apr 6, 2021, 06:45 AM IST

#TMCExposed: બંગાળમાં ચૂંટણી ટાણે 'ઓડિયો ટેપ બોમ્બ' ફૂટ્યો, ભત્રીજાના કારણે મમતા બેનર્જી મુશ્કેલીમાં!

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ચાલુ છે. આ બધા વચ્ચે ઝી ન્યૂઝ પાસે કેટલીક વિસ્ફોટક ઓડિયો ટેપ આવી છે. જેનાથી પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા 'ભ્રષ્ટાચારના ખેલ'નો ખુલાસો થઈ રહ્યો છે કે કેવી રીતે કટમની સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સુધી પહોંચી રહી છે. 

Apr 4, 2021, 07:14 AM IST

Kerala Election: પીએમ મોદીએ પી વિજયનને ગણાવ્યા દગાબાજ, જૂડસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કેરળ વિધાનસભા ચૂંટણી અંતર્ગત આજે પલક્કડ પહોંચ્યા અને અહીં એક જનસભા સંબોધી. પીએમ મોદીએ આ જનસભા મેટ્રોમેન ઈ શ્રીદરનના સમર્થનમાં કરી, જેમને પલક્કડથી જ ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.

Mar 30, 2021, 01:27 PM IST

Assembly Election 2021: શરદ પવારે ભાજપ વિશે કરી મોટી 'ભવિષ્યવાણી', જાણો શું કહ્યું? 

NCP અધ્યક્ષ શરદ પવારે (Sharad Pawar)  2021ની આગામી વિધાનસભા ચૂંટણીઓના પરિણામ વિશે ભવિષ્યવાણી કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ રવિવારે દાવો કર્યો કે અસમને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી (BJP)  ચારેય રાજ્યોમાં ચૂંટણી હારશે. તેમણે કહ્યું કે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામથી દેશને એક નવી દિશા મળશે. મહારાષ્ટ્રના  બારામતી શહેરમાં પત્રકારો સાથે વાતચીતમાં પવારે ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં ભાજપ પર રાજનીતિક શક્તિના દૂરઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો. 

Mar 15, 2021, 07:57 AM IST

Kerala Eelction: ભાજપે ઉમેદવારોની કરી જાહેરાત, પલક્કડથી ચૂંટણી લડશે મેટ્રો મેન શ્રીધરન

કેરલમાં 6 એપ્રિલે એક તબક્કામાં 140 સીટો પર મતદાન થશે. તો 2 મેએ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. 

Mar 14, 2021, 04:29 PM IST

Bengal Election: કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો લડશે ચૂંટણી, ભાજપે અન્ય સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા

ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. ભાજપના મહાસચિવ અરૂણ સિંહે કહ્યુ કે, કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો પણ વિધાનસભા ચૂંટણી લડશે. સુપ્રિયોને ટોલીગંજથી ટિકિટ આપવામાં આવી છે. 

Mar 14, 2021, 04:02 PM IST

Election 2021: દેશમાં જે રાજ્યોમાં ક્યારેય ભાજપનું કોઈ વજૂદ ન હતું, ત્યાં આજે આ કારણે ખીલ્યાં છે કમળ

આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પક્ષ-વિપક્ષ સહિતના તમામ ચૂંટણીમાં પોતાની પાર્ટીનું આધિપત્ય જમાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ ચૂંટણીની ખાસ વાત તો એ છે કે જ્યાં ક્યારેય ભાજપનું કોઈ વજૂદ ન હતું, ત્યાં આજે ભાજપ જ મુખ્ય વિપક્ષી દળ બનીને સામે આવ્યો છે.

Mar 11, 2021, 10:41 AM IST

West Bengal: પગમાં ઈજા બાદ સ્ટ્રેચર પર હોસ્પિટલ ગયા મમતા બેનર્જી, રાજ્યપાલ મળવા પહોંચ્યા

નંદીગ્રામમાં પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન ટીએમસી નેતા મમતા બેનર્જીને પગમાં ઈજા થઈ છે. મમતાએ આરોપ લગાવ્યો કે, તેમના પગને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

Mar 10, 2021, 09:42 PM IST

નદીગ્રામમાં મમતા બેનર્જી પર હુમલો, ભાજપે કહ્યું- CBI તપાસ કરાવે ચૂંટણી પંચ

Mamata Banerjee Injured News:પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે હોટ સીટ નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમના પગમાં ઈજા થઈ છે. મમતા બેનર્જીએ ઇરાદાપૂર્વક પોતાના પર હુમલાનો આરોપ લગાવ્યો છે. 

Mar 10, 2021, 07:17 PM IST

West Bengal: ચૂંટણી પહેલા TMC છોડવાની હરીફાઈ, અભિનેત્રી કૌશાની સહિત અનેક નેતા ભાજપમાં જોડાયા

બંગાળી અભિનેત્રી રાજશ્રી રાજબંશી પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ છે. અભિનેતા બોની સેનાગુપ્તાએ પણ કમળ પકડી લીધુ છે. અભિનેત્રી કોશના મુખર્જીનો બોય ફ્રેન્ડ છે બોની સેનગુપ્તા. કૌશાનીને આ વખતે કૃષ્ણા નગર ઉત્તર કેન્દ્રથી ચૂંટણી ટિકિટ આપીને ટીએમસીએ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 

Mar 10, 2021, 06:08 PM IST

West Bengal Assembly Election: પશ્ચિમ બંગાળના ડીજીપી વીરેન્દ્રને ચૂંટણી પંચે હટાવ્યા, પી નીરજનયનને સોંપી જવાબદારી

પશ્ચિમ બંગાળના ડીજીપી વીરેન્દ્રને ચૂંટણી પંચે મંગળવારે હટાવી દીધા છે. તેમને ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કામોની જવાબદારી ન સોંપવાનો નિર્દેશ આપ્યો છે. 

Mar 9, 2021, 10:10 PM IST

West Bengal: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ADG લો એન્ડ ઓર્ડરને હટાવ્યા

Assembly Election 2021: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે રાજ્યના એજીડી લો એન્ડ ઓર્ડર જાવેદ શમીમને પદ પરથી હટાવી દીધા છે. તેમના સ્થાને જગમોહનને એજીડી લો એન્ડ ઓર્ડર બનાવી દીધા છે. 

Feb 27, 2021, 08:41 PM IST

PM મોદી 16 દિવસની અંદર બીજીવાર પશ્ચિમ બંગાળના પ્રવાસે, પ્રદેશને આપશે આ મોટી ભેટ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી મોદી ત્યાં ભારતના સૌથી મોટા એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન કરશે. આ વાતની જાણકારી તેમણે જાતે ટ્વીટ કરીને આપી. પશ્ચિમ બંગાળ ચૂંટણી ઢૂંકડી હોવાના કારણે પ્રધાનમંત્રીનો બંગાળ પ્રવાસ ખુબ જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. ગત 16 દિવસમાં તેમનો આ બીજો બંગાળ પ્રવાસ છે. 

Feb 7, 2021, 08:09 AM IST

West Bengal Eelction: મમતા દીદીને 'જય શ્રીરામ'થી નફરત, હાવડાની ચૂંટણી રેલીમાં બોલ્યા સ્મૃતિ ઇરાની

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Elections) પહેલા આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani) એ હાવડામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. સ્મૃતિ ઈરાની પ્રથમવાર બંગાળના પ્રવાસે આવ્યા છે.
 

Jan 31, 2021, 04:41 PM IST

West Bengal: રેલીમાં ગર્જ્યા Amit Shah, કહ્યું- 'TMC ને ઉખાડીને ફેંકી દઈશું'

દેશના ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે પશ્ચિમ બંગાળ (West Bengal) ના હાવડામાં થઈ રહેલી ભાજપ (BJP) ની રેલીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી.

Jan 31, 2021, 03:43 PM IST