chin

નેપાળમાં ચીની હસ્તક્ષેપની વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો, ચીનના પ્રતિનિધિમંડળનો વિરોધ

ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનું મુખ્ય દળ રવિવારે કાઠમાંડુ પહોંચી ચુક્યુ છે. તેનો ઇરાદો પ્રચંડ અને ઓલી વચ્ચે સમાધાન કરાવી કોઈપણ કિંમતે સત્તામાં રહેલા કોમ્યુનિસ્ટ પાર્ટીમાં વિવાદ રોકવાનો છે. 

Dec 28, 2020, 05:12 PM IST

Coronavirus: ડોનાલ્ડ ટ્રમ્પનો ચીન પર હુમલો, 'વિશ્વભરમાં કર્યો પીડા અને નરસંહારનો ફેલાવો'

ટ્રમ્પે વિશ્વભરમાં કોરોના વાયરસના પ્રસાર માટે ચીનને જવાબદાર ઠેરવ્યુ અને તેના પર અક્ષમતાનો આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યુ, ચીનમાં કેટલાક અણસમજૂ લોકો નિવેદન જારી કરી ચીન સિવાય વાયરસ માટે બધાને જવાબદાર ઠેરવે છે,
 

May 21, 2020, 05:43 PM IST

ક્યાંક ગુપ્તાંગ કાપી દેવાય છે તો ક્યાંય ગોળી મારી દેવાય છે, વિશ્વમાં છે આવા કડક કાયદા

દેશમાં સતત વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ બાદ સમગ્ર દેશનાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હૈદરાબાદ ગેંગરેપનાં આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. લોકો રેપના આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવાની માંગ કરી રહ્યા છે. આવો એવામાં આપણે એવા દેશો વિશે જાણીએ જ્યાં દુષ્કર્મની ખુબ જ મોટી સજા અપાય છે.

Dec 6, 2019, 05:16 PM IST

ભારતની મોટી કૂટનીતિક જીત, પાક.-ચીન સહિત 55 દેશોનું UNSCમાં સમર્થન

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના અસ્થાઇ સભ્યપદ માટે એશિયા પ્રશાંત સમુહના 55 દેશોએ સર્વસમ્મતીથી ભારતને સમર્થન આપ્યું

Jun 26, 2019, 08:42 PM IST

ભારત ચીની માલ પર પ્રતિબંધ લગાવે તો ડ્રેનનું રૂંવાડુ પણ ન હલે ? દુધનું દુધ પાણીનું પાણી

ચીન માત્ર ભારત સાથેના વ્યાપાર પર જ અવલંબીત છે તે આપણો ભ્રમ છે ગત્ત વર્ષે તેનાં કુલ નિકાસનાં માત્ર 3 ટકા નિકાસ જ ભારતમાં

Mar 14, 2019, 04:58 PM IST

પાક.નો યૂ ટર્ન: મસુદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનાં પ્રસ્તાવનો વિરોધ નહી કરે

એક અધિકારીએ સંકેત આપ્યો કે પાકિસ્તાન જૈશ પ્રમુખને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવાના પ્રસ્તાવ પર પોતાનાં વિરોધને પરત ખેંચી શકે છે

Mar 3, 2019, 10:20 PM IST

હવે હવાઇ હૂમલાની અત્યાધુનિક ટેક્નીકથી થશે સુરક્ષા, ચીન-પાક. થરથર ધ્રુજશે

ભારતીય સેનાના ચાર અધિકારી આવતા મહિનાથી એક વર્ષ માટે ઇઝરાયેલ જઇને કોઇ પણ હવાઇ હૂમલાને કઇ રીતે તોડી પાડવો તે અંગેની અત્યાધુનિક મિસાઇલો સાથે ટ્રેનિંગ લેશે

Dec 27, 2018, 10:32 AM IST

US એવી રીતે વર્તી રહ્યું છે, જાણે તે કોઇ નિયમ વગરની બોક્સિંગ મેચ લડી રહી છે: શી ચિનફિંગ

યૂરોપીય સંઘે હેકરો, જેના ચીન સાથે જોડાયેલો હોવાની આશંકા છે દ્વારા સંવેદનશીલ માહિતી હેક કરી લીધી છે

Dec 20, 2018, 03:19 PM IST

અમેરિકા ચીનને પાછળ છોડી અમદાવાદમાં તૈયાર થયેલી ચીપ બચાવશે હજારો જીવ !

અમદાવાદનાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા ડિઝાઇન સેટેલાઇટ ડિકેક્ટરની મદદથી જમીનમાં રહેલ માઇન પણ પકડી શકાશે, અત્યાર સુધી માત્ર અમેરિકા અને ચીન પાસે જ હતી આ ટેક્નોલોજી

Nov 30, 2018, 06:37 PM IST

ભારતને નીચુ દેખાડવા પાકે. જે પ્રોજેક્ટ માટે હા પાડી તે હવે ગળાનો ફાંસો બન્યો

પાકિસ્તાનના રસ્તે અરબ સાગરમાં પોતાની સીધી પહોંચ બનાવવા માટે ચીને જે પેંતરો રચ્યો તેમાં હવે પાકિસ્તાન પોતે પણ ફસાયું અને ચીન પણ ફસાયું

Sep 30, 2018, 05:44 PM IST

ધીરે-ધીરે કંગાળ થઇ રહ્યું છે પાકિસ્તાન! વર્લ્ડ બેંકે પણ ચેતવણી આપી

પાકિસ્તાન સંકટમાં છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંકોચાઇ રહી છે. પાકિસ્તાનની આર્થિક વૃદ્ધિ સતત ગગડી રહી છે. આ નાણાકીય વર્ષમાં તેની વૃદ્ધિ 5.2 ટકા રહેવાની આશા છે. બીજી તરફ વર્ષની શરૂઆતમાં તેના 6.2 ટકા રહેવાનુ અનુમાન લગાવવામાં આવ્યું હતું.  જો આર્થિક વૃદ્ધિ દર નબળો પડે છે તો પાકિસ્તાન ઘણા વર્ષો સુધી પછાત થઇ શકે છે. સરકારના અનુસાર રાજકોષીય દબાણ અને કૃષી તથા નિર્માણ ક્ષેત્રમાં મંદિના કારણે વૃદ્ધી પર અસર દેખાય છે. અગાઉ આઇએમએફએ પણ આર્થિક વૃદ્ધિ અનુમાનને ઘટાવીને 4.7 ટકા કર્યું હતું. 

Sep 29, 2018, 07:33 PM IST

ગર્વની ક્ષણ: 2030 સુધીમાં ભારતીય અર્થતંત્ર અમેરિકાને પણ પછાડશે

ડીબીસીએનાં રિપોર્ટમાં કેહવામાં આવ્યું કે, એશિયન અર્થવ્યવસ્થાઓને જીડીપી ઝડપથી વૃદ્ધી સાથે 2030 સુધીમાં 28 હજાર અબજ ડોલર થઇ જશે

Jul 22, 2018, 05:19 PM IST

અમેરિકા સાથે ટ્રેડવોરની અસર, ચીને વૈશ્વિક યોજનાઓ પર બ્રેક લગાવી

ચીને છેલ્લા 5 વર્ષોમાં એશિયા, પુર્વી યૂરોપ અને આફ્રીકામાં ઘણા મોટા પ્રોજેક્ટમાં અબજો ડોલર ખર્ચકરી દેવાયા. મોટા વૈશ્વિક પ્રભાવ બનાવવા માટે ચીને એવું કર્યું. જો કે હવે ચીને પોતાનો હાથ  ખેંચવાનું ચાલુ કરી દીધું છે. ચીની કંપનીઓ દ્વારા કરવામાં આવેલા તેની મોટી વૈશ્વિક યોજના બેલ્ટ એન્ટ રોડ એનિશિએટિવ હેઠળ છે. ચીની કંપનીઓએ કોશન નોટ ઇશ્યું કરીને કહ્યું કે, ચીનનાં સંસ્થાઓને દેતા પહેલા સાવધાન રહેવું જોઇએ અને ભાળ મેળવવી જોઇએ કે દેવું પાછું મળી શકશે કે નહી.

Jun 30, 2018, 06:56 PM IST

ચીન અને ભારત ક્યારે એક બીજાથી દુર જાય તે શક્ય નથી: ભારતીય રાજદૂત

ભારત અને ચીન બંન્ને સેંકડો વર્ષોથી એકબીજાનાં સહયોગી રહ્યા છે ઉપરાંત તેમના સંબંધો પણ ખુબ જ ઉષ્માભર્યા રહ્યા છે

Jun 6, 2018, 06:40 PM IST

શાંગરી-લા ડાયલોગ: PM મોદીએ કહ્યું ભારત ચીને એક સાથે મળીને કામ કરવાની જરૂર

સિંગાપુર મુલાકાતનાં બીજા દિવસે વડાપ્રધાન મોદીએ શાંગરી લા ડાયલોગમાં સંબોધન કરનારા પહેલા વડાપ્રધાન બન્યા છે. તેમણે પોતાનાં સંબોધનમાં કહ્યું કે, એશિયા અને વિશ્વનું ભવિષ્ય વધારે સારી રીતે સુધરી શકે છે. જો ભારત અને ચીન વિશ્વાસ સાથે એકબીજાની સાથે મળીને કામ કરે. વડાપ્રધાન મોદીએ શીની સાથે થયેલી અનૌપચારિક વાતચીત બાદ તેમનું આ નિવેદન ખુબ જ મહત્વનું છે. 

Jun 1, 2018, 11:41 PM IST

10 અઠવાડીયામાં ભીખારી થઇ જશે પાકિસ્તાન: મિત્રતાનાં નામે ચીને જ ફસાવ્યું

ચીને મિત્રતાનાંનામે પાકિસ્તાનને એટલી લોન આપી કે હવે તે દેવાનાં બોજ તળે દબાઇ ચુક્યું છે, હવે કોઇ પણમ રીતે ચીનની લોન ભરપાઇ કરી શકે તેમ નથી

May 30, 2018, 06:34 PM IST

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકન જહાજે દેખા દેતા ચીન લાલઘુમ

અમારી સંપ્રભુતાની જાળવણી માટે અમે કોઇ પણ દેશની સામે ટક્કર લઇ શકીશું

Jan 20, 2018, 09:41 PM IST

ચીન શક્તિશાળી હોઇ શકે પરંતુ ભારત નબળું નહી : સેના પ્રમુખ

ભારત પોતાનું રક્ષણ કોઇ પણ દેશ સામે કરવા માટે સક્ષમ: ઘૂસણખોરી સહન નહી કરી લેવામાં આવે

Jan 12, 2018, 06:43 PM IST

દરેક મોટા મુદ્દા પર ચીનનું ચાલશે: નવા વર્ષે ચિનફિંગનું સંબોધન

નવા વર્ષ માટે તમામ પોતાનાં લક્ષ્યાંકો નક્કી કરી રહ્યા છે બીજી તરફ ચીનનાં રાષ્ટ્રપતી ચિનફિંગે પણ પોતાનાં દેશ માટે ભવિષ્ય માટેનો રોડમેપ તૈયાર કર્યો છે.  ચીની રાષ્ટ્રપતિએ રવિવારે નવા વર્ષની પુર્વ સંધ્યાએ કહ્યું કે વિશ્વનાં તમામ મહત્વપુર્ણ મુદ્દાઓ પર ચીનની વાત સાંભળવામાં આવશે. ચીનફિંગે કહ્યું કે, ચીન મજબુતી સાથે બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને આગળ વધારશે. શીએ કહ્યું કે, સંયુક્ત્ત રાષ્ટ્રમાં ચીન પોતાનાં આંતરરાષ્ટ્રીય હિતો અને જવાબદારીઓની પુર્તિ માટે પોતાની સક્રિય ભુમિકા નિભાવશે.

Dec 31, 2017, 11:27 PM IST