goverment

India Post Recruitment 2021: રમતવીરો માટે સારા સમાચાર: સરકારી નોકરીની શ્રેષ્ઠ તક, આ તારીખ સુધીમાં કરો અરજી

India Post Recruitment 2021: રમતવીરો માટે સરકારી નોકરીની ઉત્તમ તક આવી છે. ભારત સરકારના પોસ્ટ વિભાગમાં આ ભરતી કરવામાં આવશે. તેના માટે સરકારે અરજીઓ મંગાવી છે. આ ભરતી કુલ 257 જગ્યાઓ માટે કરવામાં આવી છે. જેમાં પોસ્ટલ આસિસ્ટન્ટ માટે 93, શોર્ટનિંગ આસિસ્ટન્ટ માટે 9, પોસ્ટમેન માટે 113 અને MTS માટે 42 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.

Nov 19, 2021, 10:11 AM IST

Senior Citizen ને સરકારે આપી સૌથી મોટી ભેટ! વડીલોની તકલીફ દૂર કરવા મોદી સરકારનો મોટો નિર્ણય!

દેશમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા વધી રહી છે, જેઓ હવે નિવૃત્ત થયા છે. પરંતુ આમાં ઘણા લોકો એવા પણ છે જે કામ કરવા માંગે છે. આવી સ્થિતિમાં, આવા વિનિમય ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. એક અંદાજ મુજબ, વર્ષ 2011 માં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા વધીને 10.4 કરોડ થઈ છે, જે 2001 માં 76 મિલિયન હતી. વર્ષ 2050 સુધીમાં દેશમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ વધીને 20 ટકા થઈ શકે છે.

Sep 30, 2021, 08:31 AM IST

મોદીની નો રિપીટ થિયરી: ગુજરાત સરકારમાં કોને કેબિનેટ અને કોને મળશે રાજ્યકક્ષાનું મંત્રી પદ

ગુજરાત સરકારમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યાં બાદ આજે સરકારના મંત્રીમંડળની રચના થવા જઈ રહી છે. ત્યારે ભાજપે આ વખતે 100 ટકા નો રિપીટ થિયેરી અપનાવી છે જેને કારણે રૂપાણી સરકારમાં મંત્રી રહેલાં તમામ મંત્રીઓના પત્તા કપાયા છે. જ્યારે મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે.

Sep 16, 2021, 01:21 PM IST

PM Kisan: ખોટી રીતે સરકારી લાભ લેતાં ખેડૂતો સાવધાન! સરકાર 42 લાખ ખેડૂતો પાસેથી કરાશે 3 હજાર કરોડની વસૂલાત

જ્યારે સરકાર જરૂરિયાતમંદો માટે યોજના ચલાવે છે, ત્યારે લાયક ન હોય તેવા કેટલાક લોકો તેનો લાભ લે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પણ આવું જ થયું છે. સરકારને ખબર પડી છે કે આવા લોકોએ આ યોજનાનો લાભ લીધો છે જે યોજનાના લાભાર્થી નથી. હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર 42 લાખ ખેડૂતો પાસેથી 3,000 કરોડની વસૂલાત કરશે.

Jul 29, 2021, 01:44 PM IST

Indian Navy માં જોડાવવાની સુવર્ણ તક, તારીખ જતી રહે તે પહેલાં આ રીતે કરો Online અરજી

કોરોના કાળમાં અનેક લોકોને નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો છે. રોજગાર-ધંધા બંધ થઈ જતાં સંખ્યાબંધ લોકો બેરોજગાર બન્યા છે. આ વિકટ સ્થિતિની વચ્ચે એક સારા સમાચાર આવ્યાં છે. ગુજરાત સહિત દેશના યુવાનોને ભારતીય નૌ સેનામાં જોડાવવાની એક ઉત્તમ તક ઉભી થઈ છે.

Jun 29, 2021, 11:29 AM IST

વલસાડમાં ભૂમાફિયાઓ વિરુદ્ધની ફરિયાદની અમલવારી શરૂ

* ભૂમાફિયાઓ વિરુદ્ધ જનતાનો મિજાજ
* જિલ્લા કલેક્ટરને મળવા લાગી અરજી 
* કલેક્ટરની ભૂમાફિયાઓને ચેતવણી 

Feb 4, 2021, 10:17 PM IST

JOBS: ભારતીય કોસ્ટ ગાર્ડમાં જોડાવાની સુવર્ણ તક, આ રહી સંપૂર્ણ માહિતી

ભારતીય કોસ્ટ ગાર્ડ માં યુનિયન સહસ્ત્ર દળ માં નાવિક પદ માં કુલ 358 પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ. 5  જાન્યુઆરી 2021 થી 18 જાન્યુઆરી 2021 સુધી  ઉમેદવાર અરજી કરી શકશે.

Jan 11, 2021, 12:24 PM IST
Gandhinagar: LRD Women Protest At Satyagrah Chhavani PT18M39S

ગાંધીનગર: સત્યાગ્રહ છાવણી ખાતે LRD મહિલા આંદોલનકારીઓના હજુ ધરણા યથાવત

છેલ્લા ઘણાં સમયથી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ભેગા થઈને આક્રોશ ભર્યો વિરોધ કરી રહ્યા છે . આદિવાસી સમાજના લોકોમાં ફેલાયેલ અસંતોષ અને આક્રોશને પગલે ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાયેલા લોકસભા સાંસદો દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખી ખોટા આદિવાસી પ્રમાણ પત્રો રદ કરવા માટે અપીલ કરી . રબારી , ભરવાડ અને ચારણ સમાજના લોકોને અપાયેલ અદિવાસીના પ્રમાણ પત્ર રદ કરવા મુદ્દે આદિવાસી સમાજ છેલ્લા ઘણા સમયથી મેદાનમાં ઉતર્યો છે . ત્યારે વિસ્તારના સાંસદ દ્વારા આ પ્રકારે સનર્થન મળતા વલસાડ ના આદિવાસીઓ માં ખુશી પ્રસરી ગઈ છે.

Feb 12, 2020, 03:15 PM IST

હેલ્મેટ મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો, પાછળ બેસનારે પણ પહેરવું પડશે હેલ્મેટ

નવા મોટર વ્હિકલ એક્ટ બાદ ગુજરાતમાં હેલ્મેટના કાયદાને લઇને ખૂબ વિરોધ થઇ રહ્યો હતો. જેને લઇને રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી. જેને લઇને હેલમેટ મરજિયાત કરવા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા નોટીસને આપવામાં આવી હતી. 

Jan 30, 2020, 12:56 PM IST
Maharastra Goverment Congress Soniya Gandhi PT3M5S

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને સોનિયા ગાંધીએ આપી લીલી ઝંડી, જુઓ વીડિયો

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને સોનિયા ગાંધીએ આપી લીલી ઝંડી, જુઓ વીડિયો

Nov 20, 2019, 09:05 PM IST
Hardik Patel On Goverment PT7M

સરકારના પેકેજ બાદ હાર્દિક પટેલે આપી આ પ્રકારની પ્રતિક્રિયા, જુઓ વીડિયો

સરકારના પેકેજ બાદ હાર્દિક પટેલે આપી આ પ્રકારની પ્રતિક્રિયા, જુઓ વીડિયો

Nov 13, 2019, 10:05 PM IST
Hardik Patel On Goverment Pakage PT1M5S

7 કલાકના ઉપવાસમાં સરકારે 700 કરોડ ખેડૂતોને આપ્યા: હાર્દિક પટેલ

7 કલાકના ઉપવાસમાં સરકારે 700 કરોડ ખેડૂતોને આપ્યા: હાર્દિક પટેલ

Nov 13, 2019, 10:00 PM IST
Rupani Goverment Cabinate Metting PT11M18S

રૂપાણી સરકારની કેબિનેટ બેઠક પૂર્ણ, ખેડૂતોના વળતર મુદ્દાઓ અંગે થઇ ચર્ચા

રૂપાણી સરકારની કેબિનેટ બેઠક પૂર્ણ, ખેડૂતોના વળતર મુદ્દાઓ અંગે થઇ ચર્ચા

Nov 13, 2019, 06:20 PM IST
After Election Result Big Changes In Gujarat Goverment PT2M14S

ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના મંત્રીમંડળમાં થઇ શકે છે નવા ચહેરાઓનો સમાવેશ

રાજ્યમાં લોકસભાની ચૂંટણી બાદ સત્તાધારી પક્ષ ભાજપના સંગઠન અને સરકાર માં મોટા ફેરફારો તોળાઇ રહ્યા છે. રાજ્ય સરકારમાંથી કેટલાક મંત્રીઓને પડતા મૂકવા સહિત નવા મંત્રીઓને સમાવાશે તો સાથે જ પ્રદેશ સંગઠનમાં જડમૂળથી ફેરફારો જોવા મળશે. ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સ્થાન મળ્યા બાદ ભાજપના મજબૂત ચહેરાઓને પણ મંત્રીમંડળમાં જગ્યા મળે તે માટે માંગણી થઇ હતી જેને લઇને ચૂંટણી પરિણામો બાદ નિર્ણય લેવાશે.

May 2, 2019, 12:25 PM IST
The State Goverment has been Active by Water scaracity PT2M56S

જુઓ પાણીની તંગીને લઈને ગુજરાત સરકારે શું પગલા લીધા

નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, પાણીની તંગીને લઇને સરકાર પુરતા પગલા લઇ રહી છે. જ્યાં પાણી નથી પહોંચતુ ત્યાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને પશુઓને પણ પુરતો ઘાસ-ચારો મળે તે માટે પણ સરકાર સક્રિય છે ત્યારે પશુઓ માટે નવા ચાર કરોડ કિલો ઘાસની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી છે.

May 1, 2019, 06:40 PM IST
Right to All Goverment Officials to oppose Goverment Gujarat High Court PT46S

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો, સરકારી અધિકારીઓને મળશે આ અધિકાર

સોમવારના દિવસે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હાઇકોર્ટે કહ્યું કે, સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માંગવામાં ડર રાખવાની જરૂર નથી. સરકાર સામે વિરોધ વ્યક્ત કરવાનો તમામ સરકારી કર્મચારીઓને અધિકાર છે. તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.

Apr 30, 2019, 09:20 AM IST

શું તમે ટેક્સટાઇલ ઈંડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગતા લોકો માટે ઉત્તમ તક, સરકારે કરી જાહેરાત

જો તમે ટેક્સટાઇલ ઇંડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગો છો તો તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો. કેંદ્વ સરકારે કહ્યું કે દેશના વસ્ત્ર ઉદ્યોગને 2022 સુધી 1.7 કરોડ વધારાના લોકોની જરૂર પડશે. આ ક્ષેત્રમાં હાલ 4.5 કરોડ લોકો કામ કરી રહ્યા છે. 

Dec 21, 2018, 02:43 PM IST

સારા સમાચાર: આ બેંક ખાતાઓમાં જમા થશે 2500 રૂપિયા, સરકારે કરી જાહેરાત

આસામમાં રાજ્ય સરકારે ચાના બગીચાઓના કામ કરનાર 7 લાખથી વધુ શ્રમિકોના બેંક ખાતાઓમાં અઢી-અઢી હજાર રૂપિયા જમા કરવાના નિર્ણયની જાહેરાત કરી. આ રકમ તે ખાતાઓમાં જમા કરાવવામાં આવશે જે બે વર્ષ પહેલાં નોટબંધી બાદ પહેલાં ખોલવામાં આવ્યા છે. સરકારે બજેટ 2017-18 માં એવા ખાતાઓમાં પ્રોત્સાહનના રૂપમાં 5000 રૂપિયા જમા કરાવવાની જાહેરાત કરી હતી. તે તેમનો બીજો હપ્તો છે.  

Dec 20, 2018, 10:41 AM IST

EXCLUSIVE: ચૂંટણી પહેલાં મોટી રાહતની તૈયારી, સરકાર આપી શકે છે ભેટ

નોટબંધી વખતે ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે સરકારે પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) મશીનોના ઉત્પાદનના સામાન પર ઉત્પાદ શુલ્ક હટાવી દીધો હતો. તે સમયે આ મશીનોની માંગ અચાનક વધી ગઇ હતી.

Dec 3, 2018, 07:01 PM IST