हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAW
ZAM
127/ 8
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Guidelines
Guidelines News
gujarat
જાણી લેજો, ફાયદામાં રહેશો! મગફળીનું વાવેતર કરતાં ખેડૂતો માટે જાહેર થઈ માર્ગદર્શિકા
ચોમાસાના આગમન બાદ રાજ્યમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા મગફળીમાં જમીનજન્ય રોગ અને જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલા અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મગફળીમાં જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે માર્ગદર્શિકામાં શક્ય હોય તો વહેલુ વાવેતર કરવા, ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ તેમજ સંપૂર્ણ સડી ગયેલું સેન્દ્રીય ખાતર વાપરવા અનુરોધ કરાયો છે.
May 30,2024, 17:59 PM IST
gujarat news
ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર આ હોસ્ટેલમાં છોકરા-છોકરીઓ 24x7 રહેશે ભેગા! 92 રૂમ સજ્જ
Gujarat Hostel: ક્યાં આવેલી છે આ હોસ્ટેલ જ્યાં પહેલીવાર એક સાથે રહેવાના છે છોકરા-છોકરીઓ? હાલ કેમ ખુબ ચર્ચામાં આવ્યો છે આ મુદ્દો અને શું છે સાચી હકીકત જાણો વિગતવાર...ગુજરાત યુનિની બબાલ વચ્ચે સત્તાવાળાઓના આ નિર્ણયે ભારે ચર્ચા જગાવી છે. આ બાબતે વિવાદો પણ થયા છે.
Mar 27,2024, 13:13 PM IST
coaching centres
કોચિંગ ક્લાસ પર લગામ કસાઈ, દરેક માતા પિતા માટે જાણવું જરૂરી, 10 પોઈન્ટમાં સમજો
Coaching Guidelines: દેશમાં આડેધડ ચાલતા કોચિંગ કારોબારના કારણે વિદ્યાર્થીઓના વધતા આત્મહત્યાના કેસ, દુર્ઘટનાઓ વગેરેના પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક નવી ગાઈડલાઈન તૈયાર કરી છે. જે
Jan 19,2024, 11:06 AM IST
gujarat news
Gift Cityમાં દારૂ પીવા ક્યાંથી નીકળશે 'પાસ'? શું ભાવ છે? જાણો તમારો મેળ પડશે કે નહીં
Gujarat Liquor Pass: ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માંગતા લોકોના મનમાં અનેક સવાલો હોય છે. તમારા તમામ સવાલોના જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.
Dec 26,2023, 15:28 PM IST
Guarat
આ તાલુકામાં દિનદહાડે બંધાય છે લોકોના જીવ પડીકે, એક મહિનામા 11 ગંભીર અકસ્માતોથી ફફડાટ
ધરમપુરના જાહેર માર્ગો ઉપર મોટી સંખ્યામાં ઢોર અધિંગો જમાઈને બેઠા હોય છે. તેના કારણે રાત્રે દરમિયાન વાહન લઇને નીકળેલા લોકોને ઢોરો ન દેખાવાના કારણે અકસ્માત થવા પામે છે.
Sep 12,2023, 15:44 PM IST
social media
Social Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન
Social Media Influencers અને Celebrities માટે નવી માર્ગદર્શિકા બનાવી છે. તમારે જાહેરાત અને સમર્થનના આ નિયમો વિશે પહેલાંથી જ જામી લેવું પડશે.
Jan 20,2023, 14:39 PM IST
Ahmedabad
કોરોનાથી મોત બાદ ડેથ સર્ટિફિકેટ મેળવવા માર્ગદર્શિકા જાહેર કરાઈ, જાણો A થી Zની માહિતી
માર્ગદર્શિકા અનુસાર જિલ્લા પંચાયત, અમદાવાદના હદ વિસ્તારમાં કોવિડ-19 ના કારણે મૃત્યું પામેલા નાગરિકોના પરિવારજનોને Medical Certification of Cause Of Death(MCCD) ના ફોર્મ નંબર -4 અથવા 4-એ ની નકલ મેળવવાની રહેશે.
Nov 18,2021, 22:34 PM IST
Air Pollution
Air Pollution થી દર વર્ષે 70 લાખ લોકો મૃત્યુ પામે છે! જાણો બચાવ માટે WHO એ શું કહ્યુ
Air Pollution: એ રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણનો રોજ સામનો કરવો એટલો ખતરનાખ છે કે આ એક સામાન્ય જીવનને 9 વર્ષ પહેલા પૂર્ણ કરી દે છે.
Sep 27,2021, 16:37 PM IST
nitin patel
તહેવારોની ઉજવણી દરમ્યાન કોરોના અંગે ખાસ ગાઈડલાઈન જાહેર કરાશે, નીતિન પટેલનું નિવેદન
આગામી 9 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સાથે જ અનેક તહેવારોની પણ શરૂઆત થશે. ગુજરાતમાં લોકો ધામધૂમથી અને ભક્તિભાવ પૂર્વક તહેવારોની ઉજવણી કરતા હોય છે. જોકે, હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. તેથી દરેકે સતર્કતા રાખવાની જરૂર છે. ગુજરાત સરકારે પણ શ્રાવણ માસથી શરૂ થતાં તહેવારો માટે ખાસ ગાઈડલાઈન નક્કી કરવાનો નિર્ણય લીધો છે.
Aug 5,2021, 14:30 PM IST
mumbai
મહારાષ્ટ્રમાં કોરોનાની નવી માર્ગદર્શિકા, જાણો શું છૂટછાટ મળશે અને ક્યાં લાગૂ રહેશે પ
મહારાષ્ટ્ર સરકારે આજે કોરોનાના કારણે લદાયેલા પ્રતિબંધોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે.
Aug 2,2021, 23:42 PM IST
Guidelines
MHA Guidelines: કોરોનાના વધતા કેસો વચ્ચે ગૃહમંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન
MHA Guidelines: દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસની નવી લહેર શરૂ થઈ છે. નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે નવી ગાઇડ લાઇન જાહેર કરી છે.
Mar 23,2021, 17:23 PM IST
OTT Platforms
OTT Platforms પર ઉંમર પ્રમાણે કન્ટેન્ટ, વિગતવાર જાણો માહિતી
ભારત સરકારે ઈન્ટરનેટના રસ્તે તમારા સુધી પહોંચનારી તમામ જાણકારી, મનોરંજન અને ખબરો વચ્ચે એક મર્યાદા ખેંચી નાખી છે. તસવીરો સાથે જાણો વિગતવાર માહિતી
Feb 26,2021, 13:38 PM IST
social media
શું નવી ગાઇડલાઇન બાદ ભારતમાં બેન થઈ જશે WhatsApp?
સોશિયલ મીડિયાને (Social Media) લઇને ટેલિકોમ મંત્રી (Telecom Minister) રવિશંકર પ્રસાદે નવી ગાઇડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી જરૂરિયાત અનુસાર કોઇપણ પોસ્ટ-મેસેજના ઓરિજનલ ડેટા માંગી શકાય છે
Feb 25,2021, 17:39 PM IST
Coronavirus
Corona ના કેસ ઘટતાં સરકારે આપી આ સુવિધાઓ, નવી ગાઇડલાઇન્સ જાહેર
કેન્દ્રીય ગૃહ મંત્રલયે કોવિડ 19 (Covid-19)ની દેખરેખ, નિયમન અને સાવધાની માટે દિશાનિર્દેશ (Guidelines) લાગૂ કરવાના આદેશ જાહેર કર્યા છે. આ આદેશ 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી લાગૂ રહેશે.
Jan 27,2021, 21:27 PM IST
haridwar kumbh mela 2021
કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન, શ્રદ્ધાળુઓ રાખે આ વાતોનું ધ્યાન
હરિદ્વારમાં યોજાનારા મહાકુંભને લઈને કેન્દ્ર સરકાર તરફથી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. તે પ્રમાણે મહાકુંભમાં આવનાર ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
Jan 24,2021, 17:21 PM IST
શાળા-કોલેજ
15 ઓક્ટોબરથી ખુલી રહી છે શાળા-કોલેજ, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન
સરકારે 15 ઓક્ટોબરથી શાળાઓ ખોલવાની મંજૂરી આપી છે. આ છૂટ નોન-કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવનાર વિસ્તાર માટે છે. રાજ્યો માટે આ ખુલી છૂટ છે કે તે પોતાના પ્રમાણે નક્કી કરે કે શાળાઓ ક્યારે શરૂ કરવામાં આવે, તેને જોતા રાજ્ય સરકારોએ પોતાના રાજ્યની સ્થિતિ પ્રમાણે નિર્ણય કર્યો છે.
Oct 6,2020, 7:36 AM IST
Unlock 2
1 જુલાઇથી દેશમાં લાગુ થશે અનલોક 2, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાઈ ગાઇડલાઇન
દેશભરમાં કોરોના વાયરસના સંકટને લઇ ચાર તબક્કાના લોકડાઉનમાંથી પસાર થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા દેશને આર્થિક ગતી આપતવા અનલોક 1ની જાહેરાત કરાઈ હતી.
Jun 29,2020, 22:32 PM IST
લોકડાઉન 5.0
30 જૂન સુધી વધારવામાં આવ્યું Lockdown, ગાઇડલાઇન્સ જાહેર, જાણો શું ખુલશે, શું બંધ
દેશમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારવામાં આવ્યું છે. સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે.
May 30,2020, 19:45 PM IST
lockdown
The govt has released consolidated guidelines for the extended lockdown
The govt has released consolidated guidelines for the extended lockdown
Apr 15,2020, 10:50 AM IST
gujarat government
જનતા કર્ફ્યૂ માટે ગુજરાત સરાકરે બહાર પાડી ગાઈડલાઈન, જુઓ Video
કોરોનાથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે 22 માર્ચના રોજ એક દિવસના જનતા કર્ફ્યૂ (Janta Curfew) ની અપીલ કરી છે. આવતીકાલે રવિવારે તેઓએ લોકોને સ્વેચ્છાએ કર્ફ્યૂ પાળવાની અપીલ કરી છે. ત્યારે કોરોના (corona virus) સામે પોતાનું અને પોતાના પરિવારની રક્ષા કરવા માટે ભારતના નાગરિકોએ પણ આ જનતા કર્ફ્યુને સમર્થન આપ્યું છે.
Mar 21,2020, 17:40 PM IST
Trending news
big decision
એકતાંતણે બંધાશે રાજપૂત સમાજ! આરાધ્ય દેવી મા ભવાનીનું મોટું ધામ બનશે
Sunita Williams
16 દિવસથી અંતરિક્ષમાં ફસાયેલા છે સુનિતા વિલ્યમ્સ, NASA પણ હવે તો ટેન્શનમાં!
Acciden
રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બની, પેસેન્જર એરિયામાં વિશાળ કેનોપી તૂટી
Gujarati News
ભાજપ MLA યોગેશ પટેલે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું-તમારા વર્તનથી શહેરમાં તોફાનો થશે
petrol
એક જ દિવસમાં 60 રૂપિયા મોંઘુ થયું ક્રૂડ ઓઈલ, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ
Indian Army
લદાખમાં દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ
coconut water
Coconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસર
annoucement
ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતી
Edible Oil Price
કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયા
accident cover
સૌથી સસ્તો અકસ્માત વીમો લોન્ચ થયો, માત્ર 555 રૂપિયાના પ્રીમિયમ પર 10 લાખનો વીમો