health insurance

Medical Insurance માં તગડુ Premium ભરવા છતાં ક્લેઈમ વખતે કેમ નથી મળતા પુરા પૈસા? જાણો

મેડિકલ ઈશ્યોરન્સમાં કોઈ દિવસ કેમ 100% ક્લેઇમની રકમ પાસ કરવામાં નથી આવતી? આ સવાલ તમને પણ ઘણીવાર થયો હશે. જેણે પણ મેડિક્લેઈમ લીધો હશે તેને જરૂર આ વાતનો અનુભવ થયો હશે. ત્યારે આજે અમને આપને જણાવીશું આ અંગે જાણવા જેવી માહિતી. જાણો આ અંગેના શું છે નિયમ.

Sep 21, 2021, 11:54 AM IST

ડેપ્યુટી બેંક મેનેજરના પિતાને ફોન કરી કહ્યું નેહા શર્મા બોલું છું!!! પછી લાગી ગયો ચૂનો

સુરત (Surat) માં બેંક (Bank) ના ડેપ્યુટી મેનેજરના પિતાના બેંક ડીટેલ (Bank Details)  અને ઓટીપી (OTP) મેળવી ૭૮,૨૨૦ રૂપિયાનું ટ્રાંજેકશન થઇ ગયું હતું. 

Jun 11, 2021, 03:25 PM IST

કોરોના વચ્ચે હેલ્થ ઇંશ્યોરન્સને લઇને મોટું ટેંશન ટળ્યું! પ્રીમિયમ પર સરકારે લીધો આ નિર્ણય

આ ઉપરાંત કોરોના સાથે સંકળાયેલી પ્રોડક્ટસ પણ તમામ વિમા કંપનીઓને ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમથી વેચવી જરૂરી રહેશે, કારણ કે ઘણી કંપનીએ વધતા જતા ક્લેમના લીધે કોરોના પ્રોડક્ટનું ઓનલાઇન વેચાણ બંધ કરી દીધું છે.

May 27, 2021, 04:08 PM IST

Corona ને કારણે Mediclaim ના દાવામાં આવ્યો ભારે ઉછાળો, બે સપ્તાહમાં કલેઈમના આંકડાએ રેકોર્ડ તોડ્યો

કોરોના કાળમાં લોકોમાં હવે પહેલાં કરતા વધુ સતર્ક અને સાવચેત રહેવા લાગ્યાં છે. એજ કારણ છેકે, પહેલાં કરતા વધારે મેડીક્લેઈમ લેવામાં આવ્યાં છે. અને તેની સામે મેડીક્લેઈમના દાવાએ પણ રેકોર્ડ સર્જ્યો છે. 

May 22, 2021, 10:38 AM IST

માત્ર 279 રૂપિયામાં 4 લાખનો ઈન્સ્યોરન્સ આપી રહી છે આ કંપની, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

એરટેલ (Airtel) એ હાલમાં બે નવા પ્લાન  (Prepaid Recharge Plan) લોન્ચ કર્યા છે, જેની સાથે કંપની 4 લાખ અને 2 લાખ રૂપિયાનો લાઈફ ઈન્સ્યોરન્સ આપી રહી છે. આવો તેના વિશે જાણીએ.

May 12, 2021, 07:02 PM IST

Corona Vaccine લેવા માટે કરશો આ કામ તો પડી શકે છે ભારે! રિજેક્ટ થઈ શકે છે ઇન્શ્યોરન્સ ક્લેમ

સરકારે હવે 60 વર્ષથી ઉપરના લોકો માટે પણ કોરોના વેક્સીનેશન અભિયાનના (Vaccination Campaign) દરવાજા ખોલ્યા છે. સાથે જ 45 થી 60 વર્ષની ઉંમરના લોકો પણ કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવી શકે છે

Mar 9, 2021, 05:26 PM IST

Big Relief! હવે જન્મજાત બીમારીઓનો પણ મળશે ક્લેમ, પોલિસી આપવાનો ઇનકાર નહીં કરી શકે વીમા કંપનીઓ

ઇન્શ્યોરન્સ (Insurance) રેગ્યુલેટર IRDAI (Insurance Regulatory and Development Authority) એ વીમા કંપનીઓને સ્પષ્ટ કહ્યું છે કે, વીમા કંપનીઓ (Insurance Company) કોઈપણ પોલિસી આપવાથી ઇનકાર કરી શકતી નથી, ભલે તે બીમારી જન્મજાત કેમ ના હોય

Feb 26, 2021, 06:15 PM IST

Whatsapp પર ખરીદી શકશો વિમો અને પેંશન સાથે જોડાયેલી પ્રોડક્ટ્સ, સૌથી પહેલાં મળશે આ વસ્તુ

ફેસબુક ફ્યૂલ ફોર ઇન્ડીયા 2020 ઇવેન્ટમાં Whatsapp ઇન્ડીયાના પ્રમુખ અભિજીત બોસે કહ્યું કે આ વર્ષના અંત સુધી એસબીઆઇના વ્યાજબી સ્વાસ્થ્ય વિમાને Whatsapp દ્વારા ખરીદી શકાશે.

Dec 18, 2020, 08:34 PM IST

કોરોનાએ વધાર્યું હેલ્થ ઈન્સ્યોરન્સનું મહત્વ, નાણાંકીય આયોજનનો આવશ્યક હિસ્સો છે હેલ્થ ઈન્સ્યોરન્સ

મોટા ભાગના લોકો હેલ્થ ઈન્સ્યોરન્સને  દબાણ પૂર્વક  વેચવામાં આવતી પ્રોડકટ તરીકે ગણતા  હતા.  હવે તેની તરફનુ આકર્ષણ વધ્યુ છે અને હેલ્થ ઈન્સ્યોરન્સ માટેની જાગૃતિમાં વધારો થયો છે

Nov 10, 2020, 09:24 AM IST

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય વીમા યોજનાનો 24 કલાકમાં જાદૂ, 1,000થી વધુ લોકોએ કરાવી સારવાર

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં મોદી કેર યોજના પણ કહેવામાં આવી રહી છે. આ યોજનાની શરૂઆતના માત્ર 24 કલાકની અંદર દેશભરમાંથી 1 હજાર કરતા વધુ દર્દીઓએ આ સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ લીધો છે.

Sep 25, 2018, 10:38 AM IST