jk 0

J&K: મોદી સરકારના 70 મંત્રી જમ્મુ અને કાશ્મીર જશે, આ છે કારણ

આ પ્રવાસ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.

Sep 5, 2021, 06:45 AM IST

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં CRPF ટીમ પર આતંકી હુમલો, એક જવાન ઈજાગ્રસ્ત

એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ ભાજપના કુલગામ કિસાન મોર્ચાના પ્રમુખ અને સરપંચ અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી દીધી. 

Aug 10, 2021, 09:39 AM IST

Jammu-Kashmir માં આતંક ફેલાવવાના ષડયંત્રનો ખુલાસો, પોલીસે જાહેર કર્યું 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ

IG કાશ્મીર પોલીસ વિજય કુમાર (Vijay Kumar) એ જે 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ જારી કર્યું છે તેમાં કેટલાક નવા અને જૂના નામ સામેલ છે.

Aug 3, 2021, 07:24 AM IST

J&K encounter: રાજૌરી એનકાઉન્ટરમાં બે પાકિસ્તાની આતંકવાદી ઢેર, બે સૈનિક પણ શહીદ

આ અથડામણ એવા સમયે થઈ છે જ્યારે હિઝબુક મુઝાહિદીનના આતંકી કમાન્ડર બુરહાન વાનીના માર્યા ગયાના પાંચ વર્ષ પૂરા થવા પર ગુરૂવારે ઘાટીના કેટલાક વિસ્તાર બંધ રહ્યા. 

Jul 8, 2021, 11:15 PM IST

J&K: રાજપોરામાં આતંકી અથડામણ, 4 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેર્યા, એક જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના પુલવામા (Pulwama) માં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગઈ કાલ મોડી રાતથી શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે.

Jul 2, 2021, 10:05 AM IST

J&K માં ડ્રોન હુમલા બાદ PM ની હાઈ લેવલ મીટિંગ, શાહ-રાજનાથની સાથે ડોભાલ પણ થયા સામેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. તો બુધવારે પીએમ મોદી મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા પણ કરશે. 

Jun 29, 2021, 07:15 PM IST

Shopian Encounter: સુરક્ષાદળોએ સપાટો બોલાવ્યો, 3 આતંકી ઠાર, ટોપ કમાન્ડરને ઘેર્યો

જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓનો ખાતમો કર્યો. જ્યારે બે આતંકીઓ હજુ પણ છૂપાયેલા હોવાની આશંકા છે.

Apr 9, 2021, 08:20 AM IST

Srinagar: CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો, એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત

શ્રીનગરમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલો લાવારોપા વિસ્તારમાં થયો છે. સીઆરપીએફ પાર્ટી પર હુમલામાં બે જવાન શહીદ થયા છે.

Mar 25, 2021, 04:51 PM IST

જાણો પુલવામાં હુમલાની વરસી પર બીજીવાર તબાહી મચાવવા ઈચ્છતું હતું પાક, પ્લાન થયો નિષ્ફળ

જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી દિલબાગ સિંહ  (IG Jammu Kashmir Police Dilbagh Singh) એ પોતાની પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે સુરક્ષા દળોની ચપળતાને કારણે એક મોટો હુમલો ટળી ગયો છે.

Feb 14, 2021, 07:20 PM IST

Jammu Kashmir: જમ્મુમાં પુલવામાને પુનરાવર્તિત કરવાનું કાવતરું નિષ્ફળ, IED સાથે એક આતંકી ઝડપાયો

હજુ સુધી  આ ઘટનાની વધુ માહિતી સામે આવી નથી. બપોરે 3.30 કલાકે જિલ્લા પોલીસ લાઇનમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ દિલબાગ સિંહે બસ સ્ટેન્ડથી જપ્ત કરવામાં આવેલ આઈઈડી સહિત અન્ય સનસનીખેજ ખુલાસા કર્યા છે. 

Feb 14, 2021, 04:32 PM IST

J&K: જમ્મુ-પંજાબ બોર્ડર પર સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ ક્રેશ, એક પાયલટનું મોત

જમ્મુમાં સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ ક્રેશ થઈ ગયું છે. તેમાં બે પાયલટ સવાર હતા. બન્ને ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયા. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન એક પાયલટનું મોત થયું છે. 

Jan 25, 2021, 11:05 PM IST

ભૂલ કે ષડયંત્ર? WHOની વેબસાઇટ પર ભારતનો વિવાદિત નક્શો, J&K અને Ladakhને અલગ દેખાડ્યું

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા પ્રકાશિત ભારતના ખોટા નક્શાને લઈને સોશિયલ મીડિયા પર તેની આલોચના થઈ રહી છે. મામલો સામે આવ્યા બાદ વિદેશોમાં રહેતા ભારતીયોએ તેના પર નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ચીનના ઇશારા પર WHOએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દેખાડ્યું છે.
 

Jan 11, 2021, 07:31 AM IST

J&K: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં બે આતંકી ઠાર

ત્રણ આતંકીઓએ થોડા દિવસ પહેલા ભારતમાં ઘુષણખોરી કરી હતી. સેનાના જવાનોની મદદથી આતંકીઓની હાજરીની જાણકારી મળ્યા બાદ સુદૂર છતાપાની-દુગરન ગામમાં સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 

Dec 13, 2020, 07:59 PM IST

J-K: કુલગામ જિલ્લામાં ભારતીય સેનાએ બે આતંકીઓને કર્યાં ઠાર

કુલગામના વામપોરામાં પોલીસને ગુપ્ત જાણકારી મળી હતી કે બે આતંકી છુપાયેલા છે, ત્યારબાદ તેને ઠાર કરી દેવામાં આવ્યા છે. 

May 30, 2020, 10:03 AM IST

કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકના મોત

નવેમ્બર મહિનામાં પહાડો પર થયેલી ભારે બરફ વર્ષાના કારણે કાશ્મીર ઘાટીમાં ઘૂસણખોરી કરવાના તમામ રસ્તાઓ બંધ થવાથી પાકિસ્તાની સેના ધૂંધવાયેલી છે

Dec 3, 2019, 06:21 PM IST
Peaceful Environment in J&K: Jammu ADGP PT1M45S

હાલ જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ શાંતિપૂર્ણ: જમ્મુ ADGP

સ્વતંત્રતા પર્વ પહેલા કાશ્મીરમાં સ્થિતિ શાંત, જમ્મુ ADGPએ કહ્યું કે 'સામાન્ય નાગરિકોની સુરક્ષા જ અમારી પ્રાથમિકતા'.

Aug 14, 2019, 01:45 PM IST

જેના પર ખુબ બબાલ થઈ રહી છે તે કલમ 35A આખરે શું છે? હટશે તો J&Kમાં શું ફેરફાર આવશે

જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય ગરમાવો છે. પ્રશાસને જમ્મુમાં સોમવાર સવારે 6 વાગ્યાથી કલમ 144 લાગુ કરી દીધી છે. આ ઉપરાંત જમ્મુના 8 જિલ્લાઓમાં સીઆરપીએફની 40 ટુકડીઓ તહેનાત કરી દીધી છે. શ્રીનગરમાં કલમ 144 લગાવવામાં આવી છે. 

Aug 5, 2019, 08:45 AM IST

ઝેર ઓકતા ફારુક-ઉમર હવે રાજ લૂંટાતુ જોઇ PM પાસે પહોંચ્યા, 35A અંગે કરી ચર્ચા

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીી કરાવવાની માંગ કરી છે, તેમણે આ મુલાકાત દરમિયાન આર્ટિકલ 35એ અને 370નો પણ મુદ્દો ઉઠાવ્યો

Aug 1, 2019, 05:13 PM IST
Home Minister Amit Shah Addresses J&K issue in Rajysabha PT2M34S

જમ્મુ-કાશ્મીર આરક્ષણ બિલ મુદ્દે જુઓ રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું

જમ્મુ-કાશ્મીર આરક્ષણ મુદ્દે જુઓ રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે કરી વાત, જુઓ શું કહ્યું

Jul 1, 2019, 08:10 PM IST

અમિત શાહ આજથી બે દિવસના કાશ્મીર પ્રવાસે, આંતરિક સુરક્ષા પર કરશે ચર્ચા 

ઉચ્ચ સ્તરની સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરવા માટે અમિત શાહ 26 જૂનથી જમ્મુ અને કાશ્મીરના બે દિવસના પ્રવાસે રહેશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગૃહમંત્રી અમિત શાહ 26 જૂનથી રાજ્યના પ્રવાસે જઈ રહ્યાં છે. તેઓ રાજ્યપાલ સાથે રાજ્યમાં હાલની જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરશે. પહેલા માહિતી એવી હતી કે અમિત શાહ 30 જૂનના રોજ એક દિવસના ઘાટીના પ્રવાસે જશે. 

Jun 26, 2019, 07:26 AM IST