make in india

America ભારતના આ એક અભિયાનથી ગભરાઈ ગયું, રિપોર્ટમાં ભારપૂર્વક કરી આ વાત 

ભારતના 'મેક ઈન ઈન્ડિયા' (Make In India) અભિયાને અમેરિકાને પણ ચિંતામાં નાખી દીધું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) ને લાગે છે કે જો ભારત આ જ રીતે મેક ઈન ઈન્ડિયા પર ભાર મૂક્યા કરશે તો દ્વિપક્ષીય વેપાર પ્રભાવિત થઈ શકે છે. બાઈડેન પ્રશાસને અમેરિકી કોંગ્રેસને જણાવ્યું કે ભારત સરકારની આ નીતિ અમેરિકા-ભારતના દ્વિપક્ષીય વેપારમાં મોટો પડકાર દર્શાવે છે. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં 'મેક ઈન ઈન્ડિયા' પર વધુ ભાર મૂકાઈ રહ્યો છે. પીએમ મોદી ઈચ્છે છે કે ભારત દરેક ક્ષેત્ર પર પોતાની પકડ મજબૂત કરે. 

Mar 2, 2021, 03:16 PM IST

આર્મી ચીફે સુરતમાં K9 વજ્ર ગન સૈન્યને અર્પણ કરી, હવે લદ્દાખ બોર્ડર પર મૂકાશે

  • સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોની ગન ફેક્ટરીમાં K9 વજ્ર ટેંક બનાવામાં આવી છે
  • K9 વજ્ર ટેંક ગત ઓગસ્ટ 2018માં સેનાને પરીક્ષણ માટે સોંપવામાં આવી હતી

Feb 19, 2021, 09:21 AM IST

ભારતને વૈશ્વિક ટોય હબ બનાવવા માટે ગુજરાતના આ શહેરો આપશે ફાળો

યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે, જેની પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય સમગ્ર ભારતના ડીઝાઇનરો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓની વચ્ચે નેટવર્કિંગ કરવાનો અને જ્ઞાનનું આદાનપ્રદાન કરવાનો છે

Jan 29, 2021, 12:18 PM IST

ફાસ્ટેસ્ટ ઇલેક્ટ્રિક બાઈક Kridnની ડિલીવરી શરૂ, સ્પીડ જાણીને થઈ જશો ખુશ

ઇલેક્ટ્રિક બાઈકનો શોખ લોકોમાં વધતો જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે, હવે આ ગાડીયોમાં પણ પેટ્રોલની ગાડીયોની જેમ લોકો હવાથી વાતો કરવા લગશે. દેશમાં એક નવી ઇલેક્ટ્રિક બાઇકની ડિલીવરી શરૂ થઈ ગઈ છે. આવો જાણીએ આ બાઈક વિશે....

Dec 25, 2020, 10:14 PM IST

ભારતીય કંપનીએ લોન્ચ કર્યો Inblock સ્માર્ટફોન, એકદમ સસ્તામાં મળશે હેન્ડસેટ

મંગળવારે લખનઉમાં Inblock સ્માર્ટફોન્સ લોન્ચ કરવામાં આવ્યા. આ E સીરીઝમાં  E10 , E12 અને E15 સ્માર્ટફોન બજારમાં ઉતારવામાં આવ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે નવા સ્માર્ટફોન્સમાં સ્પેરપાર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 

Dec 24, 2020, 03:51 PM IST

વડોદરા: રાજ્યનો સૌપ્રથમ ઓટોમેટિક રેલ વોશિંગ પ્લાન્ટ, પૈસા,સમય અને પાણીની બચત

વડોદરા રેલવે સ્ટેશન પર રાજ્યનાં સૌથી પહેલા ઓટોમેટિક રેલ કોચ વોશિંગ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં માત્ર 10 મિનિટમાં જ આખી ટ્રેન ધોવાઇ જશે. મહત્વની વાત એ છે કે, આ કોચ વોશિંગ સિસ્ટમથી એક ટ્રેનને ઘોવા પાછળ ફક્ત 20 ટકા જ નવા પાણીનો ઉપયોગ કરશે. જ્યારે બાકીના 80 ટકા પાણીને રિસાઇકલ કરી ઉપયોગમાં લેવામાં આવશે. 

Aug 17, 2020, 11:26 PM IST

સેમસંગએ લોન્ચ કરી મેડ ઇન ઇન્ડીયા 4G સ્માર્ટવોચ, આ છે કિંમત

ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ બનાવનાર કંપની સેમસંગ (Samsung) એ ભારત સ્થિત પોતાના નોઇડા પ્લાન્ટમાં સ્માર્ટવોચનું વિનિર્માણ પણ શરૂ કરી દીધું છે. કંપની ગુરૂવારે કહ્યું કે આ તેના 'મેક ઇન ઇન્ડીયા' પ્રયત્નોનો ભાગ છે.

Jul 9, 2020, 07:54 PM IST

ભારતીય નૌસેનાની તાકાત વધી, એન્ટી-ટોર્પીડો મિસાઇલ 'મારીચ' જંગના મેદાનમાં સામેલ

નૌસેનાએ કહ્યું કે ''નિર્દિષ્ટ નૈસેન્ય મંચ પર લાગેલી આ સિસ્ટમના પ્રતિરૂપ તમામ પ્રાયોગિક મૂલ્યાંકન ટેસ્ટ સફળતાપૂર્વક પુરા કરી લીધા હતા અને નોસૈન્ય સ્ટાફ માનદંડ જરૂરિયાતોને અનુરૂપ તમામ વિશેષતા પ્રદર્શનો પર આ ખરી ઉતરી હતી. 

Jun 27, 2020, 07:48 AM IST

આ દમદાર ભારતીય Smartphones વિશે ખાસ જાણો, ચાઈનીઝ કંપનીઓને આપે છે જબરદસ્ત ટક્કર

ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ઘરેલુ બજારમાં ચીની ઉત્પાદનોનો ખુબ વિરોધ થઈ રહ્યો છે. આવામાં મોટાભાગના લોકો ચીની સ્માર્ટફોનનો પણ ખુબ વિરોધ કરી રહ્યાં છે. તમારા મનમાં પણ ચીની સ્માર્ટફોન્સની જગ્યાએ ભારતીય મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ ખરીદવાનો વિચાર આવતો હશે. પરંતુ અનેકવાર બ્રાન્ડ્સની જાણકારી ન હોવાના કારણે લોકોના મનમાં કન્ફ્યૂઝન રહેતી હોય છે. અહીં તમને ભારતમાં જ બનનારા કેટલાક જબરદસ્ત સ્માર્ટફોન્સની જાણકારી આપીએ છીએ. 

Jun 24, 2020, 11:50 AM IST

ચીની કંપનીઓને વધુ એક મોટો ઝટકો, સરકારી ખરીદમાં પણ હવે ફક્ત સ્વદેશીને પ્રોત્સાહન

ભારત-ચીન સીમા પર ચાલી રહેલા તણાવની વાત કરતાં કેન્દ્ર સરકારએ વધુ એક મોટું પગલુંભર્યું છે. કેન્દ્ર સરકારે પણ તમામ સરકારી ખરીદ માટે ઉપલબ્ધ ઇ-કોમર્સ પોર્ટલ GeM ( Government e Marketplace) પર વેચાનાર પ્રોડક્ટ માટે 'કંટ્રી ઓફ ઓરિજનલ' દર્શાવવું જરૂરી કરી દીધું છે.

Jun 23, 2020, 04:31 PM IST

સુરતમાં બનેલી કે9 વજ્ર ટેન્કને રાજનાથ સિંહે ભારતીય સેનાને અર્પણ કરી

રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું. કુલ 51 જેટલી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) નાણા મંત્રીએ રાષ્ટ્રને અર્પણ કરી છે.

Jan 16, 2020, 02:33 PM IST

ગુજરાતની હરણફાળ છલાંગ, 43% સ્ટાર્ટઅપ શેર સાથે દેશમાં સ્ટાર્ટ અપ હબ બન્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ રાજ્યમાં યુવા ઊદ્યોગ સાહસિકો અને કૌશલ્યવાન યુવાશકિતના નવા વિચારો-સંશોધનોને વ્યાપક સ્તરે પ્રેરિત કરવા ‘સ્ટાર્ટ અપ’ (Start up) ને વેગ આપતાં દેશના 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટ અપ હબ (Start up hub) બન્યું છે. ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમ (NASSCOM) ના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મુજબ, 2014થી 2019ના સમયગાળા દરમિયાન એવરેજ વાર્ષિક 12 થી 15 ટકાના ધોરણે સ્ટાર્ટ અપમાં વૃદ્ધિ થઇ છે. 

Jan 2, 2020, 08:31 AM IST

રાહુલ ગાંધીના 'રેપ કેપિટલ' નિવેદન પર સંસદમાં ભારે હંગામો, ભાજપે કહ્યું 'માફી માંગે'

સંસદમાં આજે રાહુલ ગાંધી (Rahul Gandhi)ના તે નિવેદન પર હંગામો થઇ ગયો જેમાં તેમણે કહ્યું હતું કે ભારતને દુનિયામાં રેપ કેપિટલ (Rape capital) તરીકે ઓળખવામાં આવે છે. ભાજપ સાંસદો ખાસકરીને ભાજપ (BJP)ની મહિલા સાંસદોએ આ નિવેદનને લઇને રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી અને સદનમાં નારેબાજી પણ કરી.   

Dec 13, 2019, 12:44 PM IST

મેક ઈન ઈન્ડિયાઃ દુનિયાભરમાં ભારતમાં બનેલા બુલેટપ્રૂફ જેકેટની જબરદસ્ત માગ

ભારતની માનક સંસ્થા બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ(BSI) અનુસાર બુલેટપ્રૂફ જેકેટના ગ્રાહકોમાં યુરોપના દેશોનો સમાવેશ થાય છે. બીએસઆઈના ઉપનિર્દેશક રાજેશ બજાજે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં જણાવ્યું કે, અમેરિકા, બ્રિટન અને જર્મની પછી ભારત ચોથો દેશ છે, જે રાષ્ટ્રીય ધોરણો અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે બુલેટપ્રુફ જેકેટ બનાવે છે

Sep 17, 2019, 11:33 PM IST

VIDEO: મેક ઈન ઈન્ડિયાની વધુ એક સફળતા, હવે ભારતમાં બનેલી મેટ્રો ઓસ્ટ્રેલિયાના પાટાઓ પર દોડશે

મોદી સરકારમાં રેલવે મંત્રી પિયુષ ગોયલે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ 'મેક ઈન ઈન્ડિયા' સતત સફળતાના નવા શિખર સર કરી રહ્યો છે.

Jun 11, 2019, 09:56 PM IST

ચીનને પછાડીને ભારત બનશે 'મેન્યુફેક્ચરિંગ હબ'!, 200 અમેરિકન કંપનીઓ આપશે લાખો નોકરી

અમેરિકાની લગભગ 200 કંપનીઓ પોતાના મેન્યુફેક્ચરિંગ સેન્ટર લોકસભા ચૂંટણી બાદ ચીનથી ભારત ખસેડવા માંગે છે.

Apr 28, 2019, 01:23 PM IST

રાજકોટમાં યુવાને 22 દિવસમાં બનાવ્યું શુદ્ધ સોનામાંથી PM મોદીનું પોટ્રેટ

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આવેલ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં આજથી ૫ દિવસ પ્રધાનમંત્રી મોદીની કલાકૃતિના એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝીબીશનમાં રાજકોટના એક મોદી ભક્ત સોની યુવાનએ શુદ્ધ સોનું અને ચાંદીની મદદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અલગ અલગ ૩ પોર્ટરેટ તૈયાર કર્યા છે. 

Apr 1, 2019, 05:44 PM IST

વેપારીઓ GSTથી પરેશાન, વેચી રહ્યા છે આ ટી-શર્ટ, વાહ! શું ચોકીદાર છે: ઓવૈસી

AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાથી પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, દરેક વેપારી જીએસટીથી પરેશાન છે અને ટી-શર્ટ વહેંચી રહ્યાં છે. વાહ! શું ચોકીદાર છે.

Mar 26, 2019, 11:02 AM IST

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો મોટો ઝટકો 

હાલમાં એવો નિર્ણય લીધો છે જેની અસર બિઝનેસ વર્લ્ડ પર પડી શકે છે

Mar 3, 2019, 05:53 PM IST