message

ડિજિટલ યુગના ભાઈઓ માટે સુરતી ગર્લે બનાવી ડિજિટલ રાખડી, જાણો કઈ રીતે ખાસ છે આ QR Code રાખી

સુરતની આર્કિટેક્ટ (Architect) આયુષી દેસાઈએ રક્ષાબંધનના (Raksha Bandhan) પર્વ પર ખાસ કસ્ટમાઇઝ રાખડી બનાવી છે. આજે ડિજિટલ યુગમાં (Digital Era) સ્માર્ટ માધ્યમ તરીકે ક્યુઆર કોડનો (QR Code) ઉપયોગ થાય છે

Aug 12, 2021, 08:19 PM IST

Mobile માં આવો મેસેજ આવે તો તરત કરી દેજો Delete, નહીં તો Bank Account થઈ જશે તળિયા ઝાટક

ઓનલાઈન છેતરપિંડીના કેસો ઝડપથી વધી રહ્યા છે કારણ કે મોટાભાગના વપરાશકર્તાઓ રોગચાળાને કારણે ઓનલાઈન પેમેન્ટ તરફ વળ્યા છે. આવી ઓનલાઇન પદ્ધતિઓ સુવિધા સાથે અનેક ઓનલાઇન કૌભાંડોને જન્મ આપે છે. એરટેલના સીઈઓ ગોપાલ વિટ્ટલે તાજેતરમાં ટેલિકોમ ગ્રાહકોને સાયબર ફ્રોડથી સાવધ રહેવાની ચેતવણી આપી હતી, જેમાં  કહ્યું  છે કે હેકર્સ યુઝર્સ પાસેથી છેતરપિંડી કરવા માટે ઓટીપી લે છે. તો ચાલો જાણીએ આ બાબત શું છે...

Jul 30, 2021, 11:24 AM IST

AHMEDABAD: ત્રણ-ત્રણ લગ્ન છતા મહિલા સુખને ન પામી શકી, ભાઇને મેસેજ કર્યો અને...

અમદાવાદ શહેરમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે દરેક પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો છે

Jul 3, 2021, 12:18 AM IST

Morbi માં કોરોના બેડ અને યોગ્ય દવાઓ નહી હોવાનો VIRAL થયો મેસેજ, કલેક્ટરે કરી આવી સ્પષ્ટતા

જિલ્લામાં કોરોનાની દવા નથી મળતી અને કોરોનાની હોસ્પિટલમાં જગ્યા નથી આવી માહિતી છેલ્લા ઘણા સમયથી વાયરલ થઇ રહી હોવાના કારણે આજે મોરબી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેકટર ઓફિસ ખાતે એક પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી. જેમાં કલેક્ટર માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં મોરબી જિલ્લાની અંદર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી શકાય તે માટેની તમામ વ્યવસ્થાઓ છે, તેની સાથોસાથ સરકાર તરફથી હાલમાં રેમડીસીવર ઈંજેકશન તેમજ કોરોના ટેસ્ટ કરવા માટેની જરૂરી કિટનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મોરબી જિલ્લાને ફાળવી દેવામાં આવેલ છે. જેથી જિલ્લાના લોકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

Apr 3, 2021, 10:07 PM IST

PHOTOS: PM Modi એ સાબરમતી આશ્રમની લીધી મુલાકાત, વિઝિટર્સ બૂકમાં લખ્યો આ ખાસ સંદેશ

પીએમ મોદી આજે અમદાવાદની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની (Azadi ka Amrut Mahotsav) શરૂઆત કરાવશે. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જ્યારે દાંડી યાત્રાના પણ 91 વર્ષ પૂરા થયા છે. પીએમ મોદીએ અમદાવાદમાં આગમન સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી અને એક ખાસ સંદેશ પણ વિઝિટર્સ બૂકમાં લખ્યો. 

Mar 12, 2021, 11:33 AM IST

જો કોઇ સ્વરૂપવાન યુવતીનો મેસેજ આવે તો હરખાઇ ન જતા, નહી તો પડશે મોટો લોચો

ટેકનોલીજીના જમાનામાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં માધ્ય્મ સાથે જોડાયેલ છે, ત્યારે તમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં કોઈ સ્વરૂપવાન યુવતીની રિકવેસ્ટ કે મેસેજ આવે તો હરખાય ન જતા કેમ કે તમારી સાથે ક્રાઇમ થઇ શકે છે. સોશિયલ મીડિયામાં એક નવી ગેંગ સકિર્ય થઇ છે. આ ગેંગ એકાઉન્ટ ઘરાકોના ઇનબોક્સમાં મેસેજ અથવા તો રિકવેસ્ટ મોકલે છે. જે એકાઉન્ટમાંથી રિકવેસ્ટ આવે છે એ પ્રોફાઈલ માં એક સ્વરૂપવાન યુવતીનો ફોટો રાખવા માં આવે જે પ્રોફાઈલ પિક્ચર જોઈને કોઈ પણ પ્રભવિત થઇ જાય છે.

Nov 13, 2020, 07:10 PM IST

હવે Whatsapp પર મેસેજ કરો અને થઇ જશે ગેસનું બુકિંગ ! જાણો કઇ રીતે ?

તમે ઘરે બેસી સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ Whatsapp થી ગેસ સિલિન્ડર બુક કરી શકશો. Whatsapp થી ગેસ સિલિન્ડર બુક કરવાની સુવિધા આખા દેશમાં શુરું થઈ ચુકી છે. સૌથી સારી વાત એ છે કે whatsapp પર  ગેસ બુકિંગ (Gas Booking) કરાવવાની સાથે ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે.

Aug 10, 2020, 06:37 PM IST
CM Vijay Rupani message womensday PT2M53S

મહિલા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પાઠવી શુભેચ્છા

મહિલા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાના ફેસબુક ઉપર વીડિઓ અપલોડ કરી શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી વિજયભાઈએ પોતાના સંબોધનમાં રાજ્યની માતા અને બહેનોને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં મહિલાને આદિ અનાદી કાળથી શક્તિ તરીકે પૂજવામાં આવે છે અને માટે જ આપણે ત્યાં રામ પહેલા સીતા, શંકર પહેલા શિવ અને કૃષ્ણ પહેલા રાધાનું નામ લેવામાં આવે છે.

Mar 8, 2020, 02:05 PM IST

પાલનપુરના પ્રેરણાદાયી ગરબા, નવમા નોરતે ગરબે ઘૂમતા આપ્યો અનોખો સંદેશ

અક્ષતમ વન સોસાયટીના રહીશોએ છેલ્લા 2 વર્ષથી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટેનું બીડું ઉઠાવ્યું છે જેને લઈને સોસાયટીને પ્લાસ્ટિક મુક્ત કરાઈ છે.

Oct 8, 2019, 10:17 AM IST

ફેક આઈડી પરથી સોશિયલ મીડિયામાં યુવતીને બદનામ કરતો યુવક પકડાયો

ફેક ઇન્સ્ટાગ્રામ આઇડીમાં જુદી જુદી પ્રોફાઈલો બનાવી બીભત્સ મેસેજો કરતા આરોપીને સાયબર ક્રાઈમ દ્વારા પકડી પાડવામા આવ્યો છે. ઇન્સ્ટાગ્રામમા faizk24 ધારકે બીભત્સ ફોટો આપલોડ કરેલ હતા. અને ફરિયાદી વિષે ગંદા શબ્દો વાપરી કોમેન્ટો કરેલી હતી. આ આઈડી કોઈ અજાણી વ્યક્તિ હતી.

Apr 14, 2019, 08:51 PM IST

ડિયર જિંદગી: વિશ્વાસ રાખો, તે પણ પસાર થઇ જશે...

ફેસબુક મેસેન્જર પર તેમનો સંદેશ મળ્યો, ‘હું આ જિંદગીથી કંટાળી ગઇ છું. નવી શરૂઆત કરવા ઇચ્છું છું, પરંતુ હિમ્મત નથી થતી. સાસરીમાં હું આજીવન કારાવાસ ભોગવી રહી છું. શું કરવું જોઇએ.’ આ રીતના સવાલનો જવાબ મળ્યા વગર મેસેન્જર પર આપવો મુશ્કેલ હોય છે.

Feb 28, 2019, 10:53 AM IST

WhatsApp પર આવેલો મેસેજ જોઇને બાળકો આ રીતે પહોંચ્યા સ્કૂલે

આ ઘટના પન્નીવાલા રૂલદૂ ગામની છે. ગામમાં થોડા દિવસથી એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એલચી અને કપૂરની માળા સ્વાઇન ફ્લૂથી બચાવે છે.

Feb 16, 2019, 07:06 AM IST

જામનગર: વાયુસેનાએ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો આપ્યો અનોખો સંદેશ

જામનગરમાં એરફોર્સ સ્ટેશન અને આરટીઓ વિભાગ દ્વારા જુદા જુદા સ્થળે 30માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

Feb 4, 2019, 10:18 PM IST

દેશનાં ઇતિહાસમાં પહેલીવાર લાલકિલ્લા પરથી ઉતર્યો ત્રિરંગો: શું છે સત્ય?

વાઇરલ થઇ રહેલી એક પોસ્ટ અનુસાર લાલ કિલ્લાને ડાલમિયા ગ્રુપને સોંપાતાની સાથે જ ત્રિરંગો ઉતારી દેવાયો

May 7, 2018, 09:20 PM IST