Weight Loss: શું તમે ઝડપથી વજન ઓછું કરવા પ્રયત્ન કરી રહ્યા છો ? જો હા તો આજે તમને જણાવી દઈએ નાસ્તામાં શું ખાવાથી વજન ઝડપથી ઓછું થઈ શકે.
Oats for Breakfast: ઓટ્સ હેલ્ધી નાસ્તા માટે સારો વિકલ્પ છે. પરંતુ ઓટ્સ ખાવાની સાચી રીત અંગે લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ઓટ્સને આખી રાત પલાળીને સવારે ખાવા કે પછી તેને પકાવીને ખાવા જોઈએ? આજે તમને આ પ્રશ્નનો સાચો જવાબ શું છે તે જણાવીએ.
Weight Loss Breakfast: સવારના નાસ્તામાં ઓટ્સ અને દલિયા લોકો લેતા હોય છે. પરંતુ જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમના મનમાં પ્રશ્ન હોય કે સવારે નાસ્તામાં શું ખાવું જોઈએ?
Health Care Tips: તમે કંઈક કામ કર્યું હોય, દોડધામ કરી હોય અને તમે થાકી જાઓ એ વાત સામાન્ય છે. તમે થોડું ઘણું ચાલીને આવો અને તમને થાક લાગવા લાગે એ એવું પણ બની શકે છે. પરંતુ તમને સવાર-સાંજ આખો દિવસ કોઈ કામ ન કરવા છતાં પણ થાક લાગ્યા કરે છે તો મામલો ગંભીર બની શકે છે. લેવી જોઈએ નિષ્ણાતની સલાહ...
આજકાલ ખરાબ ખાનપાન અને જીવનશૈલીના કારણે મોટી સંખ્યામાં લોકો સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ બીપીનો શિકાર બની રહ્યા છે. અમે તમને એવા 5 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને તમારા ડાયટમાં સામેલ કરીને આ બીમારીઓને કંટ્રોલ કરી શકો છો.
FOOD TIPS: આપણે ઘણીવાર નાસ્તામાં તળેલું ખોરાક ખાઈએ છીએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જો તમે નાસ્તામાં ટેસ્ટી અને હેલ્ધી ફૂડ ખાવા માંગો છો, તો ચાલો જાણીએ કે તે ફૂડ્સ શું હોઈ શકે...
Benefits of eating oats in morning: દરેક વ્યક્તિએ સવારે સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે હેલ્ધી નાસ્તો કરો છો તો તમે ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. સવારે ઓટ્સનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. ચાલો તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ.
Breakfast: બાળકોને નાસ્તામાં એવી વસ્તુઓનું સેવન કરાવવું જોઈએ, જેનાથી તેમને પૂરતું પોષણ મળી શકે. ખોરાકની આદતો બાળકોના સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. બાળકોના આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ થવો જોઈએ જે તેમના વિકાસ માટે ફાયદાકારક હોય.
Benefits of Eating Oats for Breakfast:તમારે હંમેશા નાસ્તામાં એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે તમને તમારા શરીરને પોષણ આપવામાં મદદ કરે છે. આજકાલ વ્યસ્ત જીવનના કારણે લોકો ખોટો ખોરાક લે છે, જેના કારણે તેમને ઘણું નુકસાન થઈ શકે છે. તમારે નાસ્તામાં ઓટ્સનો સમાવેશ કરવો જ જોઈએ.
Diet Tips:સવારના નાસ્તામાં આચર-કુચર ચીજો ખાવાનું ટાળો, કારણ કે સવારનો નાસ્તો ન કરવાથી આરોગ્ય વધુ ખરાબ થઈ શકે છે. સ્વસ્થ નાસ્તામાં ફાઇબર અને પ્રોટીનથી સમૃદ્ધ ખોરાક શામેલ હોવા જોઈએ. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરાઈ જાય છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
શું તમે પણ ડબલ્યુ ડબલ્યુ ઈ ના રેસલર જેવી બોડી બનાવવા માંગો છો? શું તમે પણ અંડર ટેકર, રોક, ટ્રીપલ એચ,રોમન રેન્જ અને જોનસીનાના ફેન છો? જો એ લોકો જેવી ફિટનેસ મેળવવી હોય તો વર્કઆઉટ પહેલાં અચૂક કરજો આ વસ્તુઓનું સેવન...
How To Get Rid Of Constipation: કબજિયાતની સારવાર એ આપણા ખાણીપીણીમાં ફેરફાર પર મોટાભાગે રહેલી હોય છે. જો તમારું પેટ સારી રીતે સાફ ન થતું હોય તો કબજિયાતથી છૂટકારો મેળવવા માટે તમે લોટમાં આ 2 વસ્તુ ભેળવીને રોટલી બનાવી શકો છો.
High Blood Pressure: દિવસની શરૂઆથ તમે કેટલાક એવા બ્રેકફાસ્ટ સાથે કરો જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે. આવો જાણીએ આવા કેટલાક બ્રેકફાસ્ટ વિશે જે તમને હાયપરટેન્શનના દર્દીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે.
શું તમે પણ તમારું જીવન સારી રીતે જીવવા માંગો છો...લાંબુ અને નિરોગી જીવન જીવવા માટે જાણો કયા લોટની રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે રહે છે સૌથી વધુ ફાયદાકારક...
Fiber Rich Breakfast:ડાયેટરી ફાઈબર ખાસ કરીને છોડ આધારિત ખોરાકમાં જોવા મળે છે, સ્ત્રીઓને દરરોજ આ પોષક તત્વોની 21 થી 25 ગ્રામ અને પુરુષોને 30 થી 38 ગ્રામની જરૂર પડે છે. આ પોષક તત્વો પાચન તંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અને તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ફાઈબરના નિયમિત સેવનથી લાંબા ગાળે હૃદયની તંદુરસ્તી સુધરશે. ચાલો જાણીએ કે આપણે નાસ્તામાં કયા ફાઈબરયુક્ત ખોરાક ખાવા જોઈએ.
વર્કઆઉટ્સ દરમિયાન આપણા શરીર પર ઘણો પરસેવો આવે છે અને ઘણી વખત આપણાંમાંથી ઘણા એવા હોય છે જે વર્કઆઉટ્સ પછી પરસેવો સુકાવાની રાહ જોવે છે અને તે પછી કપડાં બદલતા હોય છે.
ઓટ્સ કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે. તે તમારી નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખે છે. ઓટ્સનું સેવન શરીર તેમજ ત્વચા માટે ફાયદાકારક છે.
High Blood Pressure: હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો તેની દવાઓ લેતા હોય છે. પરંતુ લાઈફ સ્ટાઇલ અને ડાયટમાં ફેરફાર કરી તેને કંટ્રોલ કરી શકાય છે. દિવસની શરૂઆથ તમે કેટલાક એવા બ્રેકફાસ્ટ સાથે કરો જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે. આવો જાણીએ આવા કેટલાક બ્રેકફાસ્ટ વિશે જે તમને હાયપરટેન્શનના દર્દીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે.
Healthy Juice: જો તમે હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો તો મીઠા વગર ટામેટાંનો જ્યુસ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કહેવાય છેકે, સવારનો નાસ્તો ખુબ જ અગત્યનો હોય છે. એની અસર તમારા આખા દિવસના સ્વાસ્થ્ય પર પણ રહે છે. ત્યારે સવારે નાસ્તામાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ એ વાત પણ સમજવા જેવી છે.
Weight Loss : અઠવાડિયામાં 2 વાર ઓટ્સ થેપલા ખાઓ અને વજન ઉતારો, આ વસ્તુઓ ખાસ નાખો અને લોટ બાંધો
Oats Flour Roti Benefits: ઓટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને સાથે જ ઘણા બધા પોષક તત્વો હોય છે. અન્ય અનાજની સરખામણીમાં ઓટ્સને વધારે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.