reserve bank

ભારતની ચલણી નોટો પર ક્યારે છપાયો હતો ગાંધીજીનો પહેલો ફોટો? જાણો એ તસવીર પાછળની રોચક કહાની

રાષ્ટ્ર પ્રત્યે મહાત્મા ગાંધીના અનુપમ યોગદાનને કારણે તેમને ભારતીય ચલણી નોટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે, દરેક સંપ્રદાયની ભારતીય નોટ પર બાપુનું ચિત્ર છે. પરંતુ શું તમે જાણો છો કે ગાંધીજીની આ તસવીર ક્યાંથી લેવામાં આવી હતી અને પહેલી વખત ક્યારે ચલણી નોટો પર બાપુની  તસ્વીર આવી હતી? રિઝર્વ બેંકે સૌપ્રથમ 1969માં યાદગીરી તરીકે ગાંધીજીના ફોટાવાળી 100 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

Sep 14, 2021, 09:21 AM IST

5 રૂપિયાની જૂની નોટ તમને કરાવી શકે છે 30 હજારની કમાણી, જાણો પ્રક્રિયા

તમારી જૂની અને દુર્લભ 5 રૂપિયાની નોટની અસલી કિંમત કેટલી છે તે તમે ઓનલાઇન પ્લેટફોર્મ antiques અને collectables પર જાણી શકો છો. 

Jun 12, 2021, 03:14 PM IST

Big News: 2000 રૂપિયાની નોટ પર સરકારનો મોટો ખુલાસો! જો તમારી પાસે હોય તો ખાસ વાંચો

2000 Currency Notes Printing: શું 2000 રૂપિયાની નોટ બંધ થવાની છે? એકવાર ફરીથી લોકોના મનમાં આ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે સરકારે લોકસભામાં પોતે સ્વીકાર્યું છે કે ગત બે વર્ષમાં 2000 રૂપિયાની નોટો છપાઈ નથી. સરકારે આ નોટોનું છાપકામ બંધ કરવા પાછળનું કારણ પણ આપ્યું છે. પરંતુ છાપકામ બંધ થવાનો અર્થ એ નથી કે 2000 રૂપિયાની નોટ બંધ થવાની છે. તે ચલણમાં ચાલુ રહેશે. 

Mar 16, 2021, 09:45 AM IST

RBI: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં જોડાવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર, આ જગ્યાઓ માટે કરાશે ભરતી

રિઝર્વ બેન્કમાં જોડાવવુ તે યુવાનો માટે સારા તકના સમાન ગણી શકાય. દેશ માટે સેવા કરવાની તક તે દરેક ભારતીયને મળી શકતી નથી. જો તમે પણ RBIમાં જોડાવવા માગતા હોય તો આ અવસરને ચુંકશો નહિ. દેશના અર્થતંત્ર અને નાણાકીય ક્ષેત્રમાં  યુવાઓનું યોગદાન જરૂરી છે. જો તમે સતત શિક્ષણ, સમાન તક વવાતાવરણ, સહાયક તેવી આબોહવા અને ચોક્કસપણે, એક આકર્ષક વળતર માળખુંને પ્રોત્સાહન આપતું ઇકોસિસ્ટમ શોધી રહ્યા હો તો RBIમાં જોડાવો.

Feb 2, 2021, 10:50 AM IST

બેંકોનો લોન વૃદ્ધિ દર 2019-20માં પાંચ દાયકાના નીચલા સ્તર 6.14 ટકા પર પહોંચ્યો

અર્થવ્યવસ્થામાં નરમાઇ, ઓછી માંગ તથા બેંકોને જોખમ આવવાથી નાણાકીય વર્ષ 2019-20માં બેંકોના વહેંચાયેલા વૃદ્ધ દર ગત પાંચ દાયકામાં સૌથી નીચલા સ્તર પર પહોંચી ચૂક્યો છે. રિઝર્વ બેંક આંકડા અનુસાર આ લોન વૃદ્ધિ દર 6.14 ટકા રહ્યો છે.

Apr 11, 2020, 02:30 PM IST

ગંભીર સંકટ તરફ આગળ વધી રહી છે ભારતીય અર્થવ્યવસ્થા: રઘુરામ રાજનની ચેતવણી

આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતના મહેસુલી નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ અર્થવ્યવસ્થાને એક ખુબ જ ચિંતાજનક અવસ્થા તરફ લઇ જઇ રહ્યા છે

Oct 12, 2019, 05:46 PM IST

RBIનો વાર્ષિક અહેવાલ: 2018-19માં બેંકોને 71 હજાર કરોડનો ચુનો, 6801 કેસ

દેશમાં ગત્ત વર્ષે બેંકો ગોટાળા મુદ્દે વાર્ષિક આધારે 15 ટકાનો વધારો થયો છે, જ્યારે ગોટાળાની રકમ 73.8 ટકા વધીને 71,542.93 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ. આરબીઆઇનાં વાર્ષિક રિપોર્ટમાં આ આંકડો અપાયો છે. ભારતીય રિઝર્વ બેંકે ગુરૂવારે નાણાકીય વર્ષ 2018-19 માટે પોતાનાં વાર્ષિક રિપોર્ટ ઇશ્યું કર્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં ચલણમાં રહેલા મુદ્રા 17 ટકા વધીને 21.10 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ચુકી છે. સાથે જ તેમ ફણ કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2018-19માં બેંકોમાં 71,542.93 કરોડ રૂપિયાના ગોટાળાનાં 6801 કિસ્સાઓ સામે આવ્યા છે.

Aug 29, 2019, 10:32 PM IST

રિઝર્વ બેન્કે પીએનબી અને બેન્ક ઓફ બરોડા પર ફટકાર્યો 50-50 લાખ રૂપિયાનો દંડ

ભારતીય રિઝર્વ બેન્કે સૂચનાઓ આપવામાં મોડુ કરવાને કારણે પંજાબ નેશનલ બેન્ક તથાં બેન્ક ઓફ બરોડા પર 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 
 

Aug 3, 2019, 05:56 PM IST

અમદાવાદના દુકાનકારો-શાકવાળા-રીક્ષાવાળા કેમ 5 રૂપિયાની નોટ નથી લેતા? જુઓ રસપ્રદ રિપોર્ટ

ભારતીય રિઝર્વ બેંક દ્વારા 5 રૂપિયાની ચલણી નોટ અને સિક્કો વર્ષોથી ચલણમાં મૂકેલો છે. જેને ચલણમાંથી હટાવવાનો કોઈ નિર્ણય હજુ સુધી લેવાયો નથી. પણ અમદાવાદના ઘણા વિસ્તારના દુકાનદારો અને વેપારીઓ રિઝર્વ બેંક કરતાં પણ એડવાન્સ હોય એમ તેમ તેઓ 5 રૂપિયાની નોટ સ્વીકારવાની ના પાડે છે. 

Jun 27, 2019, 11:38 AM IST

RBI એ રેપો રેટમાં કર્યો 0.25% નો ઘટાડો, સસ્તો થઇ જશે તમારો EMI

નવા નાણાકીય વર્ષમાં ભારતીય રિઝર્વ બેંકની પ્રથમ મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં આજે આમ જનતાને રાહત મળી છે. જોકે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં 25 બેસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આરબીઆઇની નવી રેપો રેટ 6 ટકા થઇ ગઇ છે. રિઝર્વ બેંકે તેની સાથે જ 2019-20 માટે જીડીપી અનુમાનને 0.2 ટકા ઘટાડી દીધો છે. 

Apr 4, 2019, 12:17 PM IST

''નાણાકીય છેતરપીંડીના બનાવો વિષે લોકો તાકીદે પોલીસ કે રિઝર્વ બેન્કને જાણ કરે''

ગુજરાત સરકારે લોભામણી જાહેરાતો આપીને રોકાણકારોના નાણા પચાવી પાડતી લેભાગુ કંપનીઓ પાસેથી લોકોના નાણા પાછા અપાવવા લેભાગુ કંપનીઓની મિલકતો ટાંચમાં લઇને આવી મિલકતોની હરાજી કરીને રોકાણકારોના નાણા પાછા અપાવવાનો નિર્ણય કર્યો છે.

Aug 30, 2018, 03:56 PM IST

7મું પગાર પંચ: સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર, પગારમાં નહી થાય વધારો!

કેન્દ્રીય કર્મચારીઓનાં લઘુતમ પગાર 18000 રૂપિયાથી વધારીને 26000 રૂપિયા કરવાની માંગ કેન્દ્ર સરકાર પાસે વિચારાધીન છે

Aug 5, 2018, 04:15 PM IST

શા માટે PNB ગોટાળાનો અહેવાલ નથી આપવા માંગતી રિઝર્વ બેંક?

RTIના અરજદારને રિઝર્વ બેંકે કહ્યુ કે તેની પાસે આ પ્રકારની કોઇ ખાસ માહિતી નથી કે પીએનબીમાં 13 હજાર કરોડ રૂપિયાનો ગોટળો કઇ રીતે સામે આવ્યો

May 13, 2018, 07:45 PM IST

વિદેશી બોન્ડ ઇન્વેસ્ટર્સ ભારતમાં 16 અબજ ડોલરનું રોકાણ કરી શકશે

વિદેશી રોકાણકારો સોવરિન, રાજ્ય અને કોર્પોરેટ બોન્ડઝમાં માર્ચ 2019માં પૂરા થતા નાણાંકીય વર્ષમાં રૂ. 1,04 લાખ કરોડ સુધીનું પોતાનું હોલ્ડિંગ વધારી શકે છે

Apr 9, 2018, 01:50 PM IST

ચંદા કોચર પછી એક્સિસ બેંકની ચીફ શિખા શર્મા મુશ્કેલીમાં, RBIએ કર્યો સણસણતો સવાલ

હાલમાં વીડિયોકોન મામલામાં આઇસીઆઇસીઆઇના સીઇઓ ચંદા કોચરની પૂછપરછ ચાલી રહી છે

Apr 2, 2018, 03:09 PM IST