television

આ અભિનેત્રીની વાત સાંભળીને અમિતાભ ચોંકી ગયા, કહ્યું- હવે ખબર પડી કે અમારા પેટ પર કોણ લાત મારી રહ્યું છે!

લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ'ના 'ફેન્ટાસ્ટિક ફ્રાઈડે' એપિસોડમાં દર વખતે સેલેબ્સ હોટ સીટ પર બેસે છે. આ વખતે એપિસોડમાં ફિલ્મ 'બંટી ઔર બબલી 2'ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપતી જોવા મળશે. શોનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે, જેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ હોટ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન શર્વરીએ અમિતાભને એક એવી વાત કહી, જે સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

Nov 25, 2021, 12:59 PM IST

Taarak Mehta ને ભારે પડશે આ એક ભૂલ, જતી રહેશે નોકરી! બોસ આપી ચૂક્યા છે ચેતવણી

Taarak Mehta Ka Ooltah Chashmah: બોસની ચેતવણી છતાં, તારક મહેતાને થશે મોડું, શું તારક મહેતાની નોકરી છૂટી જશે? 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાની નોકરી જોખમમાં મુકાઈ રહી છે. બોસે તારક મહેતાને ઓફિસમાં વહેલા બોલાવ્યા હતા. તેમ છતાં તેઓ મોડા પહોંચે છે.

Aug 6, 2021, 03:35 PM IST

TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...

ટીવ સ્ક્રીન પર વર્ષો સુધી સંસ્કારી વહૂનો રોલ નિભાવનારી એક્ટ્રેસ મેઘા ગુપ્તા (Megha Gupta) રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે. કાવ્યાંજલિ, યે હૈ આશિકી, પ્યાર તૂને ક્યાં કિયા, ડ્રીમ ગર્લ, કોઈ લૌટ કે આયા હૈ, મમતા અને સીઆઈડી જેવી અનેક સીરિયલ્સમાં પોતાની અદાકારીથી લોકો વચ્ચે નવી ઓળખાણ ઉભી કરનારી એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ રાજ કરે છે.

Jul 12, 2021, 11:00 AM IST

1 ઓક્ટોબરથી મોંઘા થઇ શકે છે LED TV, સરકારે લઇ શકે છે આ નિર્ણય

જો તમે ટીવી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને તે પણ LED ટીવી ખરીદવા માંગો છો તો જલદી ખરીદી લેજો. આગામી દિવસોમાં ટીવી મોંઘા થવાના છે. 1 ઓક્ટોબરથી ટીવીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી શકે છે. 

Sep 21, 2020, 06:28 PM IST

DTHવાળા ખુશખબરી, 5 મહિના મફતમાં જુઓ TV Channel, જાણો શું કરવું પડશે

તમને ખબર છે કે ટેલિકોમ નિયામકે તાજેતરમાં જ પોતાના નવા નિયમ અનુસાર દર્શકોને પોતાની પસંદગીની ચેનલ સિલેક્ટ કરવા અને એટલી જ ચૂકવણી કરવાની આઝાદી આપી છે. તેમાં કોઇનું ડીટીએચ બિલ ઘટ્યું છે તો કોઇના માટે વધી ગયું છે. આ દરમિયાન તમારા માટે એક ખાસ ઓફર છે જ્યાં તમે પાંચ મહિના સુધી બિલકુલ મફતમાં ટીવી જોઇ શકો છો.

Mar 22, 2019, 05:46 PM IST