हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ક્રાઈમ સમાચાર
ક્રાઈમ સમાચાર News
crime news
બે શાતિર ચોરની ક્રાઈમ કુંડળી ખૂલતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ ચોંકી, 50 ચોરીના ભેદ ખૂલ્યા
Surat Crime News : આ જોડીએ જામનગર, સુરત, રાજકોટ, દેવભૂમિ દ્વારકા સહિત અન્ય રાજ્યોમાંથી વાહનો-દાગીના ઉઠાવ્યાં, આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી પાડ્યા
Apr 20,2024, 10:49 AM IST
Crime City
પોલીસ કમિશનર વગરનું સુરત શહેર બન્યું રક્તરંજિત, છેલ્લા 4 દિવસમાં 8 લોકોની થઈ હત્યા
Surat Crime News : પોલીસ કમિશનર વગરનું સુરત શહેર બન્યું રક્તરંજિત... છેલ્લા 4 દિવસમાં 8 લોકોની થઈ હત્યા... આજે ફરી વેસુ વિસ્તારમાં દારૂનો ધંધો કરતા નાનું પટેલ ઉર્ફે નાનીયાની સરાજાહેર કરાઈ ઘાતકી હત્યા...
Apr 5,2024, 12:34 PM IST
surat
સુરત ફરી રક્ત રંજીત! ડ્રગ્સની બાતમી પોલીસને આપતો હોવાની શંકામાં યુવકની હત્યા
Three Murders In Two Days In Surat : સુરતમાં બે દિવસમાં ત્રીજી હત્યાનો બનાવ બન્યો, સુરતના ડ્રગ્સના નામે હવે હત્યાઓ થવા લાગી છે, એક યુવકને ડ્રગ્સની માહિતી આપવાના મુદ્દે રહેંસી નંખાયો
Apr 2,2024, 17:00 PM IST
Ahmedabad
ગજબનો ચોર! ક્રિકેટ સટ્ટામાં દેવું થઈ જતા ચોરી કરી, ચોરીનો સામાન મૂકવા ઓફિસ ભાડે લીધી
Ahmedabad Crime News : અમદાવાદની મણિનગર પોલીસે આ અનોખા ચોર પરેશ સોનીની ધરપકડ કરી 12 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી સાત લાખથી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો
Mar 22,2024, 17:09 PM IST
crime news
યુવકે ચોરી કરીને મુદ્દામાલ પ્રેમિકાના ઘરે સંતાડ્યો, વલસાડની ચોરીનો ભેદ ઉકેલાયો
Gujarat Crime News : વલસાડના હિંગરાજ ગામમાં ચોરી કરતી ગેંગ સકંજામાં..પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને ઝડપી પાડ્યા...એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ... પોલીસે રોકડ સહિત દાગીના કર્યા કબ્જે....
Mar 22,2024, 12:53 PM IST
Vadodara
દિયર-ભાભીના ઈલુ ઈલુએ નવું ગુલાબ ખીલવ્યું : પ્રેમ સંબંધમાં ભઈનો લઈ લીધો જીવ
Vadodara Crime News : વડોદરાના સમા વિસ્તારમાં પ્રેમલીલામાં નડતર બનેલા પતિની પત્નીએ પ્રેમી દિયર સાથે મળીને હત્યા કરી, પોલીસે બંનેને રંગે હાથ ઝડપ્યા
Mar 17,2024, 12:14 PM IST
Last video
સંબંધીએ પત્નીના નગ્ન ફોટો બતાવતા પતિના પગ નીચેથી જમીન સરકી, કર્યો આપઘાત
Last Video Before Suicide : સુરતના કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લાવાળાએ આપઘાત કરતા કહ્યું કે, તેણે મારી પત્નીને ભોળવી ફોટા પાડી વાઇરલ કર્યા, મારા સંતાનોને ન્યાય અપાવજો
Mar 15,2024, 16:05 PM IST
Rajkot
લગ્ન પ્રસંગમાંથી કિંમતી ઘરેણાની ચોરી કરતી ગેંગ પકડાઈ, 3 રાજ્યોમાં મચાવ્યો હતો આતંક
Rajot Jwellery Thieves Gang : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો, MPનાં કડીયાસાસી ગામની શાળામાં ચોરીની તાલીમ અપાતી
Mar 14,2024, 13:09 PM IST
crime news
નશામાં સ્ટંટ કરવા ગયેલા યુવકે પોતાને જ ગોળી મારી! અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ
Ahmedabad News : અમદાવાદમાં વેજલપુરની વિભાવરી સોસાયટીમાં ફાયરિંગની ઘટના બની...ફાયરિંગ કરનાર યુવાને જ ગુમાવ્યો જીવ...મૃતકે પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો થયો ખુલાસો...મૃતકે નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા થઈ...પોલીસ અને FSLએ વધુ તપાસ હાથ ધરી...
Mar 11,2024, 12:43 PM IST
Rajkot
પતિએ પત્નીની બેરહેમીથી હત્યા કરી : લાશ પાસે બેસીને વીડિયો બનાવ્યો
Husband Murder Wife : રાજકોટમાં 34 વર્ષીય પરિણીતાની પતિએ જ હત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિએ પત્નીના માથામાં પથ્થરનો બ્લોક ફટકારી હત્યા કરતા સમગ્ર સોસાયટીમાં અરેરાટી ફેલાઈ ગઈ
Feb 27,2024, 12:08 PM IST
surat
મોડેલ તાન્યાએ ફોન પર વાત કરતા કરતા કરી હતી આત્મહત્યા, એ છેલ્લો ફોન કોનો હતો?
surat model news : સુરતની મોડેલ તાન્યાના આપઘાતનું ઘુંટાઈ રહ્યું છે રહસ્ય..કોઈ સજ્જડ પુરાવા ન હોવાનું પોલીસ કરી રહી છે વાત...તાન્યાના બેંક ખાતાઓની પણ કરાશે તપાસ...
Feb 23,2024, 10:46 AM IST
Junagadh
ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ આરોપી ઉજ્જૈનથી પકડાયો, આખા સૌરાષ્ટ્રમાં દારુ સપ્લાય કરતો હતો
Crime News : સૌરાષ્ટ્રનો સૌથી મોટો બુટલેગર અને 18 ગુનાઓમાં વોન્ટેડ આરોપી ધીરેન કારીયાને પકડી લેવામાં પોલીસને સફળતા મળી... ઉજ્જૈનથી ડ્રાઈવર સાથે પકડાયો
Feb 23,2024, 8:18 AM IST
surat
સુરતની આ સુંદર મોડલ સાથે એવુ તો શુ થયું કે આપઘાત કરી લીધો, બેડરૂમમાં મૃત હાલતમાં મળી
surat model news : સુરતના વેસુ વિસ્તારમાં 28 વર્ષય મોડલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૂળ રાજસ્થાનની અને સુરતમાં મોડલિંગ કરતી તાન્યા સિંગે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. જોકે, તેના આત્મહત્યાનું કારણ હજી સામે આવ્યું નથી.
Feb 20,2024, 12:45 PM IST
surat news
બહારથી સુરત આવનારા લોકો સાવધાન, આ ટોળકીએ માથે લીધું સુરત
Surat Crime News : સુરતમાં સ્નેચિંગ કરનાર બાઇકર ગેંગે પકડાઈ, 2 હજાર રૂપિયામાં બાઈક ભાડે લઈ સુરતમાં બહારથી આવતા લોકોના પર્સની ચોરી કરતા
Feb 16,2024, 10:59 AM IST
Rajkot
બાકી પૈસા અત્યારે જ આપો... કહીને ત્રણ લોકોએ 4500 રૂપિયા માટે યુવકનો જીવ લઈ લીધો!
Rajkot Crime News : રાજકોટના શાપરમાં કાકાના 4500 રૂપિયાના દેવામાં ભત્રીજાનો ગયો જીવ, ત્રણ યુવકો દ્વારા છરીના ઘા ઝીંકી કરાઇ હત્યા
Jan 30,2024, 14:49 PM IST
Valsad
મોટી દીકરીના લગ્નની આગલી રાતે પિતાએ કરી નાના જમાઈની હત્યા, સાળાએ પણ આપ્યો સાથ
The Father Made His Own Daughter A Widow : વલસાડના પારડીના ગોઇમા ગામમાં સસરા અને સાળાએ કરી જમાઈની હત્યા. જમાઈ દારૂના નશામાં દીકરી અને સાસુને માર મારતો હતો......પારડી પોલીસે સસરા અને સગીર સાળાની કરી ધરપકડ
Jan 30,2024, 10:04 AM IST
mehsana
વેલ ડન મહેસાણા પોલીસ! ચોર લૂંટ કરે તે પહેલા જ પકડી પાડ્યો, પોલીસની નજર પારખી નજર
Crime News : લૂંટ બાદ પહોચતી પોલીસે લૂંટ પહેલા આરોપી પકડ્યો.... સોના ચાંદી ના શો રૂમમાં લૂંટ થાય એ પહેલા આરોપી ઝડપાયો.... LCB પોલીસે બિહારના શખ્શને બંદૂક સાથે મહેસાણાથી ઝડપ્યો... મહેસાણા એરોડ્રામ નજીક બેગમાં બંદૂક અને કારતૂસ સાથે ઝડપાયો શખ્સ... શહેરમાં મોટા સોના ચાંદીના શો રૂ ની લૂંટ કરવા કરતો હતો રેકી... રેકી કરી લૂંટ કરે એ પહેલા જ પોલીસે આરોપી ઝડપી લીધો
Jan 8,2024, 16:15 PM IST
gujarat
બનાસકાંઠા બાદ પાટણમાં પણ જાસૂસીકાંડ! સરકારી ગાડી નીચે પ્રાઇવેટ GPSનો પર્દાફાશ
પાટણ જિલ્લાની સરકારી કારમાં ખનીજ માફિયાઓએ GPS ટ્રેકર લગાવ્યાનું સામે આવ્યું છે. સરકારી કારમાં ટેક્નીકલ સમસ્યા જણાતા કારને સર્વિસ માટે મોકલવામાં આવી હતી. આ દરમિયાન જ કારની નિચે લગાવેલ એક મેગ્નેટિક GPS ટ્રેકર હાથ લાગ્યું હતુ.
Dec 20,2023, 17:47 PM IST
Bengaluru
સાયકો નીકળ્યો બોયફ્રેન્ડ! મોબાઈલમાથી 13000 ન્યૂડ ફોટોગ્રાફ મળ્યા, ફોટા જોઈ આનંદ લેતો
બેંગલુરુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તન્વીએ તેના બોયફ્રેન્ડની ગેલેરીમાં 13000 ન્યૂડ ફોટા જોયા. આ તસવીરોમાં તેની ઓફિસની યુવતીઓ, અજાણી યુવતીઓ અને તેની તસવીરો હતી. તન્વીએ તેના બોયફ્રેન્ડને છોડીને ઓફિસને જાણ કરી. તેણીએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે.
Dec 1,2023, 15:41 PM IST
Ahmedabad
ચોંકાવનારો ખુલાસો: મિત્રની હત્યા બાદ સ્મિતે જાતે રિવરફ્રન્ટ પર ગોળી મારી કર્યો આપઘાત
Ahmedabad Riverfront Murder Case : અમદાવાદ શહેરના સૌથી લોકપ્રિય પિકનિક સ્પોટ એવા સાબરમતિ રિવરફ્રન્ટ ફાયરિંગથી ધણધણી ઉઠ્યો હતો. રિવરફ્રન્ટમાં ગોળી મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી. ફાયરીંગ વીથ મર્ડરની ઘટના સામે આવતા અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.
Nov 1,2023, 20:43 PM IST
Trending news
IPL 2024
CSK vs LSG: ઋતુરાજ પર સ્ટોઇનિસની સદી ભારે પડી, લખનઉએ ચેન્નઈને બીજી વખત હરાવ્યું
ISRO
ઉત્તર ભારતમાં મોટા જળપ્રલયનો ખતરો, હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર્સ પીગળ્યા, ISROનો ખુલાસો
gujarat
જમીનમાંથી કંકાલ બહાર કાઢી ઉકેલાયો હત્યાનો ભેદ, જાણો 7 વર્ષ પહેલા શું બન્યો હતો કેસ?
india
2 પૂર્વ CMના દીકરાઓ લડે છે ચૂંટણી, 13 રાજ્યની 88 બેઠક પર 26મીએ થશે મતદાન
Kia Carens
Kia Carens કેટલી સેફ છે? Crash Test માં ખુલી ગઈ પોલ, જાણો કેટલું રેટિંગ મળ્યું
Lok Sabha Elections 2024
26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 સીટો પર મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
Tata Group
ટાટાની આ કંપનીએ કરી ₹70 પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોની મોજ
breaking news
આ વર્ષે કેસર કેરી ખાવા નહીં મળે કે શું? એવું શું થયુ કે ગુજરાતના ખેડૂતો બન્યા ચિંતિત
Dahod
હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?
breaking news
જામનગર:જોડીયામાં વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો, દુકાનમાં ઘૂસેલા બે ચોરે કેમ કરી હત્યા