સાવધાન! ગુજરાત પર આવ્યું મોટું સંકટ, 14 જિલ્લા પર આજે ભારે વરસાદનો ખતરો, અંબાલાલ અને હવામાન વિભાગે આપી ચેતવણી

Weather Updates : હવામાન વિભાગની આગાહી, આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત્મક ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બનતા રાજ્યમાં વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
 

સાવધાન! ગુજરાત પર આવ્યું મોટું સંકટ, 14 જિલ્લા પર આજે ભારે વરસાદનો ખતરો, અંબાલાલ અને હવામાન વિભાગે આપી ચેતવણી
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More