મર્ડર

ડોક્ટરોએ સાજી કરેલી પ્રેમિકાને પ્રેમીએ મારી નાંખી, ગ્લુકોઝના બોટલમાં આપી દીધુ સાઈનાઈડ

 • કેમિકલ કંપનીમાં કામ કરતો જિગ્નેશ પટેલ સારંગપુરની ઉર્મિલા વસાવા સાથે લિવ ઈનમાં રહેતો હતો
 • ડોક્ટર સમક્ષ ચઢાવેલી બોટલમાં સાઇનાઇડનું ઈન્જેક્શન માર્યું હતું, જેમાં ઊર્મિલાનુ મોત થયુ હતું 

Aug 8, 2021, 08:28 AM IST

વલસાડમાં ખૂનીખેલ : પિયરમાં રહેતી પત્નીને પતિએ રસ્તા વચ્ચે રહેંસી નાંખી

 • એમ્બ્યુલન્સમાં લઈ જતા વખતે મમતાએ મોબાઇલમાં પોતાનું અંતિમ નિવેદન આપ્યું હતું કે,  પુનિત નામના યુવકે તેના પર હુમલો કર્યો હતો

Jul 10, 2021, 11:06 AM IST

એક યુવતીને પામવા બે યુવકો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, અને વચ્ચે પડેલા ભાઈનો ગયો જીવ

 • લીંબાયત પોલીસે મૃતક રાજેન્દ્રના પિતા મોહનભાઇ ગીરાસેની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
 • તુષાર અને જીતુ વચ્ચે વિખવાદ ચાલતો હતો. અગાઉ પણ યુવતીને લઈને બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી

Jul 10, 2021, 07:25 AM IST

સુરતમાં 50 રૂપિયાની ફાટેલી નોટની સામાન્ય બોલાચાલીમાં બે શખ્સોએ દુકાનદાર યુવકની હત્યા કરી

 • સુરતમાં સતત હત્યા અને મારમારી જેવા ગંભીર ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે
 • પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શાહરૂખ શાકીર શેખ, ઝુબેર શાકીર શેખને ઝડપી પાડ્યા

Jan 6, 2021, 09:15 AM IST

દાહોદ : કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં ખુદ ગૃહ રાજ્યમંત્રી જાડેજા એક્શનમાં દેખાયા

 • સમગ્ર કેસ મામલે અમદાવાદ ATS તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ કામે લાગી હતી
 • આજે ગૃહરાજ્ય મંત્રીએ મૃતક હિરેન પટેલના પરિવારજનોને સાંત્વના પાઠવી

Dec 26, 2020, 03:55 PM IST

અમદાવાદ : કૃષ્ણનગરમાં પંચર ગેંગના ખૂનીખેલમાં ત્રણની ધરપકડ કરાઈ

 • હત્યાની ઘટનાને અંજામ આપતો લાઈવ વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં સાતથી આઠ વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે, તેમ છતાં કૃષ્ણનગર પોલીસે માત્ર બે લોકો વિરુદ્ધ જ ગુનો નોંધ્યો

Dec 18, 2020, 04:39 PM IST

જેતપુર : મામી સાથે સંબંધ રાખનાર ભાણેજને મામાએ પહેલા દારૂ પીવડાવ્યો, અને બાદમાં કૂવામાં ફેંકી દીધો

 • નિલેશના મોબાઈલમાંથી વારંવાર એક જ મોબાઈલ નંબર ઉપરના કોલ અને લોકેશન વગેરેને લઈને વીરપુર પોલીસે વધુ ઊંડી તપાસ કરતા આ મોબાઈલ નંબર કોઈ મહિલાનો હોવાનું જાણવા મળ્યું

Dec 16, 2020, 11:08 AM IST

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યો, જાહેરમાં લોખંડનો પાઈપ મારીને એક કામદારે બીજા કામદારની હત્યા કરી

 • સીસીટીવીમાં નજરે પડે છે કે, યુવકને લોખંડની પાઈપના 36 ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવે છે અને લોકો જોતા રહે છે
 • સુરતમાં ગુનાખોરી હવે કેટલા હદે વધી રહી છે તેનો બોલતો પુરાવો આ સીસીટીવી કેમેરા છે

Dec 13, 2020, 02:53 PM IST

વડોદરા : ચાલુ એક્ટીવા પર પાછળથી નર્સ પત્નીને મારીને પતિ ભાગી ગયો, રસ્તા પર મળી લાશ

 • શિલ્પાબહેન રાત્રે ઘરેથી પોતાની એક્ટીવા લઇને નોકરી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન પતિ જયેશ પટેલે પીછો કર્યો હતો અને ન્યૂ વીઆઇપી રોડ વૈંકુઠ-2 સોસાયટી પાસેથી પત્નીના માથામાં પાછળથી બોથડ પદાર્થનો ફટકો મારી ફરાર થઇ ગયો હતો

Dec 5, 2020, 11:18 AM IST

સુરત : દલાલને 3 લાખ ચૂકવી પત્ની લાવ્યો, પછી હત્યા કરીને લાશ અગાશી પર મૂકી

 • હત્યા બાદ લાશને રફેદફે કરવા માટે લક્ષ્મણે કૌશલ્યાનો મૃતદેહ કોથળામા ભરી દીધો હતો અને પોતાના ઘરની અગાશી પર કોથળો ફેંકી દીધો હતો. બાદમા સ્થાનિક લોકોને કોથળામાંથી વાસ આવતા તેઓએ તેની તપાસ કરી હતી

Dec 5, 2020, 10:37 AM IST

મિત્રો સાથે લગ્ન જવા નીકળેલા વડોદરાના અંકિતનો ખેતરમાંથી મૃતદેહ મળ્યો

 • વહેલી સવારે દેણા ગામ પાસે એક લાશ મળી આવી હતી. જેથી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે લાશની તપાસ કરતા તેમાંથી મોબાઈલ નંબર અને ફોટો મળી આવ્યો હતો

Dec 3, 2020, 03:31 PM IST

Drug Case: Rhea Chakrabortyના ભાઇ શોવિક ચક્રવર્તીને મળ્યા જામીન

તમને જણાવી દઇએ કે રિયા ચક્રવર્તીને ડ્રગ કેસમાં 8 સ્પટેમ્બરના રોજ અરેસ્ટ થઇ હતી. 7 ઓક્ટોબરના રોજ રિયાને જામીન મળી ગયા હતા. રિયાને 28 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. આ દરમિયાન તેમના વકીલ તેમને મળવા જતા હતા. 

Dec 2, 2020, 07:04 PM IST

રાત્રિ કર્ફ્યૂમાં સુરતના ભૈયાનગરમાં મોતનો ખેલ ખેલાયો, બે મિત્રોએ મળી યુવકની હત્યા કરી

 • દેવેન્દ્ર ઝાવરે ઉર્ફે ચિન્ટુને અગાઉ કિશન શંકર કનોજીયા અને જયેશ શંકર કનોજીયા સાથે જૂની વાતે તકરાર થઇ હતી. જેની અદાવત રાખી આ બંનેએ દેવેન્દ્ર ઝાવરે પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો

Dec 1, 2020, 01:55 PM IST

રસોઈ મુદ્દે થયેલી માથાકૂટનું કરુણ અંજામ, મોરબીમાં ભાઈએ માતા-બહેનને ધારિયાથી રહેંસી નાંખી 

 • હત્યારા દેવશીએ માતા અને બહેનની હત્યા કરીને ઇન્દોર રહેતા તેના ભાઇને હત્યાના આ બનાવની જાણ કરી હતી.
 • રાત્રે ભોજન બનાવવાની વાતને લઈને માતા અને બહેન વચ્ચે ઘરમાં થયેલી બબાલ બાદ કોઇએ રસોઇ બનાવી ન હતી

Nov 8, 2020, 10:09 AM IST

રાજકોટ : ઈમરાનના ગુસ્સાએ આખો પરિવાર વિખેર્યો, આગમાં જીવતા ભૂંજાયેલા 3 ના આજે મોત થયા

 • રાજકોટમાં 12 કલાકમાં એક જ પરિવારના 5 સભ્યનાં મોત થયાં.
 • ગંભીર રીતે દાઝેલા ઈમરાન અને બંને બાળકોનું પણ આજે મોત નિપજ્યું.
 • એક પિતાના ગુસ્સાનું લોહિયાળ પરિણામ આવ્યું 

Oct 23, 2020, 12:04 PM IST

બળાત્કારની ઘટનામાં સરકાર કંઈ ચલાવી લેવા માંગતી નથી, બનાસકાંઠા હત્યા કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે : પ્રદીપસિંહ

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં બનાસકાંઠામાં થયેલી મૂકબધિર કિશોરીની હત્યા વિશે કહ્યું કે, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. સરકાર સ્પેશિયલ પીપીની પણ રાજય સરકાર નિમણૂંક કરશે

Oct 21, 2020, 09:18 AM IST

જેને જાહેરમાં ભાભી કહીને માન આપતા તેની સાથે જ દિયરને હતા સંબંધ, ને એક રાત્રે....

વિધવા ભાભી અને દિયર વચ્ચે પ્રેમ સંબધ હતો. પરંતુ કસ્તુરીબેનના બાળકો મોટા થયા હોઇ કસ્તુરીબેને સંબંધ રાખવાની દિયરને ના પાડી હતી. છતાં તેઓ પરાણે સંબંધો રાખતા હતા

Oct 20, 2020, 03:20 PM IST

ગાંધીના ગુજરાતમાં બાળકો પણ સલામત નથી રહ્યા, ડીસામાં મૂકબધિર કિશોરીનું ગળુ કાપેલી લાશ મળી

ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતી મૂકબધિર કિશોરી ગઈકાલે સાંજે ગુમ થયા બાદ આજે તેને હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી છે

Oct 17, 2020, 03:24 PM IST

વડોદરાની સેન્ટ્રલ જેલમાં થઈ કુખ્યાત ખંડણીખોર અજ્જુ કાણિયાની હત્યા

વડોદરા સેન્ટ્રલ જેલમાં ગેંગવોરની ઘટના બની. અજ્જુ કાણિયાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો 

Oct 14, 2020, 03:59 PM IST

અમદાવાદ : સૂઈ રહેલા પિતાના માથે લાકડાના ફટકા મારી પુત્રએ કરી હત્યા 

સુરેશ રબારીને તેના પિતા પાસેથી પારિવારિક જમીન અને સોનાના દાગીના વેચાવી રૂપિયા લેવાનુ હતું. પરંતુ પિતાએ દાગીના અને જમીન ન વેચવાનું કહેતા રૂપિયા આપવાની વાત કરી હતી

Oct 10, 2020, 02:46 PM IST