close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સાયબર ક્રાઇમ

મહિલા મિત્રો વધારવા યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું યુવકને પડ્યુ ભારે

સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ફેશન ડિઝાઈનર યુવતીના ફોટો મુકવા યુવકને ભારે પડ્યા છે. યુવકે ફેક આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર યુવતીના ફોટા અપલલોડ કરો બદનામ કરનાર શખ્સની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. 

Jan 5, 2019, 09:39 PM IST

એક્સિસ બેંકના ડેબિટકાર્ડ ધારકો સાથે છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ, 17 યુવતીઓની ધરપકડ

આ કોલ દિલ્હીથી આવાતા હોવાનું જાણતા અમદાવદની સાઈબર ટીમ દિલ્હી પહોંચી અને એક ફ્લેટમાં ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું હતું. 
 

Oct 27, 2018, 06:51 PM IST

સાઇબર ક્રાઇમના ગુનામાં અમદાવાદ આઇટીઆઇમાં ભણતા વિદ્યાર્થીની ધરપકડ

અમદાવામાં યુવતીને બિભસ્ત મેસેજ કરવાના ગુનામાં આઇટીઆઇમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે

Aug 17, 2018, 03:12 PM IST