हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RR
DC
89/ 2
(10)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોનાનો ભાવ
સોનાનો ભાવ News
Ambaji Temple
અંબાજી મંદિરમાં ફરી એકવાર સોનાનું દાન મળ્યું! રાજકોટના માઈભક્તે નામ ગુપ્ત રાખ્યું!
અંબાજી મંદિરને આજે સોનાનું મોટું દાન મળ્યું છે. રાજકોટના એક માઇ ભક્ત દ્વારા સોનાનું મોટું દાન કરવામાં આવ્યું છે. આ માઈભક્તે અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનાનું દાન કર્યું છે
Aug 15,2023, 15:22 PM IST
Gold rate
માત્ર 5 દિવસમાં ગુજરાતીઓએ કમાલ કરી, સોનાની ખરીદીમાં આ રીતે ઈતિહાસ સર્જ્યો
Gold Price Today : ગુજરાતના પોસ્ટ વિભાગના ઇતિહાસમાં પહેલીવાર માત્ર પાંચ દિવસમાં ગુજરાતીઓએ 19.53 કરોડનું ડિજિટલ સોનું ખરીદ્યું
Jun 25,2023, 12:15 PM IST
Gold price
પીળું એટલું સોનું નથી : રાજકોટ સોની બજારમાં લાગેલા બોર્ડથી આખુ માર્કેટ હચમચી ગયું
Fake Gold Alert Posters In Rajkot : લે-ભાગુ હોલસેલરો ગ્રાહકોને સસ્તા સોનાના નામે પાવડરયુક્ત સોનુ આપી છેતરપિંડી આચરે છે... સોનુ કદી સસ્તું હોતું નથી અને સસ્તુ હોય એ કદી સોનુ ના હોય... રાજકોટ સોની બજારમાં લાગ્યા બોર્ડ... કોઈપણ ગ્રાહક જ્યારે સોનું ખરીદે તે પહેલા તેની ચકાસણી કરવાનો આગ્રહ રાખે
Jun 21,2023, 11:35 AM IST
સોનાનો ભાવ
સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડની કિંમત
સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે પાછલા કારોબારી દિવસ સોમવારની તુલનામાં મંહળવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આવો જાણીએ 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ ભાવ...
May 23,2023, 15:17 PM IST
surat
સુરતમાં બની દેશની સૌથી મોંઘી છત્રી, હીરા જડેલી છત્રીની કિંમત છે લાખોમાં
સુરતમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન યોજાવાનું છે. જેમાં 12 હજાર હીરા જડેલી સોનાની 20 લાખની છત્રી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ પ્રદર્શનમાં હોંગકોંગ, લંડન, અમેરિકા, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગલોર, ચેન્નાઈ, કલકત્તા, હેદ્રાબાદ, જયપુર સહિત 8000થી વધારે લોકો મુલાકાત લેશે.
Nov 26,2021, 11:09 AM IST
gold
કોરોનાકાળમાં સોનાના વેપારીઓ માટે સારા સમાચાર, હવે રાજકોટના દાગીના વિદેશમાં ચમકશે
Dec 21,2020, 8:11 AM IST
સોનાનો ભાવ
Gold Price Today: સોનાના ભાવમાં તેજી, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજની કિંમત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોનાના ભાવમાં 481 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે સોનાની કિંમત 48,887 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
Dec 3,2020, 22:42 PM IST
Gold price today
Gold Price Today: સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો નવો ભાવ
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષકે જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 248 રૂપિયાના ઘટાડા સાથે 50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે.
Nov 19,2020, 18:28 PM IST
સોનાનો ભાવ
Dhanteras: Goldના વેચાણે તોડ્યો રેકોર્ર્ડ, આ વર્ષ 20 હજાર કરોડ રૂપિયાની ખરીદી
કોરોનાકાળમાં ધનતેરસ (Dhanteras 2020)ના દિવસે દિવસભરમાં 20 હજાર કરોડ રૂપિયાનું સોનું (Gold)વેચાઇ ગયું. દેશભરમાં અ વર્ષે ધનતેરસ પર સોનાનું વેચાણ લગભગ 40 ટન થયું છે.
Nov 14,2020, 12:11 PM IST
Deepawali
ધનતેરસ પર સસ્તુ સોનુ ખરીદવુ છે? તો Gold Schemeમાં કરો ફટાફટ ઈન્વેસ્ટ
Nov 13,2020, 9:01 AM IST
Gold price
ગઈ કાલે મોટા ઘટાડા બાદ Goldના ભાવ આજે ફરી વધ્યા, જાણો તમારા શહેરનો ભાવ
દિવાળીથી પહેલા સોના-ચાંદી (Gold, Silver)ના ભાવમાં સોમવારે જોરદાર ઘટાડો આવ્યા બાદ આજે ભાવમાં ફરી મજબૂતી જોવા મળી છે. MCX પર સોનું ડિસેમ્બર વાયદા 1.5 ટકા મજબૂત થઇ ફરી એકવાર 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે
Nov 10,2020, 14:48 PM IST
સોનાનો ભાવ
Gold & Silver Price Today: આજે ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત
ફેસ્ટિવ સીઝનમાં સોના-ચાંદીની માંગ જોવા મળી રહી છે. પાછલાથી પાછલા સપ્તાહે શુક્રવારે જે સોનું 50,550 રૂપિયા હતું, તે પાછલા સપ્તાહ શુક્રવાર સુધી 52240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું. એટલે કે માત્ર એક સપ્તાહમાં સોનામાં 1700 રૂપિયા જેટલો વધારો થયો હતો.
Nov 9,2020, 20:02 PM IST
અમદાવાદ
અમદાવાદમાં આ ભાવે મળી રહ્યું છે સોનું, ખરીદી લેજો નહીતર વટાવી દેશે આ સપાટી
આ બ્રોકર્સ પોલના અનુસાર 40 ટકા બ્રોકર્સનું માનવું છે કે દિવાળીના પહેલાં અઠવાડિયામાં સોનાનો ભાવ 51,500-52,000 વચ્ચે રહી શકે છે, જ્યારે 60 ટકા બ્રોકર્સનું માનવું છે કે 52,200-53,000 પ્રતિ 10 ગ્રામ વચ્ચે રહી શકે છે.
Nov 8,2020, 11:23 AM IST
Gold price
મહિનો બદલાતા જ સોના-ચાંદીના ભાવમાં તેજી આવી, સતત ત્રીજા દિવસે વધ્યા ભાવ
તહેવારોને પગલે સોના (gold price) નો ઉપયોગ વધવાથી તેની માંગમાં પણ વધારો થયો છે. જેને કારણે સોનાના ભાવ સતત ઉપરની તરફ વધી રહ્યાં છે
Nov 7,2020, 10:04 AM IST
Pushya Nakshatra
આજે Pushya Nakshtra: આ યોગમાં કરાતી કોઈ પણ ખરીદી અક્ષય રહે છે
Nov 7,2020, 8:38 AM IST
સોનાનો ભાવ
Gold Price: અમેરિકી ચૂંટણી વચ્ચે સોનાની ચમક વધી, ચાંદીના ભાવમાં મોટો ઘટાડો
રૂપિયામાં ઘટાડાને કારણે બુધવારે દિલ્હી સોની બજારમાં સોનું 111 રૂપિયા મોંઘુ થયું જ્યારે ચાંદીની કિંમતમાં 1266 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
Nov 4,2020, 19:22 PM IST
ગોલ્ડ પ્રાઇઝ
Gold & Silver Rate Today: આજે ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં મજબૂત વૈશ્વિક વલણને કારણે મંગળવારે 55 રૂપિયાનો વધારો થયો છે.
Nov 3,2020, 19:18 PM IST
સોનાનો ભાવ
Gold Price Today: સોનાની કિંમતોમાં તેજી, ચાંદીની ચમક વધી, જાણો નવી કિંમત
સોના તથા ચાંદીની કિંમતોમાં સોમવારે તેજી જોવા મળી છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીમાં 24 કેરેટ સોનાનો ભાવ 103 રૂપિયાની તેજીની સાથે 51,286 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે.
Nov 2,2020, 20:08 PM IST
સોનાનો ભાવ
Gold Rate Today: સોનાના ભાવ ઘટ્યા, ચાંદીમાં વધારો, જાણો આજની કિંમત
સોનાની હાજર માગમાં મંગળવારે ઘટાડો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનામાં 137 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે.
Oct 27,2020, 19:26 PM IST
સોનાનો ભાવ
Gold Rate Today: ફરી ઘટી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો આજની કિંમત
સોના અને ચાંદીના ભાવ (Rate of Gold and Silver)મા આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે.
Oct 22,2020, 20:16 PM IST
Trending news
Mukhtar Ansari
મુખ્તાર અંસારીનું મોત, હાર્ટ એટેક બાદ બાંદા મેડિકલ કોલેજમાં ચાલી રહી હતી સારવાર
ipo
₹87 પર આવ્યો હતો IPO, હવે ₹427 પર પહોંચ્યો ભાવ, 10 મહિનાથી કરી રહ્યો છે માલામાલ
Ahmedabad
બોપલમાં રાત્રે રોડ પર ફિલ્મી દ્રશ્યો! બિલ્ડર પર 10 લોકોનો હુમલો, સ્વબચાવમાં ફાયરિંગ
gujarat
બાંગ્લાદેશથી યુવતીઓ બોલાવી કરાવતો દેહવ્યાપાર, આરોપીની તપાસમાં થયા મોટા ઘટસ્ફોટ
Extra Marital Affair
માત્ર અફેર જ નહીં, આ કારણે પણ નારાજ થઈ શકે છે પત્ની, ક્યારેય ન કરો આ ભૂલ
breaking news
કપડા સૂકવવા ગયેલી 20 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત, એક વર્ષ પહેલા થયા હતા લગ્ન
breaking news
Ahmdaabd News: અમદાવાદ કોર્પોરેશનને 700 કરોડથી વધુ રકમનું નુકસાન, કોના બાપની દિવાળી
icici bank
શેર બજારમાંથી બહાર થશે આ કંપની, રિલેટ ઈન્વેસ્ટરોનો વિરોધ, શેરમાં ભૂકંપ
breaking news
મોદી સરકારના મંત્રી ભરાયા! રાજકોટમાં 2 લાખ ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપને અલ્ટિમેટમ
breaking news
'તું મને ખૂબ જ પસંદ છે, તારા પતિ કરતા હું સુંદર દેખાવું છું...' કહી પરિણીતા સાથે રેપ