airport

આજથી દેશમાં Flights શરૂ, એરપોર્ટ જતાં પહેલાં જરૂર કરી લો આ તૈયારીઓ

આજે લગભગ બે મહિના લાંબા લોકડાઉન (Lockdown) બાદ હવાઇ યાત્રાઓ ફરીથી શરૂ થઇ ગઇ. આજે સવારે 5 વાગે દિલ્હીથી પૂણે માટે અને સવારે 6:45 વાગે મુંબઇથી પટના માટે ફ્લાઇટ ગઇ. કેન્દ્ર સરકારે 25 મેથી દેશમાં લગભગ એક તૃતિયાંશ ઘરેલૂ ઉડાનો ચાલૂ કરવાની મંજૂરી આપી છે.

May 25, 2020, 08:02 AM IST

જૂલાઈથી શરૂ થઇ શકે છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ આપ્યા સંકેત

સરકાર ટૂંક સમયમાં જ સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા શરૂ કરી શકે છે. જો કોરોના વાયરસના સંક્રમણમાં જૂન સુધીમાં ઘટાડો આવે છે તો. તેના માટે સરકારે તેમના તરફથી તૈયારીઓ શરૂ કરી છે. નોંધનીય છે કે, સરકારે 25 મેથી હવાઈ સેવાઓ શરૂ કરવાની પરવાનગી આપી છે.

May 23, 2020, 05:56 PM IST

બોર્ડિંગ પાસ પર હવે લાગશે નહી સિક્કો, ફ્લાઇટમાં લઇ જઇ શકો છો આટલું સેનિટાઇઝર

ઉડ્ડયન સલામતી નિયમનકારએ બુધવારે કહ્યું કે એરપોર્ટ પર કેન્દ્રીય ઇંડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના કર્મી વિમાનમાં સવાર થતાં પહેલાં તમાસ દરમિયાન કોઇપણ યાત્રીના બોર્ડિંગ પાસ પર હવે સિક્કો લગાવવામાં નહી આવે અને યાત્રી હવે ફ્લાઇટમાં પોતાની સાથે 350 મિલીલીટર હેન્ડ સેનિટાઇઝર લઇ જઇ શકે છે. 

May 14, 2020, 10:35 AM IST

ટ્રેન સેવા બાદ હવે ફ્લાઇટ પણ થશે શરૂ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે બુકિંગ

લાંબા સમય બાદ આખરે કેન્દ્ર સરકારે ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન ઘણા લોકો આશા લગાવીને બેઠા છે કે કદાચ ફ્લાઇટોને પણ શરૂ કરવામાં આવે. ચિંતા ના કરો, હવે ફ્લાઇટો માટે પણ વધુ સમય રાહ નહી જોવી પડે.

May 11, 2020, 06:51 AM IST

હવે ફ્લાઇટમાં યાત્રા માટે રાખવું પડી શકે આ મહત્વપૂર્ણ સર્ટિફિકેટ! તેના વિના NO ENTRY

લોકડાઉન  (Lockdown) બાદ પોતાની જીંદગીમાં ઘણા ફેરફાર આવવાના છે. તમારી મુસાફરી કરવાની રીત પહેલાં જેવી રહેશે નહી. કોરોના વાયરસ (Coronavirus) કાળમાં હવે તમારે ઘણા એવા કામ કરવા પડશે જે પહેલાં બિન-જરૂરી હતા. હવે તમારે ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન આ ફેરફારો સાથે જીવતા શીખવું પડશે. 

May 6, 2020, 10:25 AM IST
Kapadvanj MLA Kalu Dabhi Arrives At Airport PT6M39S

કપડવંજના ધારાસભ્ય કાળુ ડાભી પહોંચ્યા એરપોર્ટ

કપડવંજના ધારાસભ્ય કાળુ ડાભી એરપોર્ટ પહોંચ્યા હતા. જયપુર જવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. કાળુ ડાભીએ ઝી 24 કલાક સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના આદેશ મુજબ જયપુર જઇ રહ્યા છીએ. હોર્સ ટ્રેડિંગથી બચવા માટે જયપુર જઈ રહ્યો છુ.

Mar 15, 2020, 07:20 PM IST

અમદાવાદ: નકલી પાસપોર્ટ પર મુસાફરી કરનાર આરોપીની એરપોર્ટ પર ધરપકડ

એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીએ અન્યના વ્યક્તિના પાસપોર્ટ પર ભારત પરત આવનરા એક શખ્સ ની ધરપકડ કરી છે. આરોપી દુબઈમાં ખાનગી કમ્પનીના નોકરી કરતો હતો અને શર્મા નામના કોઈ શખ્સના પાસપોર્ટ પર ભારત પરત આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપીઓનાં નામ છે ગોરખ રામભિક્ષ. મૂળ ઉતરપ્રેદશનો રહેવાશી અને દુબઈમાં ખાનગી કમ્પનીના નોકરી કરતો હતો પણ ગોરખ રામભિક્ષને બદર શર્મા નામનો શખ્સ તેને દુબઈ લઈ ગયો હતો. આઠ મહિના તેને નોકરી કરી હતી. કમ્પનીના કોન્ટ્રક પૂરો થતા આરોપીને ભારત પરત મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં તેનો પાસપોર્ટ તેની જગ્યાએ અન્યના પાસપોર્ટ પર તે અમદાવાદ એરપોર્ટ પર પરત આવતા ધરપકડ કરવામાં આવી છે.

Mar 7, 2020, 12:02 AM IST

ભારત-અમેરિકા સંબંધો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ, રક્ષા ક્ષેત્રમાં મોટી ડીલની સંભાવના

અમેરિકા-ભારત સંબંધોની દ્વષ્ટિએ આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે ઘણા કરાર પર મોહર લાગી શકે છે અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે. 

Feb 25, 2020, 10:16 AM IST

LIVE: પીએમ મોદીએ કહ્યું- ટ્રમ્પ સાથે મારી 5મી મુલાકાત છે, તેમના આવવાથી મને ખુશી થઇ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસ પર છે. આજે તેમના ભારત પ્રવાસનો બીજો દિવસ છે. આજે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે વિસ્તૃત વાત થશે અને ઘણા કરારો પર મોહર લગાવ્યા બાદ બંને નેતાઓ સાથે પત્રકાર પરિષદ કરશે. 

Feb 25, 2020, 10:05 AM IST

નમસ્તે ટ્રમ્પ: આજે અમદાવાદ એરપોર્ટ જનારા આ વાતોનું રાખો ધ્યાન

અમેરિકા (US)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની સોમવારે અમદાવાદ (Ahmedabad) યાત્રાને ધ્યાનમાં રાખતાં તમામ એરલાઇને પોતાના યાત્રીઓને શહેરથી બહાર જવાને લઇને એક એડવાઇઝરી જાહેર કરી છે અને પ્રસ્થાનના ત્રણ કલાક પહેલાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચવા માટે કહ્યું છે.  

Feb 24, 2020, 10:22 AM IST
New Runway Built At Ahmedabad Airport For Trump Visit PT3M23S

ટ્રંપના પ્રવાસને લઇ અમદાવાદ એરપોર્ટ પર બનાવાયો નવો રનવે

અમદાવાદ એરપોર્ટ ખાતે રનવેનું કામ પૂર્ણ થયું છે. અમેરિકી સુરક્ષા એજન્સીઓની સૂચના બાદ નવો રનવે બનાવવામાં આવ્યો છે. રનવેની આસપાસની ઘાસને ટ્રીમ કરવામાં આવ્યું છે. રનવે ખાતે સીઆઈએસએફની ક્યુઆરટી ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Feb 20, 2020, 06:10 PM IST
Corona Virus: Cheking At Ahmedabad Airport PT4M1S

કોરોના વાયરસ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનું સઘન ચેકિંગ

કોરોના વાયરસને લઈ એરપોર્ટ તંત્ર એલર્ટ પર છે. જેમાં AMCની ટીમે એરપોર્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે એરપોર્ટ પર 24 કલાક હેલ્થ ટીમ કાર્યરત રહેશે. કોરોના વાયરસના લક્ષ્ણ દેખાશે તો પગલાં લેવાશે. જેમાં પ્રવાસીઓના સેમ્પલ લઈ હોસ્પિટલમાં મોકલાશે.

Feb 7, 2020, 05:20 PM IST
Unique Attempt To Monkey Runaway At Ahmedabad Airport PT4M5S

અમદાવાદ એરપોર્ટ પર વાંદરા ભગાડવાનો અનોખો પ્રયાસ

અમદાવાદ એરપોર્ટ પર વાંદરાને ભગાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ રીંછ બનીને રનવે પર વાંદરાની પાછળ દોડે છે.

Feb 7, 2020, 04:55 PM IST
Bears Found At Ahmedabad Airport Watch Video PT2M44S

અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યું રીંછ, જુઓ વીડિયો

અમદાવાદ એરપોર્ટ પર વાંદરાને ભગાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ પર આવેલા વાંદરાઓને ભગાડવા માટે રીંછ બનીને વ્યક્તિ રનવે પર અને વાંદરાની પાછળ દોડતો જોવા મળ્યો હતો.

Feb 5, 2020, 10:20 PM IST
Alert At Ahmedabad Airport Due To Coronavirus PT4M19S

કોરોના વાયરસને લઇ અમદાવાદ એરપોર્ટ પર અલર્ટ

કોરોના વાયરસને લઈ અમદાવાદ એરપોર્ટ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એએમસીની ટીમે એરપોર્ટ પર ચેકીંગ હાથ ધર્યું હતું. એરપોર્ટ 24 કલાક હેલ્થ ટિમ કાર્યરત રહશે. લક્ષણો દેખાશે તેવા પ્રવાસીઓને સેમ્પલ લઈ હોસ્પિટલમાં મોકલશે. એએમસી હેલ્થ અધિકારી ભાવિન સોલંકીએ એરપોર્ટની મુલાકત લીધી હતી.

Jan 29, 2020, 04:45 PM IST

નિત્યાનંદ: એરપોર્ટનાં CCTV માંગવા, તપાસ CBIને સોંપવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી

નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થવા મામલે યુવતીઓના પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી હેબીયર્સ કોપર્સની અરજી મામલે આજે જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં વધુ એક અરજી કરી છે. 

Jan 24, 2020, 06:41 PM IST
security tighten ahead of 26 january watch video zee 24 kalak PT3M6S

પ્રજાસત્તાક દિન અગાઉ સુરક્ષા ચુસ્ત કરાઈ, એરપોર્ટ જતા હોવ તો આ અપડેટ ખાસ જાણો

પ્રજાસત્તાક દિન પહેલા રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી 10 દિવસ સુધી મુલાકાતીઓને પ્રવેશ નહીં આપવાનો લેવાયો નિર્ણય. એરપોર્ટ પર દરરોજ અપાય છે 1 હજારથી વધુ વિઝિટર્સ પાસ.

Jan 22, 2020, 10:25 AM IST
Ahmadabad Airport Lady slap Custom Officer PT4M26S

અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ કસ્ટમ અધિકારીને માર્યો લાફો પછી...

અમદાવાદા એરપોર્ટ પર દુબઇની મહિલાએ કસ્ટમ અધિકારીને લાફો મારી દેતા વિવાદ સર્જાયો હતો. કસ્મટમ અધિકારીએ દાગીનાનું બિલ માગતા મહિલાએ લાફો ફટકાર્યો હતો.

Nov 1, 2019, 07:50 PM IST
Gujarat All Airport alert PT3M3S

દિલ્હીની ઘટના બાદ ગુજરાતના તમામ એરપોર્ટ પર એલર્ટ

દિલ્હી એરપોર્ટ પર RDX મળવાનો મામલે ગુજરાતના તમામ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવાનું કહેવામાં આવ્યું છે.

Nov 1, 2019, 06:35 PM IST

અમદાવાદ એરપોર્ટ પર ગરબા કરાયા, મુસાફરો પણ જોડાયા...

ગુજરાતીઓને ગરબા (Garba) માટે ગ્રાઉન્ડની જરૂર હોતી નથી, આ ઉત્સાહને તેઓ ગમે ત્યારે ગમે તે સ્થળે માણી શકે છે. આ વાતનું મજબૂત ઉદારણ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર જોવા મળ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. આજે છઠ્ઠા નોરતે અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ નવરાત્રિ (Navratri 2019) ના રંગમાં રંગાયું હતું. અમદાવાદ એરપોર્ટ (Airport) પર ગરબા રમાયા હતા. અમદાવાદ એરપોર્ટ પરની આ તસવીરો જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે, હકીકતમાં આ એરપોર્ટ છે કે ગરબા ફ્લોર.

Oct 4, 2019, 11:04 AM IST