2000 crore Rupees Bonus: સીઈઓએ પોતાના દરેક કર્મચારીને એવરેજ ચાર કરોડ રૂપિયા આપ્યા છે.
Salary Hike News: ભારતમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના સરેરાશ પગારમાં આવતા વર્ષે આશરે આટલા ટકાનો વધારો થવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન, કંપનીઓ બોનસ, કુશળતા અને પ્રદર્શન પર પણ વધુ મહત્વ આપશે. આ અંદાજ બુધવારે એક અહેવાલમાં કરવામાં આવ્યો હતો.
Central Govt Employees: તમને જણાવી દઈએ કે સરકારનું આ પગલું કર્મચારીઓની મહેનતને તો ઓળખે છે જ, સાથે સાથે તહેવારોની મોસમ દરમિયાન તેમને આર્થિક રાહત પણ આપે છે.
Gandhinagat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.
Central Govt Employees: સરકારના આ નિર્ણયથી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને સુરક્ષા દળોના જવાનોને સીધો ફાયદો થશે. આ ઉત્સવનું બોનસ તેમના પરિવારો માટે મોટી રાહત અને ખુશી લાવશે તેવી અપેક્ષા છે.
Railway employees Diwali Bonus: આ બોનસ મુખ્યત્વે નોન-ગેઝેટેડ રેલ્વે કર્મચારીઓને તેમના યોગદાન અને ભારતીય રેલ્વેની કાર્યક્ષમતા અને કામગીરી સુધારવા માટે આપવામાં આવે છે. ગયા વર્ષે, આશરે 1.1 મિલિયન કર્મચારીઓને આ બોનસ મળ્યું હતું, જેનાથી કર્મચારીઓનું મનોબળ વધ્યું હતું, પરંતુ તહેવારોના ખર્ચમાં પણ વધારો થયો હતો.
Bonus Share: આ એનર્જી કંપનીએ બોનસ શેરની જાહેરાત કરી છે. કંપનીએ એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું છે કે 17 શેર બોનસ તરીકે આપવામાં આવશે. બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
Big Order: મલ્ટિબેગર સ્ટોક વિશે સારા સમાચાર આવ્યા છે. કંપનીએ 2 વર્ષમાં બે વાર બોનસ શેર આપ્યા છે. કંપનીએ માહિતી આપી છે કે તેને એક મોટી બ્રાન્ડ તરફથી દર મહિને 200 કિલોનો ઓર્ડર મળ્યો છે.
Dividend Stock: એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં, આ કંપનીએ જણાવ્યું હતું કે પાત્ર રોકાણકારોને પ્રતિ શેર 25 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. કંપનીએ આ ડિવિડન્ડ માટે 2 એપ્રિલ રેકોર્ડ તારીખ નક્કી કરી છે.
Bonus Share: આ અઠવાડિયે ઘણી કંપનીઓ એક્સ-બોનસ સ્ટોક્સ તરીકે ટ્રેડ કરવા જઈ રહી છે. આ કંપનીઓની યાદીમાં આ સોલાર કંપનીનું નામ પણ સામેલ છે. કંપની લાયક રોકાણકારોને પ્રતિ શેર એક શેર બોનસ આપશે.
Bonus Share: એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં, આ કંપનીએ માહિતી આપી છે કે એક શેર પર એક બોનસ શેર આપવામાં આવશે. કંપનીએ આ બોનસ ઇશ્યૂ માટે માર્ચ મહિનામાં જ રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
China Unique Bonus Strategy: કેટલીક કંપનીઓ ઉદાર બોનસ આપે છે. સોશિયલ મીડિયા પર આવી જ એક કંપની વિશે ચર્ચા ચાલી રહી છે. જો કે, આ મામલો ચીનનો છે, પરંતુ ભારતીયો પણ ઈચ્છી રહ્યા છે કે તેમની કંપની પણ કંઈક આવું જ કરે. ખરેખર, આ કંપનીએ તેના કર્મચારીઓને 70 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું
Bonus Share: આ કોટન કંપની તેમાંથી એક છે. જે કંપનીએ આ મહિનાની 8મી તારીખે એક્સ-બોનસ ટ્રેડ કર્યું હતું. હવે ફરી એકવાર કંપનીએ બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટે રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી છે.
bonus declare to indian railways employees : કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. કર્મચારીઓનું 78 દિવસનું બોનસ આપવામાં આવશે... આ બોનસનો લાભ લગભગ 11.72 લાખ કર્મચારીઓને મળશે
Sumul Dairy: સુમુલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકો માટે ભેંસના દૂધમાં કિલોફેટે 20 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે.
Bonus Share: રેમેડિયમ લાઇફકેર લિમિટેડે બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની એક શેર પર 3 બોનસ શેર આપી રહી છે. આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટની જાહેરાત થઈ ગઈ છે.
પીએમ કિસાન સન્માન નિધિ બાદ છત્તીસગઢ રાજ્યના ખેડૂતો માટે એક મોટા ખુશખબર આવ્યા છે. છત્તીસગઢ રાજ્યના ખેડૂતોના ખાતામાં 12 માર્ચના રોજ 13000 કરોડ ટ્રાન્સફર કરવામાં આવશે. કૃષક ઉન્નતિ યોજના હેઠળ 12 માર્ચના રોજ ખેડૂતોને ધાનના અંતરની રાશિ ટ્રાન્સફર કરવામાં આવશે.
કંપની તેના કર્મચારીઓને બાળક પેદા કરવા પર બોનસ આપી રહી છે. જ્યારે પણ કોઈ વર્કરનાં ત્યાં બાળક પેદા થશે તો તેને 100 મિલિયન કોરિયન વોન ($75,000 એટલે કે લગભગ 62.23 લાખ રૂપિયા) મળશે. સિયોલ બેસ્ડ કન્સ્ટ્રક્શન કંપની બૂયંગ ગ્રુપે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે આ ઓફર પુરુષો અને મહિલાઓ બંને માટે છે.
ફ્રેન્ચ લક્ઝરી ડિઝાઈનિંગ ફર્મે કહ્યું છે કે ફેબ્રુઆરીના અંતમાં કંપની દ્વારા થયેલા નફા પર 4,000 યુરો અથવા રૂ. 3,50,000 ભેટ તરીકે આપવામાં આવશે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કંપનીનું વેચાણ અને કમાણી ઝડપથી વધી છે, જેના કારણે કંપની કર્મચારીઓને બોનસ આપી રહી છે.
Chinese Company: એક ચાઈનીઝ કોર્પોરેશનને વર્ષના અંતે કર્મચારીઓને ઈન્સેન્ટિવ તરીકે એટલા રૂપિયા વેચ્યા છે કે જેના વિશે કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. એક તબક્કે કંપનીના માલિકે તેના 40 કર્મચારીઓમાં 61 મિલિયન યુઆન (લગભગ US $9 મિલિયન) અથવા લગભગ રૂ. 70 કરોડ રૂપિયા વહેંચ્યા છે.
Cabinet Meeting Update: દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં રેલવે કર્મચારીઓને દિવાળી બોનસ આપવાનો નિર્ણય પણ સામેલ છે.
પશુપાલકોને260કરોડનું બોનસ આગામી7મી જૂન સુધી ચૂકવી દેવાશે. 260 કરોડ રૂપિયાનું બોનસ મંડળીના ખાતામાં 4 જૂને જમા થશે. આજથી ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે, ભેંસના દૂધમાં કિલોફેટે 5 રૂપિયાનો વધારો કરાયો છે. જેથી ગાયના દૂધમાં કિલોફેટે 725 અને ભેંસના દૂધમાં કિલોફેટે 730 રૂપિયા ચુકવવામાં આવશે.