dam

JUNAGADH માં વરસાદ ન પડે તો પણ ગભરાવાની જરૂર નથી, ડેમમાં પુરતુ પાણી

* જૂનાગઢ શહેર માટે પાણીની પુરતી વ્યવસ્થા
* શહેરને પાણી પુરૂં પાડતાં ત્રણ ડેમોમાં પુરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ
* હાલ પર્યાપ્ત પાણી છતાં તંત્ર એક મહિના પછી સમીક્ષા કરશે
* શહેરમાં પાણીની ઘટ ન પડે તે માટે તંત્રનું આયોજન
* હાલ નર્મદાના પાણીની જરૂર નથી છતાં જરૂર પડે તંત્રની તૈયારી
* શહેરીજનોને પાણીનો દુરૂપયોગ નહીં કરવા મનપાની અપીલ

Aug 24, 2021, 11:49 PM IST

Monsoon Update: વલસાડ જિલ્લામાં મેઘમહેર, ક્યાંય રસ્તા બંધ થયા તો ક્યાં વિજળી થઇ ડૂલ

સવારના 6 થી 10 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામ (Umargam) માં 1.5 ઇંચ, ધરમપુરમાં 1.4 ઇંચ, વલસાડમાં 1.6 ઇંચ, વાપીમાં 1 ઇંચ અને પારડીમાં 12 મીમી વરસાદ નોંધાયો છે.

Jul 26, 2021, 10:50 AM IST

Bhavnagar: સમયસર વરસાદ ના પડે તો સિંચાઇ માટે પરિસ્થિતિ બનશે વિકટ, જાણો જળાશયો સ્થિતિ

ભાવનગર (Bhavnagar) જિલ્લાના શેત્રુંજી ડેમ (Shetrunji Dam) માંથી શહેર સહિત ત્રણ તાલુકાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોવાથી સિંચાઈ માટે માત્ર ૩ વાર પિયત આપી શકાય એટલુજ પાણી ઉપલબ્ધ હોય સિંચાઈ માટે વરસાદ વહેલો પડે તે જરૂરી છે.

Jul 9, 2021, 12:38 PM IST

વરસાદી પૂરથી પાક પર ફરી વળ્યું પાણી, સર્વે કરતી ટીમોની કામગીરી પર શંકા

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈસરા ગામે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ભાદર - ૧ અને ૨ તથા મોજ ડેમના દરવાજાઓ મોટા પ્રમાણમાં ખોલી નાખવામાં આવેલા જેને લઇને ભાદર નદીના કાંઠા વિસ્તારના ઈસરા ગામે પાણીના પુર ફરી વળ્યા હતા. 

Sep 7, 2020, 10:47 PM IST

ભાવનગર જીલ્લાના મોટા ભાગના ડેમ-ચેકડેમ ઠસોઠસ ભરેલા હોવાથી તંત્રને હાશકારો

જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળના મોટાભાગના ચેકડેમો ચોમાસામાં સારા વરસાદના કારણે ઓવરફલો થતા તંત્ર ખુશખુશાલ જોવા મળી રહ્યું છે

Nov 26, 2019, 10:35 PM IST
Water level update of Narmada dam PT1M35S

નર્મદા ડેમનું પાણીનું સ્તર કેટલે પહોંચ્યું? જાણવા કરો ક્લિક

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138.37 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને 4.34 લાખ ક્યુસેક થઈ છે.

Sep 18, 2019, 11:20 AM IST
People take bath in overflow dam PT2M36S

રાજકોટ : ફોફળ ડેમ ઓવરફ્લો થતા લોકોએ માણી નહાવાની મજા

રાજકોટના જામકંડોરણાનો ફોફળ ડેમ ઓવરફ્લો થયો છે જેના પગલે લોકોમાં આનંદની લાગમઈ વ્યાપી ગઈ છે.

Sep 16, 2019, 01:35 PM IST
Ukai dam level increase PT1M59S

ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો, લેટેસ્ટ સ્થિત જાણવા કરો ક્લિક

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સતત પાણીની આવક થઈ રહી છે.જેના પગલે ઉકાઈ ડેમની સપાટી 340 ફૂટ પર પહોંચી ગઈ છે. જોકે, આજથી ઉકાઈ ડેમનું રૂલ લેવલ 345 ફૂટ થઈ ગયું છે. ઉકાઈ ડેમની સપાટી ભયનજક સપાટીથી 5 ફૂટ રહેતા જેટલી પાણીની આવક થઈ રહી છે તેટલું પાણી છોડી દેવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા બાર઼ોલીના હરીપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી આસપાસના 10 ગામોનો સંપર્ક તૂટી ગયો છે.

Sep 16, 2019, 09:55 AM IST
Narmada dam level increse PT6M44S

નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની સપાટી ઐતિહાસિક સ્તરે

નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. પીએમ મોદી તેમના જન્મદિવસે સરદાર સરોવર ડેમ પહોંચીને નર્મદા મૈયાના વધામણાં કરશે.

Sep 16, 2019, 09:50 AM IST
Narmade servede programme on Narmada dam PT25M47S

નર્મદા ડેમ : નર્મદા ડેમ વિશેની તમામ તમામ તલસ્પર્શી અને રસપ્રદ માહિતી જાણવા કરો ક્લિક

નર્મદા ડેમ વિશેની તમામ તમામ તલસ્પર્શી અને રસપ્રદ માહિતી ખાસ કાર્યક્રમ નર્મદે સર્વદે, તમામ વિગતો જાણવા કરો ક્લિક

Sep 15, 2019, 12:45 PM IST
Water level of Narmada dam increase PT4M38S

નર્મદા ડેમ આજે પાર કરશે ઐતિહાસિક સપાટી

ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે નર્મદા ડેમ આજે તેની ઐતિહાસિક સપાટીને પાર કરે તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.32 મીટરે પહોંચી ગઇ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઇને નર્મદા ડેમમાં હાલ 8 લાખ 11 હજરા ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. જ્યારે નર્મદા ડેમ તેની ભયજનક સપાટીને પાર કરી જતાં ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

Sep 15, 2019, 11:50 AM IST
Special report on Narmada dam project PT6M32S

નર્મદા ડેમ પ્રોજેક્ટ વિશે ખાસ તલસ્પર્શી રિપોર્ટ

નર્મદા ડેમ પ્રોજેક્ટ વિશે ખાસ તલસ્પર્શી રિપોર્ટ. આ રિપોર્ટમાં પ્રોજેક્ટના પ્રારંભથી અત્યાર સુધીના તમામ વળાંકની વિગતો આવરી લેવામાં આવી છે.

Sep 15, 2019, 10:25 AM IST
Ukai dam level increase PT3M4S

ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમના જળસ્તરમાં જબરદસ્ત વધારો

આ વખતે ચોમાસું લંબાવાના પગલે સર્વત્ર ભારે વરસાદના કારણે નદી-નાળાં છલકાઈ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે જેથી ડેમના રૂલલેવલને જાળવી રાખવા માટે જેટલું પાણી આવી રહ્યું છે તે રીતે ડેમમાંથી પાણી રિલિઝ કરવામાં આવી રહ્યું છે.

Sep 14, 2019, 10:50 AM IST
Narmada sarovar dam is about to overflow PT1M30S

સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં

સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

Sep 14, 2019, 09:30 AM IST

રાજ્યના 26 જિલ્લામાં 4 ઈંચ, 16 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ, 85 જળાશયો છલકાયા

રાજ્યમાં સરેરાશ 119.20 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 204 જળાશયોમાં હાલ પાણીનો સંગ્રહ કુલ સંગ્રહ શક્તિના 83.75 ટકા છે. સરદાર સરોવરમાં 95.78 ટકા પાણીનો સંગ્રહ થયો, ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 54.33 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 96.67 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 87.36 ટકા, કચ્છના 20 જળાશયમાં 76.03 ટકા, સૌરાષ્ટ્રના 139 જળાશયમાં 82.78 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

Sep 13, 2019, 10:49 PM IST

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા: જામનગર અને દ્વારકામાં ધોધમાર, વીજળી પડતા 1નું મોત

ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જિલ્લાના જામજોધપુર લાલપુર કાલાવડ તેમજ જામનગર શહેરમાં મોડી સાંજથી એકાએક વરસાદ ધોધમાર ખાબકી પડતા જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટનાઓ સામે આવી છે. 

Sep 7, 2019, 11:33 PM IST
Sardar sarovar dam level increase again PT2M38S

ફરી વધ્યું સરદાર સરોવર ડેમનું જળસ્તર

ફરી વધ્યું સરદાર સરોવર ડેમનું જળસ્તર

Sep 7, 2019, 01:45 PM IST
Morbi dam is full with water PT2M14S

મોરબીનો મચ્છુ ડેમ છલકાયો પાણીથી

મોરબીનો મચ્છુ ડેમ છલકારો પાણીથી

Sep 7, 2019, 01:40 PM IST
Narmada Sardar Sarovar Dam Leval 135.75 Meters PT5M50S

નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, જળસપાટી 135.75 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, હાલ ડેમની સપાટી 135.75 મીટરે પહોંચી ગઇ છે અને ઉપરવાસમાંથી 3,04,069 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમની સપાટી થઇ રહેલા સતત વધારાના કારણે ડેમના 10 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે

Sep 6, 2019, 12:00 PM IST

નર્મદા ડેમની જળ સપાટી 135.75 મીટરે પહોંચી, નદી કાંઠાના 20 ગામોને એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, હાલ ડેમની સપાટી 135.75 મીટરે પહોંચી ગઇ છે અને ઉપરવાસમાંથી 3,04,069 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમની સપાટી થઇ રહેલા સતત વધારાના કારણે ડેમના 10 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે

Sep 6, 2019, 09:57 AM IST