egg

Egg Shells Benefits: ઈંડાની ઉપરના પડને ફેંકશો નહીં, તમારા ચહેરાની ચમક વધારશે ઈંડાના છોતરા!

મોટાભાગના લોકો ઇંડાના ફાયદા અને ઉપયોગો જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે ઇંડાના છોતરા (ઉપરનું પડ) પણ ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. તમે ઇંડા છોતરાની મદદથી તમારા ચહેરાની સુંદરતા વધારી શકો છો. ઇંડા છોતરામાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, જે નબળા અથવા ક્ષતિગ્રસ્ત હાડકાંને સુધારવામાં મદદ કરી શકે છે. પરંતુ સાથે સાથે તે પિમ્પલ્સ, ટેનિંગ, ડાઘ દૂર કરીને સ્કિન ગ્લો પણ વધારે છે.
 

Sep 21, 2021, 09:16 AM IST

નાની ઉંમરના બાળકોના ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, બાળક બની જશે Super Kid!

તમારા બાળકોને માનસિક રૂપે તીવ્ર બનાવવા માટે, તેમને તે ખોરાક આપો જે તેમના મગજમાં સંપૂર્ણ પોષણ આપે છે. આ સમાચારમાં, અમે તમારા માટે આવા 6 ખોરાક વિશે માહિતી આપી રહ્યા છીએ, જે બાળકોના મગજ વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Sep 17, 2021, 08:13 AM IST

સવારના બ્રેકફાસ્ટમાં આ બે વસ્તુ અવશ્ય સામેલ કરો, ફાયદા જાણીને ચોંકી જશો

સારા સ્વાસ્થ્ય માટે સવારનો નાસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ નાસ્તામાં 2 વિશેષ ચીજોનો સમાવેશ પુરુષો માટે ખૂબ ફાયદાકારક છે. જે તેમના જાતીય પ્રભાવને વધારે છે અને ઉત્થાનના અભાવની સમસ્યાને મૂળમાંથી દૂર કરે છે. જો પુરુષો તેમની સેક્સ લાઇફમાં સુધારો લાવવા માંગે છે, તો પછી નાસ્તામાં આ બે ખાસ ચીજો રોજ ખાઓ.

Aug 15, 2021, 01:30 PM IST

બહુ થાક લાગે છે? થોડું ચાલો કે, સામાન્ય કામ કરો તો થાકી જવાય છે? આ વસ્તુ ખાઓ, મળશે ભરપૂર એનર્જી

દિવસ દરમિયાન થાકની સમસ્યાથી પીડાયો છો? તો આજથી જ આ વસ્તુ ડાયટમાં કરો સામેલ, મળશે ભરપૂર એનર્જી. અહીં જણાવેલી વસ્તુઓ પણ તમને સરળતાથી બજારમાં મળી રહેશે.

Jul 19, 2021, 11:50 AM IST

Healthy Diet: જો તમે પણ સવારના નાસ્તામાં આ વસ્તુઓ ખાતા હોવ તો સાવધાન! જાણો આયુર્વેદ મુજબ સવારે શું ખાવું અને શું નહીં

નવી દિલ્લીઃ હંમેશા સ્વસ્થ રહેવા માટે સવારનો નાસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી જ ડોકટરો સલાહ આપે છે કે નાસ્તો ક્યારેય ન છોડો. પરંતુ હંમેશાં ધ્યાનમાં આવે છે કે સવારના નાસ્તામાં શું ખાવું અને શું નહીં, જે તમને એનર્જા આપવાની સાથે સ્વસ્થ રાખે છે. તો ચાલો તમને જણાવીએ કે આયુર્વેદ મુજબ તમારે નાસ્તામાં શું ખાવું જોઈએ નહીં?

Jul 6, 2021, 02:56 PM IST

Health Tips: શરીરમાં પ્રોટીનની કમીને કારણે દેખાય છે આવા સંકેત, તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

પ્રોટીનનું મહત્વ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું છે. આ પોષક તત્વો આપણા સ્નાયુઓ, ત્વચા, હોર્મોન્સ વગેરેની રચનામાં ભૂમિકા ભજવે છે. જ્યારે આપણે આપણા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાક શામેલ કરતા નથી, ત્યારે પ્રોટીનનો અભાવ જોવા મળે છે.

Jun 29, 2021, 10:48 AM IST

પેટની ચરબીથી પરેશાન છો તો ફીકર નોટ, કરો આ ત્રણ આસાન...પેટની ચરબી થઈ જશે ગાયબ

જો તમે પેટની ચરબી ઘટાડવાની ઘણી રીતોનો પ્રયાસ કરીને કંટાળી ગયા છો, તો આ લેખ ફક્ત તમારા માટે છે. તમે ફક્ત 3 સરળ પદ્ધતિઓની મદદથી તમારા વજનને ખૂબ જ ઝડપથી ઘટાડી શકો છો.

Jun 25, 2021, 12:17 PM IST

SILKY HAIR માટે મહેંદીની સાથે આ વસ્તુને મિક્સ કરો, ફાયદા જાણીનો ચોંકી જશો

ભારતમાં, વાળને તંદુરસ્ત બનાવવા માટે સદીઓથી મેંદીનો ઉપયોગ કરવામાં આવે છે. મહેંદીમાં ઠંડકના ગુણધર્મો છે, જે માથાની ચામડીના ખંજવાળ અને બર્નથી રાહત પૂરી પાડે છે.  મહેંદીમાં એન્ટિ-ફંગલ અને એન્ટી-માઇક્રોબાયલ ગુણ પણ વાળને ચેપથી બચાવવામાં મદદ કરે છે. 

Jun 22, 2021, 11:12 AM IST

Health Tips: દુબળા-પાતળા હોવાથી ઘટી ગયો છે આત્મવિશ્વાસ, આ ઉપાયથી લોખંડ જેવું થઈ જશે શરીર

સામાન્ય રીતે તમે જોયું હશે કો દુબળા-પાતળા લોકો ખાસ કંઈ બોલતા નથી હોતા. મોટાભાગે આવા લોકો ખુબ જ ગુમસુમ રહેતાં હોય છે. તેનું મૂળ કારણ છે તેમના આત્મવિશ્વાસમાં કમી. અહીં આપવામાં આવ્યું છે આ સમસ્યાનું સમાધાન. 

Apr 27, 2021, 06:44 PM IST

દુબળા-પતળા લોકો ડાયટમાં આ 5 વસ્તુઓ સામેલ કરો અને વધારો તમારું વજન

જો તમે પણ વજન વધારવા માંગતા હો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જેમ કેટલાક લોકો વજન વધારવાની ચિંતા કરે છે, તે જ રીતે કેટલાક લોકો પાતળા થવાની ચિંતા કરે છે અને વજન વધારવા માટે ઘણા ખર્ચાળ ઉત્પાદનો પર હજારો રૂપિયા ખર્ચ કરે છે તેમ છતાં પણ વજન વધતું નથી. ત્યારે આજે અમે તમને તે વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, તેનું સેવન કરવાથી તમે વજન વધારી શકો છો અને તમારા શરીરને ફીટ રાખી શકો છો..

Feb 14, 2021, 05:10 PM IST

Bird Fluના વધતા કહેર વચ્ચે કન્દ્રીય મંત્રીએ ઈંડા-ચિકન ખાતા લોકોને આપી આ સલાહ

કોરોના મહામારી (Corona Pandemic)ની વચ્ચે બર્ડ ફ્લૂ નો કહેર વધી ગયો છે. બર્ડ ફ્લૂ (Bird Flu) ધીરે ધીરે દેશના મોટા ભાગોને ઘેરી લીધા છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh)નું મોટું નિવેદન સામે આવ્યું છે

Jan 6, 2021, 05:47 PM IST

શિયાળામાં ફિટ રહેવા માંગો છો તો આહારમાં જરૂરી છે આ વસ્તુઓ, હમેશાં રહેશો Active

મશરૂમમાંથી મોટા પ્રમાણમાં વિટામિન ડી મળે છે. તેથી શિયાળાની ઋતુમાં મશરૂમ ખાવું જરૂરી છે.

Oct 23, 2020, 02:30 PM IST
Viral video of plastic egg PT3M

વલસાડ ઉમરગામ પંથકમાં પ્લાસ્ટિકના ઈંડાનો વીડિયો વાયરલ

વલસાડ ઉમરગામ પંથકમાં પ્લાસ્ટિકના ઈંડાનો વીડિયો વાયરલ બન્યો છે. ઉમરગામના બળગામના પ્રદીપભાઈએ વીડિયો વાયરલ કર્યો છે. જોકે ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Feb 13, 2020, 12:40 PM IST

હવે મુંબઇની હોટલે 2 બોઇલ ઇંડા માટે વસુલ્યા 1700 રૂપિયા

જો તમને એવું લાગે છે કે, ચંડીગઢના જેડબલ્યુ મેરિયટ હોટલમાં 2 કેળા માટે વસુલાયેલ 442 રૂપિયા વધારે છે. તો તમારે એકવાર ફરીથી વિચારવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક ટ્વીટર યુઝરને મુંબઇની ફોર સીઝન્સ હોટલમાં બે ઉકાળેલા ઇંડા માટે 1700 રૂપિયા ચુકવવા પડ્યા હતા. અભિનેતા રાહુલ બોસનાં કેલા વિવાદ બાદ ચંડીગઢમાં આબકારી અને કરાધાન વિભાગે જેડબલ્યુ મેરિયોટ હોટલ પર 25000 રૂપિયા દંડ ફટકાર્યો હતો.

Aug 11, 2019, 10:03 PM IST

માર્કેટમાં ટૂંક સમયમાં આવશે 'શાકાહારી ઇંડા', જાણો કઈ વસ્તુથી તૈયાર થશે

ડોક્ટરો પ્રોટિનની ઉપણ માટે લોકોને ઇંડા ખાવાની સલાહ આપે છે, પરંતુ પૂર્ણ વેજ લોકો આ સલાહને અપનાવતા નથી. તેવામાં લોકોની સમસ્યાને દૂર કરવા માટે થોડા સમયમાં બજારમાં વેજીટેરિયન ઇંડા લાવી શકાય છે. 

May 18, 2019, 05:01 PM IST

ટૂંક સમયમાં જ બજારમાં આવશે 'શાકાહારી ઈંડુ', જાણો કઈ વસ્તુથી તૈયાર થશે

ડોક્ટરો દ્વારા શરીરમાં પ્રોટીન તત્વોની ઉણપ દૂર કરવા માટે ઈંડું ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે, પરંતુ સંપૂર્ણપણે શાકાહારી લોકો આ સલાહ અપનાવતા નથી, આથી હવે તેમની સમસ્યા દૂર કરવા માટે ટૂંક સમયમાં જ હવે શાકાહારી ઈંડુ આવી રહ્યું છે 
 

May 18, 2019, 02:26 PM IST

PICS ખુબ જ રહસ્યમયી છે આ પથ્થર, પક્ષીની જેમ આપે છે ઈંડુ, વૈજ્ઞાનિકો પણ હેરાન પરેશાન 

. ચીનમાં હાલ ઈંડુ આપતો પથ્થર ખુબ ચર્ચામાં છે. પક્ષીને ઈંડુ આપતા તો જોયું પણ કોઈ પથ્થર પણ ઈંડુ આપે ખરા?

May 6, 2019, 06:14 PM IST
Chicken and egg price will rise PT1M8S

ચિકન અને ઇંડાની કિંમતમાં થઈ શકે છે વધારો

ચિકન અને ઇંડાની કિંમતમાં થઈ શકે છે વધારો

May 4, 2019, 03:20 PM IST

મળો 19 વર્ષના ઈશાન ગોયલને, જેણે એક ઈંડાને બનાવી દીધો 'સુપરસ્ટાર'

થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર એક ઈંડાનો ફોટો વાયરલ થયો હતો, જેનો ઉદ્દેશ્ય કાઈલીની 18 મિલિયન લાઈક્સના વર્લ્ડ રેકોર્ડને તોડવાનો હતો 

Jan 23, 2019, 08:30 AM IST