gangster

ના કોઈ દિવસ ઉઠાવી બંદુક કે ના કોઈને માર્યો તમાચો, તો પણ આખું મુંબઈ આ વ્યક્તિને કરતું હતું સલામ!

મુંબઈમાં અનેક ડૉન થયા પણ જે ઈમેજ હાજી મસ્તાને બનાવી હતી. તે આજ સુધી કોઈ ડૉન બનાવી નથી શક્યું. હાજી મસ્તાન મુંબઈનો પહેલો ડૉન હતો. જોકે, મસ્તાન પહેલા કરીમ લાલા અને વર્ધારાજન જેવા ગુંડાઓ હતા. પણ, તે લોકો કોઈ દિવસ ડૉન જેવી છાપ ન છોડી શક્યા.

Sep 24, 2021, 09:47 AM IST

દાઉદના ભાઈને જેણે જાહેરમાં માર્યો, મુંબઈમાં હતો જેનો દબદબો...જાણો ભારતના પહેલાં એન્કાઉન્ટરની કહાની..!

INDIA'S FIRST ENCOUNTER: મુંબઈમાં સામાન્ય પરિવારમાં જન્મેલ ગ્રેજ્યુએટ યુવક કેવી રીતે બની ગયો ગેંગસ્ટર? દાઉદના ભાઈને જેણે જાહેરમાં માર્યો, મુંબઈમાં હતો જેનો દબદબો...જાણો ભારતના પહેલાં એન્કાઉન્ટરની કહાની..!

Aug 9, 2021, 08:41 AM IST

Gangster Kala Jathedi બાદ તેની ગેંગસ્ટર ગર્લફ્રેન્ડની પણ પોલીસે કરી ધરપકડ, વિગતો જાણી ચોંકી જશો

ગેંગસ્ટર કાલા જઠેડી બાદ દિલ્હી પોલીસે લેડી ડોન અનુરાધાની પણ ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ  સ્પેશિયલ સેલે કુખ્યાત ગેંગસ્ટર  કાલા જઠેડીની ધરપકડની ગણતરીની પળોમાં તેની નીકટની લેડી ડોન અનુરાધને પણ પકડી.

Jul 31, 2021, 03:26 PM IST

ગુજરાતના આ વેપારીઓને ફોન કરીને અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીએ માંગી હતી ખંડણી

અંડરવલ્ડ ડોન રવિ પુજારી માટે ક્રાઇમ બ્રાન્ચે થ્રિલેયર સુરક્ષાનું કવચ રાખ્યું છે. ક્રાઇમ બ્રાન્ચમાં અન્ય આરોપીથી અલગ રવિ પુજારી (ravi pujari) ને રાખવામાં આવ્યો છે. રવિ પૂજારીની બોરસદ કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ ક્રાઇમ બ્રાન્ચ (crime branch) માગશે. આરોપીની પૂછપરછમાં અનેક મહત્વના ખુલાસા થશે.

Jul 21, 2021, 07:46 AM IST

UP: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બાંદા જેલ પહોંચ્યો મુખ્તાર અંસારી, બુલેટપ્રુફ જેકેટ પહેરાવીને લવાયો

પંજાબની રોપડ જેલમાં બંધ યુપીના બાહુબલી મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ને લઈને યુપી  પોલીસ આજે સવારે 4.34 વાગે બાંદા જેલ (Banda Jail) પહોંચી.

Apr 7, 2021, 06:49 AM IST

Delhi: 3 દિવસ પહેલા હોસ્પિટલમાંથી ફિલ્મી ઢબે ફરાર થયેલો ગેંગસ્ટર એન્કાઉન્ટરમાં માર્યો ગયો

દેશની રાજધાની દિલ્હી (Delhi) ની જીટીબી હોસ્પિટલમાંથી 3 દિવસ પહેલા ગુરુવારે ફરાર થયેલા બદમાશ કુલદીપ ફજ્જાને પોલીસે મોડી રાતે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો. દિલ્હીમાં રોહિણીના સેક્ટર 14ના તુલસી એપાર્ટમેન્ટમાં એક ફ્લેટની અંદર બદમાશો અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું. કુલદીપ ફજ્જા રોહિણીના એક ફ્લેટમાં છૂપાયો હતો. 

Mar 28, 2021, 07:29 AM IST

કુખ્યાત જયેશ પટેલનો વધુ એક સાગરીત રજાક સોપારી ATS અને જામનગર SOG ના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયો

જામનગરના કુખ્યાત આરોપી જયેશ પટેલ ગેંગનો વધુ એક સાગરિત ઝડપાયો છે. ગુજરાત ATS અને જામનગર SOG એ સંયુક્ત ઓપરેશન કરી રજાક ઉર્ફે રજાક સોપારી ચાવડાની અટકાયત કરી છે. મૂળ જામનગરનો રજાક પાંચે ગુનામાં વોન્ટેડ છે. જેમાં ગિરીશ ડેર પર ફાયરિંગ કરી હત્યાના પ્રયાસ કરવા બદલ જામનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. આ સિવાય પણ રજાક પર વલસાડ રૂરલ માં ૧૯૯૮માં લૂંટનો ગુનો નોંધાયો હતો. જામનગરમાં  મારામારીના ગુનામાં પણ  રજાકની ધરપકડ થઈ ચૂકી હતી. 

Oct 8, 2020, 06:46 PM IST

અમદાવાદમાં જેનું નામ લેતા પહેલા પણ વિચારવું પડે તેવા ગુંડાની આખી બિલ્ડિંગ આ પોલીસ અધિકારીઓએ ધ્વસ્ત કરી

કુખ્યાત નઝીર વોરાના સામ્રાજ્ય પર આજે કોર્પોરેશન વિભાગ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું. નઝીર વોરાએ શખ્સ છે કે, જેની સામે અત્યાર સુધીમાં 20થી વધુ ગુના નોંધાયા છે. ખંડણી મારામારી હત્યાની કોશિશ હથિયાર અને જમીન પચાવી પાડવા જેવા અનેક ગુના વેજલપુર પોલીસ સ્ટેશન તથા અન્ય જગ્યાઓ પર નોંધાયા છે. તેનું ન માત્ર સામાજિક પણ આર્થિક સામ્રાજ્ય તોડી પાડવા માટે પોલીસ આગળ આવી છે.

Sep 29, 2020, 06:49 PM IST
Ahmedabad Gangster Shiva Mahalingam Arrest PT3M20S

અમદાવાદના કુખ્યાત શિવામહાલિંગમની કરાઈ ધરપકડ, જુઓ તેની ક્રાઈમ હિસ્ટ્રી

અમદાવાદના કુખ્યાત શિવામહાલિંગમની કરાઈ ધરપકડ, જુઓ તેની ક્રાઈમ હિસ્ટ્રી, જુના ગુનાહિત ઈતિહાસ વિશે વીડિયો

May 21, 2019, 03:10 PM IST

અમદાવાદના કુ્ખ્યાત ખંડણીખોર શિવા મહાલિંગમની જાણો ‘ક્રાઈમ કુંડળી’

કુખ્યાત ગુનેગાર અને તાજેતરમા જ અમદાવાદના એક જમીન દલાલ પાસે ફોનથી 50 લાખની ખંડણી માગનાર શિવા મહાલિંગમ ઉર્ફે શિવો મુદલિયાર અમદાવાદમાં પોતાનું સામ્રાજ્ય જમાવવા અનેક ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. અગાઉ શિવો લુંટ ,હત્યા અને ફાયરિંગ જેવા અનેક ગંભીર ગુનાઓમાં પોલીસનાં હાથે ઝડપાઈ ચુકેલો છે.

May 20, 2019, 06:26 PM IST

DCP કે પાસ જાવ કે ફરિયાદ કરો પૈસૈ નહિ દીયે તો ગોલી ખાવ: કુખ્યાત શિવા મહાલિંગમની ધમકી

સામાન્ય રીતે પોલીસ ફરિયાદ બાદ ફરિયાદીની મુશ્કેલીમાં ઘટાડો થતો હોય છે. પણ અમદાવાદના જુહાપુરાના બિલ્ડરે કુખ્યાત ગુનેગાર શિવા મહાલિંગમ પર ફરિયાદ બાદ મુશ્કેલીમાં વધારો થયો છે. શું મુશ્કેલીમાં વધારો થયો છે. બિલ્ડરે પોલીસ ફરિયાદ કર્યા બાદ બિલ્ડર પાસે માગવામાં આવેલી રકમને ત્રણ ગણી વધારીને 50 લાખ રૂપિયાથી 2 કરોડ કરી દીધી છે. 

May 15, 2019, 04:49 PM IST
Woman PSI Play Big Role In Arresting Gangster PT4M22S

જુઓ જૂનાગઢના કુખ્યાત જુસબ અલારખા પર ભારે પડ્યા મહિલા પીએસઆઈ

ગુજરાત એટીએસની ટીમને માહિતી મળી હતી કે બોટાદના જંગલોમાં કોઈ શંકાસ્પદ પ્રવુતિ થઇ રહી છે ત્યારે એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલાએ એક ટીમ તૈયાર કરી હતી જેમાં ચાર મહિલા પીએસઆઈનો પણ સમાવેશ કર્યો હતો, ATSની ટીમ દ્વારા બોટાદના જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમાં સર્ચ દરમિયાન બોટાદની સીમમાંથી જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર જુસબ અલારખા મળી આવ્યો હતો

May 6, 2019, 04:10 PM IST
Woman PSI Play Big Role In Arresting Gangster PT6M5S

જુઓ જૂનાગઢના કુખ્યાત જુસબ અલારખા પર ભારે પડ્યા મહિલા પીએસઆઈ

ગુજરાત એટીએસની ટીમને માહિતી મળી હતી કે બોટાદના જંગલોમાં કોઈ શંકાસ્પદ પ્રવુતિ થઇ રહી છે ત્યારે એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલાએ એક ટીમ તૈયાર કરી હતી જેમાં ચાર મહિલા પીએસઆઈનો પણ સમાવેશ કર્યો હતો, ATSની ટીમ દ્વારા બોટાદના જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમાં સર્ચ દરમિયાન બોટાદની સીમમાંથી જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર જુસબ અલારખા મળી આવ્યો હતો

May 5, 2019, 07:30 PM IST
Gangster Atik Ahmad Will Shift To Ahmedabad Jail PT1M24S

ગેંગસ્ટર અતિક અહમદને ગુજરાતની જેલમાં લવાશે, જુઓ વિગત

ગેંગસ્ટર અતિક અહમદ અને પૂર્વ સાંસદ ડોન અતિક અહમદને યૂપીની જેલમાંથી ગુજરાત લવાશે ,સુપ્રીમ કોર્ટના ટ્રાન્સફર ઓર્ડરથી ગુજરાતની જેલમાં લવાશે

Apr 26, 2019, 04:10 PM IST
Ahmedabad Firing On Gangster Nazir Vohra's Wife PT1M35S

અમદાવાદ ગેંગસ્ટર નજીર વોહરાની પત્ની પર ફાયરિંગ, જુઓ ઘટના

અમદાવાદમાં સોનલ સિનેમા રોડ પર ગેંગસ્ટર નજીર વોહરાની પત્ની પર ફાયરિંગની ઘટના સામે આવી, મિનેશ નામના વ્યક્તિએ સોનલ સિનેમાની જમીનને લઈને ફાયરિંગ કર્યુ.

Apr 11, 2019, 02:05 PM IST