Last Rites Rituals: તમે પણ નોટિસ કર્યું હશે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારે તેના કાન અન નાકમાં રુ રાખી પેક કરી દેવામાં આવે છે. આ રિવાજ દરેક જગ્યાએ હોય છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે આ કામ શા માટે કરવામાં આવે છે? તો ચાલો આજે તમને જણાવીએ આ રિવાજ પાછળનું સાચું કારણ શું હોય છે.
No Bridge River : દુનિયાની બીજી સૌથી મોટી નદી એમેઝોન પર આજ સુધી કોઈ પુલ બનાવવામાં આવ્યો નથી. એન્જિનિયરો પણ આ નદી પર પુલ બનાવવામાં નિષ્ફળ ગયા છે, ત્યારે આ લેખમાં જાણીશું કે આ નદી પર કેમ પુલ બાંધી શકાતો નથી અને તેની પાછળનું કારણ શું છે.
Goras Amli in English: ગોરસ આમલી તમે પણ ખાધી તો હશે પણ તમને આ ફળનું અંગ્રેજી નામ ખબર છે? મોટાભાગના લોકોને આ ફળને અંગ્રેજીમાં શું કહેવાય ખબર નહીં હોય. તો ચાલો તમને જણાવીએ નાના-મોટા સૌ કોઈને ભાવતી ગોરસ આમલીને અંગ્રેજીમાં શું કહેવાય.
GK Quiz : શું તમને ખબર છે કે 100 રૂપિયાની નોટ પર કેટલી ભાષાઓ લખેલી હોય છે ? જો ના જાણતા હોવ તો આ લેખમાં અમે તમને આ પ્રશ્નનો જવાબ તેમજ આવા કેટલાક GK સંબંધિત અન્ય પ્રશ્નો અને તેમના જવાબો વિશે જણાવીશું.
World's 5 Most Dangerous Female Terrorists: બ્રિટનમાં જન્મેલી સમન્થા લેથવેટ (Samantha Lewthwaite) ઉર્ફે ‘વ્હાઇટ વિડો’ દુનિયાની સૌથી ખતરનાક મહિલા આતંકવાદીઓમાં ગણાય છે. અલ-શબાબ અને અલ-કાયદા સાથે જોડાયેલી સમન્થા પર કેટલાય મોટા આતંકી હુમલાના આરોપ છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર સમન્થા જ નહીં, દુનિયામાં આવી ઘણી મહિલા આતંકીઓ છે જેમણે ભારે તબાહી મચાવી છે. ચાલો, આ અહેવાલમાં એક-એક કરીને આ મહિલા આતંકવાદીઓ વિશે જાણીએ...
Salt Capital of India : મીઠાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. પ્રાચીન કાળથી ભોજનમાં મીઠાનો ઉપયોગ થતો આવ્યો છે. ત્યારે ભારતમાં એક રાજ્ય છે, જે 'સોલ્ટ કેપિટલ' તરીકે ઓળખાય છે ? ત્યારે આ રાજ્ય કયું છે અને કેમ તેને 'સોલ્ટ કેપિટલ' તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Madhopatti Village : ઉત્તર પ્રદેશના માધોપટ્ટી ગામમાં ફક્ત 75 ઘરની વસ્તી હોવા છતાં 51થી વધુ IAS અને IPS અધિકારીઓ છે, જેના કારણે તેણે "અધિકારીઓનું ગામ"નું બિરુદ મેળવ્યું છે. આ ગામના એક જ પરિવારના ચાર ભાઈઓ IAS અધિકારી બન્યા છે અને એ પણ કોચિંગ વિના, જે યુવાનોને પ્રેરણા આપે છે.
Cleanest Village India : ભારતના સૌથી સ્વચ્છ ગામમાં એક પણ સફાઈ કામદાર નથી, છતાં આ ગામ છેલ્લા 22 વર્ષથી સ્વચ્છતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. પ્લાસ્ટિક મુક્ત અને ઈકો ફ્રેન્ડલી જીવનશૈલી ધરાવતા આ ગામની સુંદરતા જોવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ભારતનું સૌથી સ્વચ્છ ગામ કયું છે કયા રાજ્યમાં આવેલું છે.
GK : દેશના વિવિધ રાજ્યોમાં પોલીસ વહીવટનું સંચાલન કરવા માટે જવાબદાર અધિકારીઓના નામ તમે વારંવાર સાંભળ્યા હશે. જેમાં SP, SSP, DIG, IG અને DGP જેવા ઉચ્ચ હોદ્દાઓનો સમાવેશ થાય છે. તેમની જવાબદારીઓ અને સત્તાઓ તેમના સંબંધિત હોદ્દા અનુસાર બદલાય છે. ત્યારે આમાં સૌથી વધુ પાવરફુલ કોણ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
General Knowledge : નવી દિલ્હી ભારતની રાજધાની છે. આ વાત બધા જાણે છે. પણ શું તમે જાણો છો કે, ભારતના ઇતિહાસમાં એક એવું શહેર છે જે ફક્ત એક જ દિવસ માટે દેશની રાજધાની બન્યું હતું ? ત્યારે આ શહેર કયું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
GK : ભારતમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની પોતાની આગવી ઓળખ અને ઇતિહાસ છે. શું તમે જાણો છો કે ભારતમાં એક એવો જિલ્લો છે જે એક સમયે પોતાના અધિકારમાં એક અલગ રાજ્ય હતો ? જોકે, સમય જતાં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ અને હવે તે એક જિલ્લા તરીકે અસ્તિત્વમાં છે, આ જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ પણ ધરાવે છે.
GK : શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા નકશા પરનું છેલ્લું બિંદુ કયું છે ? એક એવી જગ્યા જ્યાં પહોંચ્યા પછી જમીન ખતમ થઈ જાય છે અને તમારી સામે અફાટ સમુદ્ર અને બરફના સામ્રાજ્ય સિવાય કંઈ દેખાતું નથી. આજે અમે તમને એક એવા રહસ્યમય શહેર વિશે જણાવીશું જેને સત્તાવાર રીતે દુનિયાના અંતિમ શહેર તરીકે ઓળખવામાં આવે છે.
ચીનમાં ભારતીય રાજદૂતોના નામ બદલવા એ વ્યક્તિગત પસંદગીનો વિષય નથી, પરંતુ એક અનિવાર્ય રાજદ્વારી જરૂરિયાત છે. ચીની ભાષાની જટિલતાઓ અને સ્થાનિક સંસ્કૃતિમાં નામોના મહત્વને ધ્યાનમાં રાખીને નવું નામ અપનાવવું જરૂરી છે.
GK : પહાડોમાં ફરવાનું કોને ન ગમે ? લગભગ દરેકને પહાડી પ્રદેશોમાં ફરવાનું ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતનું સૌથી ઊંચું ગામ કયું છે અને તે કયા રાજ્યમાં આવેલું છે ? ત્યારે આ લેખમાં તેના વિશે જાણીશું.
GK : એક દેશથી બીજા દેશમાં ક્રૂડ ઓઇલ પરિવહન કરવા માટે જહાજોની જરૂર પડે છે. આ ક્રૂડ ઓઇલનું દરિયાઈ માર્ગો દ્વારા પરિવહન કરતા જહાજોને ઓઇલ ટેન્કર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વનું સૌથી મોટું ઓઇલ ટેન્કર કયું છે ? તે કયા નામે ઓળખાય છે ? આ વિશાળ જહાજની લંબાઈ કેટલી છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.
GK : સવારે ઘરેથી ચાલતા નીકળો અને સાંજે વિદેશ પહોંચી જાવ. આ કોઈ ફિલ્મી કહાની નથી, પરંતુ ભારતના એક ખાસ રાજ્યની વાસ્તવિકતા છે. આ લેખમાં અમે તમને તે રાજ્ય વિશે જણાવીશું, જ્યાંથી તમે ચાલતા વિદેશ જઈ શકો છો.
GK : મોટાભાગના દેશોમાં રાષ્ટ્રપતિઓ ચાર અથવા તો પાંચ વર્ષ માટે સેવા આપે છે, ત્યારે એક દેશ એવો છે જ્યાં દર વર્ષે રાષ્ટ્રપતિ બદલાય છે. આ પરિવર્તન અસ્થિરતાની નિશાની નથી, પરંતુ સંતુલિત લોકશાહીની ઓળખ છે.
GK : જો તમે ધ્યાનથી જોયું હશે, તો તમને ખબર હશે કે પુરુષોના શર્ટના બટન જમણી બાજુ હોય છે, જ્યારે મહિલાઓના શર્ટના બટન ડાબી બાજુ હોય છે. ત્યારે આ લેખમાં આ પાછળનું કારણ શું છે, તેના વિશે જાણીશું.
GK : જનરલ નોલેજ એ સૌથી મહત્વપૂર્ણ વિષયોમાંનો એક છે. તે આપણા બધા માટે જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને જવાબો લઈને આવ્યા છીએ.
GK : ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. જેમાંથી કેટલાક પૂર્વમાં, કેટલાક પશ્ચિમમાં, કેટલાક ઉત્તરમાં અને કેટલાક દક્ષિણમાં આવેલા છે. ત્યારે એક રાજ્ય એવું છેય, જે પૂર્વમાં આવેલું હોવા છતાં પશ્ચિમ બંગાળ તરીકે ઓળખાય છે, ત્યારે આ લેખમાં જાણીશું કે તેનું પશ્ચિમ બંગાળ કેમ પડ્યું, તેની પાછળની કહાની શું છે.
GK : જો તમે પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે આ લેખમાં અમે તમને એવા કેટલાક જનરલ નોલેજના સવાલ અને જવાબ જણાવીશું, જે તમે અગાઉ કદાચ સાંભળ્યા કે વાંચ્યા પણ નહીં હોય.
GK : દરેક વ્યક્તિ જીવનમાં એકવાર તો વિમાનમાં બેસવાનું સપનું જોતો હોય છે. પરંતુ બધા લોકો આ સપનું પૂરું કરી શકતા નથી. જો કે, મોટાભાગના લોકોએ વિમાનને જોયું તો હશે જે, ત્યારે શું તમારા મનમાં ક્યારેય સવાલ આવ્યો કે, વિમાન કેમ સફેદ રંગનું જ હોય છે.