governor

Vijay Rupani ને હવે શું ગુજરાતના રાજકારણથી પણ દૂર કરી દેશે ભાજપ?

ગુજરાત (Gujarat) ના નાથ હવે વિજય રૂપાણી (Vijay Rupani) ની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ બની ગયા છે. એટલે કે ભૂપેન્દ્ર પટેલ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજીનામા બાદ વિજય રૂપાણીએ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ આગળ શું નિર્ણય લેવાશે તે તો સમય જ જણાવશે. 

Sep 14, 2021, 07:40 AM IST
Sunday Special: Banas Dairy Is Now In Varanasi PT4M36S

Salima Mazari કોણ છે? આ બહાદુર મહિલાથી ભયભીત છે Taliban ના આતંકી

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો (Afghanistan Taliban War) આતંક ચાલુ છે. આતંકવાદીઓ ભીષણ નરસંહાર કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, તાલિબાનના આતંકવાદીઓ અફઘાનિસ્તાનના જે વિસ્તારો કબજે કરવામાં સફળ થયા છે ત્યાંના લોકો પર ભયંકર અત્યાચાર કરી રહ્યા છે

Aug 13, 2021, 04:08 PM IST

રાજ્યપાલે વોચ ટાવર પરથી જૂનાગઢનો નજારો માણ્યો, ઐતિહાસિક ઉપરકોટની લીધી મુલાકાત

ઐતિહાસિક ધરોહર મહાનુભાવોનો ઇતિહાસ રાષ્ટ્રના વિકાસમાં કાયમ માટે માર્ગદર્શન આપે છે. તેમજ ઐતિહાસિક વિરાસત (Historical heritage) ની જાળવણી આવનારી ભવિષ્યની પેઢી માટે પ્રેરણારૂપ છે, તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું.

Jul 29, 2021, 09:14 PM IST

મહામહિમ મંગુભાઇ: રત્નકલાકારથી રાજ્યપાલ સુધીની રોચક સફર, કાર્યકર્તાઓમાં ખુશી

જિલ્લા ભાજપના શરૂઆતના કાર્યકરો પૈકીના એક અને પૂર્વ વનમંત્રી મંગુભાઇ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. એક ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવતા અને રત્નકલાકાર તરીકે જીવન નિર્વહન કરનાર મંગુભાઇ રાજકારણમાં આવ્યા તેની વાત પણ ખુબ જ રોચક છે. 

Jul 6, 2021, 06:54 PM IST

ગુજરાતના વધુ એક નેતા બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ, તો વજુભાઈ વાળાને રાજકીય નિવૃતિ

દક્ષિણ ગુજરાતના આદિવાસી ચહેરા અને પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની નવી જવાબદારી મળી છે. મોદી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આઠ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે

Jul 6, 2021, 01:38 PM IST

કેબિનેટ વિસ્તરણ પહેલા જબરદસ્ત ઉથલપાથલ, કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને બનાવાયા રાજ્યપાલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણ પહેલા જ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. 8 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કરાયા છે. જેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે મોદી મંત્રીમંડળમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 

Jul 6, 2021, 01:19 PM IST

Uttarakhand: Tirath Singh Rawat એ CM પદેથી આપ્યું રાજીનામું, 4 મહિના પહેલા જ થઈ હતી તાજપોશી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મૌર્યને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધુ.

Jul 3, 2021, 06:17 AM IST

આજનું શિક્ષણ એક ફેક્ટરી ચાલતી હોય તેવું છે, આજની શિક્ષા પદ્ધતિ આપણી નથી: આચાર્ય દેવવ્રત

IITE ના 11 માં સ્થાપના દિવસ (IITE Foundation Day) નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat), શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) સહિતના મહાનુભવો હાજરી આપી હતી

Jun 30, 2021, 05:48 PM IST

RBI એ કરી તમારા ફાયદાની વાતઃ જાણો RBI ની નવી Policy મુજબ કોને-કોને મળશે સસ્તા વ્યાજે લોન

અત્યારે રેપો રેટ 4 ટકા પર છે અને રિવર્સ રેપો રેટ 3.5 ટકા છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે સમીક્ષા બેઠક પુરી થયા બાદ જણાવ્યુંકે, મોનિટર પોલીસીએ એકમત થઈને એવું નક્કી કર્યું છેકે, કે વ્યાજ દરોમાં કોઈ બદલાવ ન કરવામાં આવે. તેથી વ્યાજદરોમાં કોઇ બદલાવ ના કર્યો, રેપો રેટ 4% પર યથાવત રાખ્યો છે. કોને-કોને સસ્તા વ્યાજે લોન મળશે તે પણ જાણી લો.

Jun 4, 2021, 11:00 AM IST

અમદાવાદ સિવિલને 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સની ભેટ, કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન અમૃત સમાનઃ રાજ્યપાલ

Corona ના દર્દીઓ અને કોરોના વોરિયર્સ માટે ખુલ્યાં રાજભવનના દ્વાર, ગુજરાતના રાજ્યપાલ દ્વારા દર્દી માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ જ્યારે કોરોના વોરિયર્સ માટે જીવન જરૂરી સહાય કીટનું કરાઈ રહ્યું છે વિતરણ. 

May 20, 2021, 04:00 PM IST

ગુજરાતના 14 હજાર ગામોમાં 10 હજારથી વધુ કોવિડ કેર સેન્ટર શરૂ, 1 લાખથી વધુ બેડની સુવિધા

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રેરણા-માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ 1 મેથી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે

May 3, 2021, 08:38 PM IST

રાજ્યપાલે ભાભરને ગૌશાળાને 30 એકર જમીન અને 11 લાખ રૂપિયાનું દાન કર્યું, પ્રાકૃતિક ખેતી માટે કરી અપીલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે બનાસકાંઠામાં ભાભર ખાતે આવેલી જલારામ ગૌશાળા ની મુલાકાત લીધી હતી. જ્યાં અત્યાધુનિક પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું હતું, સાથે સાથે 30 એકર જમીન પણ ગૌશાળાને અર્પણ કરી હતી. રાજ્યપાલે ગૌશાળાની સમીક્ષા કરી ગૌવંશને બચાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટે પણ લોકોને આહ્વાન કર્યું હતું. 

Mar 14, 2021, 05:45 PM IST

Amreli: ગુજરાતના રાજ્યપાલે નાગરિકોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે અમરેલીની પ્રથમવાર જ મુલાકાતે આવ્યા હતા. અમરેલી શહેરને સ્વચ્છ જોઈ તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સ્વચ્છતા અભિયાન ચલાવી પ્રાકૃતિક ખેતી વિશે વધુ ભાર મૂક્યો હતો. અમરેલી શહેરની મુલાકાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવ્યા હતા. અમરેલી શહેરના રાજકમલ ચોકના રોડ પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ સફાઈ અભિયાનમાં અમરેલી શહેરના અગ્રણીઓ અને અધિકારીઓએ સહયોગ આપ્યો હતો. 

Mar 7, 2021, 09:58 PM IST

રાજ્યપાલે વેડ ગામે સ્વચ્છતા અભિયાન કર્યું, સુરતી નાગરિકોને શહેરને વધારે સ્વચ્છ બનાવવાની અપીલ કરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તાપી કિનારે આવેલા વેડ ગામ ખાતે સુરત મહાનગરપાલિકા અને વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના સહયોગથી આયોજિત 'સ્વચ્છતા અભિયાન'માં સહભાગી થયાં હતાં. તેમણે તાપી તટે સફાઈકર્મીઓ અને સ્વચ્છાગ્રહી સુરતવાસીઓ સાથે સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. રાજ્યપાલના હસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ અને સિદ્ધનાથ મંદિરને કચરાપેટી સહિતની સફાઈ કીટ અર્પણ કરવામાં આવી હતી. 

Feb 25, 2021, 09:00 PM IST

રાજયપાલ આચાર્ય દેવવ્રત સુરત શહેરની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટની મુલાકાતે, વેપારીઓનાં કર્યા વખાણ

* વિકાસમાં અહીના ઉદ્યોગપતિઓની મહેનત, પ્રામાણિકતા, બુધ્ધિ કૌશલ્યતા કારણભૂત રહ્યા છેઃ રાજયપાલ

Feb 25, 2021, 08:17 PM IST

કર્ણાટકના રાજ્યપાલે કર્યું રાજકોટમાં મતદાન, યુવાનોને ટિકિટ આપવા મુદ્દે કાયદો બનવો જોઇએ

મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપુર્ણ રીતે મતદાન પુર્ણ થયું છે. ત્યારે કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ વાળાએ હરિહર હોલમાં પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ વજુભાઇ વાળાએ જણાવ્યું કે, યુવાનોને ટિકિટ આપવામાં આવ્યું તે સારૂ કાર્ય છે. વિધાનસભા અને લોકસભાના બંધારણમાં પણ ઉંમર નક્કી થવી જોઇએ. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કમળના નિશાન વાળા માસ્ક સાથે મતદાન કરતા આચારસંહિતાનો ભંગ થયો છે. 

Feb 21, 2021, 06:39 PM IST