Mumbai Indians : ખરાબ પ્રદર્શન અને સ્ટાર ખેલાડીઓની નિષ્ફળતા તેમજ વ્યૂહરચનાના અમલીકરણ અભાવ વચ્ચે ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. MI સિસ્ટમ કેમ ફેલ થઈ અને આ સીઝન ફ્રેન્ચાઇઝ માટે આપત્તિમાં કેમ ફેરવાઈ તેના વિશે આ લેખમાં જાણીશું.
Mumbai Indians : IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વધુ એક મેચ હારી ગઈ છે. શનિવારે CSKએ MIને 8 વિકેટે હરાવ્યું હતું. આ હાર સાથે 9 મેચમાં મુંબઈની આ 7મી હાર છે, તેથી હવે મુંબઈ માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય બની ગયું છે.
Rohit Sharma: રોહિત શર્માનું બેટ ચેન્નાઈ સુપર કિંગ સામે જબરદસ્ત પ્રદર્શન કરતું જોવા મળ્યું હતું અને તેમણે આ સિઝનની પ્રથમ અડધી સદી ફટકારી હતી. રોહિતે શિખર ધવનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
IPL 2025 Points Table: મુંબઈ ઈન્ડિયન્સ અને CSK વચ્ચે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ બદલાઈ ગઈ છે અને તેનો મુંબઈને ઘણો ફાયદો થયો છે.
MS Dhoni Video : IPL 2025ની 38મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે છે. આ મેચ માટે બંને ટીમો વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં આમને સામને છે. મેચ પહેલા CSKના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો ગુસ્સે થતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
IPL 2025 : IPLની આગામી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ તેના અભિયાનની શરૂઆત 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ સાથે કરશે. હાર્દિક પંડ્યા પર આ મેચ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે CSK સામેની મેચમાં મુંબઈની કમાન કોણ સંભાળશે, તે અંગે ખુદ હાર્દિક પંડ્યાએ ખુલાસો કર્યો છે.
MI vs CSK: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) vs મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPL મેચ દરમિયાન એક વિવાદે બધાને આશ્ચર્યચકિત કર્યા. લાઈવ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમના કોચ માર્ક બાઉચર, બેટિંગ કોચ કિરોન પોલાર્ડ અને ક્રિકેટર ટિમ ડેવિડ ફોર્થ અમ્પાયર સાથે મગજમારી કરવા લાગ્યા.
IPL 2024: આઈપીએલની ટુર્નામેન્ટ હાલ તેના હાઈએસ્ટ લેવલના રોમાંચ પર છે. હવે એક એક મેચ ધૂમ મચાવી રહી છે. પણ મુંબઈમાં રમાયેલી MI અને CSK વચ્ચેની મેચમાં એક ખેલાડી છેલ્લાં ચાર બોલ રમવા મેદાનમાં ઉતર્યો અને આખી બાજી બદલી નાખી...
IPL 2024: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સે કમાલ કરતા મુંબઈ ઈન્ડિયન્સને 20 રને પરાજય આપ્યો છે. ચેન્નઈએ ટોસ જીતીને પહેલા 206 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 186 રન બનાવી શકી હતી.
CSK vs MI: IPL 2023માં, આજે રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે. આ બંને ટીમ IPLની સૌથી સફળ ટીમ રહી છે.
MI vs CSK Probable playing 11: મુંબઈ અને ચેન્નઈની રાઇવલરી આઈપીએલની સૌથી રોચક રાઇવલરી છે. ફેન્સ આ મુકાબલાને જોવા માટે હંમેશા ઉત્સાહિત હોય છે.
સીએસકેની પુરી ટીમ 100 રન સુધી પણ પહોંચી શકી નહોતી અને તે સમયે આ નજારો સ્ટેડિયમમાં ઉપસ્થિત યુવરાજ સિંહ અને સુરેશ રૈના પણ જોઈ રહ્યા હતા. આ બન્ને ખેલાડીઓનો એક વીડિયો સોશિયલ મીડિયાપર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
MI vs CSK: આઈપીએલ-2020ની સીઝન બાદ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ 2022ની સીઝનમાં પણ પ્લેઓફમાં પહોંચશે નહીં. આજે મુંબઈ સામે પરાજયની સાથે ચેન્નઈની પ્લેઓફમાં પહોંચવાની તમામ આશા સમાપ્ત થઈ ગઈ છે.
દુબઈમાં ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર શરૂઆત કરી છે. ધોની સેનાએ મુંબઈને 20 રને પરાજય આપ્યો છે.
આઇપીએલ 2021 ના બીજા હાફ આવતીકાલથી યૂએઇમાં રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલા એપ્રિલ મહિનામાં ભારતમાં શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસની બીજી લહેરના કારણે આઇપીએલને 4 મેના રોજ રોકવામાં આવી હતી
ક્વોલિફાયર-1 10 ઓક્ટોબર, એલિમિનેટર 11 ઓક્ટોબર અને ક્વોલિફાયર-2 13 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 15 ઓક્ટોબરે રમાશે.
આજે આઇપીએલ 2020 (IPL 2020)ની 41મી મેચમાં 3 વખત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને હાલની આઇપીએલ વિનર મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની ટ્કકર થશે. આજની મેચમાં 2 અંક હાંસલ કરનાર રોહિત શર્માની ટીમ પ્લેઓપમાં સ્થાન પાક્કુ કરવાની ખુબજ નજીક પહોંચી જશે જ્યારે એમએસ ધોનીની ચેન્નાઈ અત્યાર સુધીની ખરાબ સીઝનનો અંત સારી રીતે કરવા ઇચ્છશે જેમની પાસે હજી પણ એક તક છે.
અંબાતી યારડૂ અને ફાફ ડુ પ્લેસિસની શાનદાર અડધી સદીની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટે હરાવી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે.
હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મુંબઈએ ચેન્નઈને એક રનથી હરાવીને ચોથી વખત ટાઇટલ જીત્યું હતું. નીતા અંબાણી આ જીત પર ખુબ ખુશ નજર આવી. 12 મેએ મધર્સ ડે હતો. પુત્ર આકાશ પણ પોતાની માતા સાથે મેદાનમાં હાજર હતો.
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ પર 149 રન બનાવ્યા, જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ પર 149 રન બનાવી શકી હતી.
આઇપીએલની ક્વોલિફાયર વન મેચમાં હિટમેન રોહિત શર્માએ કેપ્ટન કૂલ ધોનીના ગઢમાં ફરી એકવાર છેદ કર્યો છે અને જીત મેળવી છે. આ મુકાબલામાં ચેન્નઇ વિરૂધ્ધ જીત મેળવ્યા બાદ મુંબઇ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, મને મારા ખેલાડીઓ પર વિશ્વાસ હતો