owner

અમરેલીનાં બાપ છત્રપાલ સિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું, સરભરા પણ કરી

એક પેટ્રોલ પંપ સંચાલકને ફોન કરીને ખંડણી માંગવી છત્રપાલસિંહ વાળાને ભારે પડી હતી. આ ખંડણી કેસમાં પોલીસ સામે પણ એલફેલ બોલનારા છત્રપાસસિંહની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. પોતે અમરેલીનો બાપ હોવાની અને પૈસા નહી મળે તો ફાયરિંગ કરશે તેવી ધમકી આપતા પેટ્રોલ પંપ સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. 

Jun 14, 2021, 12:09 AM IST

મહેસાણા 2 લાખની ચોરી, માલિકે CCTV વાયરલ થયા બાદ 21 દિવસે ફરિયાદ નોંધાવી

21 દિવસ પહેલા એક ઇકોગાડીમાંથી બે લાખ રૂપિયા ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાઇ હતી. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે. જેમાં એક બાળક ઇકો ગાડીમાંથી નાણાની ઉઠાંતરી તતરકતો જોઇ શકાય છે. આ અંગેના સીસીટીવી સામે આવ્યા બાદ 21 દિવસ બાદ ભોગ બનનારા વ્યક્તિએ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. 

May 25, 2021, 11:25 PM IST

Vadodara: જ્વેલરી શોપના માલિક પર હુમલો કરી લૂંટની ઘટના, આરોપી ફરાર

વડોદરા શહેરમાં એક જવેલરી શોપમાં ધોળા દિવસે જીવલેણ હુમલા સાથે લૂંટની ઘટના પ્રકાશમાં આવતા પોલીસની કાયદો અને વ્યવસ્થા પર ફરી એક વાર સવાલો ઉઠયા છે. 

Feb 24, 2021, 05:07 PM IST

America: એક શ્વાન જે બની ગયો કરોડપતિ, આટલા કરોડનો બની ગયો માલિક

આપને જણાવી દઈએ કે અમેરિકાના નૈશવિલે શહેરમાં એક શ્વાનના માલિકે તેના માટે 50 લાખ ડોલર એટલે કે 36 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છોડી છે. માલિકનો શ્વાન સાથેનો આ પ્રેમ જોઈને સૌ કોઈ હેરાન થઈ ગયું છે. 

Feb 18, 2021, 09:48 PM IST
Increased Difficulty Of The Owner Of Popular Builder In Ahmedabad PT3M31S

અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના માલિકની વધી મુશ્કેલી

Increased Difficulty Of The Owner Of Popular Builder In Ahmedabad

Oct 18, 2020, 06:05 PM IST

સુરત : મને અને મારી ઓફીસ બન્ને સાચવી લેવાના છે, માત્ર થોડો ઓવરટાઇમ કર માલામાલ થઇ જઇશ

* તારે ઝડપથી સફળતા મેળવવી હોય તો હું તને એક ખાસ ટેક્નીક શિખવવા માંગુ છું
* તને મારી આખી ઓફીસ પણ સોંપી દઇશ અને તને જોઇએ તેટાલ પૈસા પણ મળશે
* તારી મને અને મારી આખી ઓફીસને સંભાળી લેવા પડશે તને ખુબ પૈસા પણ મળશે

Oct 8, 2020, 06:31 PM IST

વલસાડમાં માલિકે ભાડુ માંગતા ભાડુઆતે એવું કર્યું કે તમે વાંચીને ચોંકી ઉઠશો

વલસાડમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના એક પ્રકારે હાસ્યાસ્પદ પણ છે અને એક પ્રકારે ગંભીર પણ છે. વલસાડમાં મકાન માલિકે ભાડુ માંગતા ભાડુઆતે ભાડુ આપવાનાં બદલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વલસાડનાં મોગરાવાડી વિસ્તારમાં એક વ્યક્તિ મોગરાવાડી વિસ્તારમાં રહે છે. પોતાનાં મિત્ર સાથે આ રૂમમાં રહેતો હતો. જો કે મિત્ર પોતાનાં ગામ જવા માટે નિકળી ગયો હતો. જ્યારે ભાડાની રકમ તે મિત્ર પાસે જ હતી. મકાન માલિક દ્વારા વારંવાર ભાડાની માંગણી કરવામાં આવી રહી હતી.

Feb 29, 2020, 09:54 PM IST
Iron Pipe Attack On Confectionery Shop Owner In Una PT48S

ઊનામાં મીઠાઇની દુકાન માલિક પર લોખંડની પાઈપથી હુમલો

ઊનામાં મીઠાઇની દુકાન માલિક પર લોખંડની પાઈપથી હુમલો

Dec 16, 2019, 06:45 PM IST

Delhi Fire: 43 લોકોનો ભોગ લેનારી ગેરકાયદેસર ફેક્ટરીના માલિક રેહાનને પોલીસે દબોચ્યો

દિલ્હીના અનાજ બજારમાં આજે સવારે થયેલા ભીષણ અંગ્નિકાંડમાં 43 લોકોના જીવ ગયાં. રાજકીય પક્ષો એકબીજા પર આરોપબાજી કરી રહ્યાં છે. જે ઈમારતમાં આગ લાગી હતી તેના માલિક રેહાનની ધરપકડ કરી લેવાઈ છે. રેહાન પર આઈપીસીની કલમ 304 અને 285 (બેદરકારી) હેઠળ કેસ દાખલ કરાયો છે. બિલ્ડિંગનો માલિક સવારથી ફરાર હતો. નોંધનીય છે કે કલમ 304નો ઉપયોગ culpable homicide માટે થાય છે. દોષિત સાબિત થતા 10 વર્ષની જેલની સજા કે આજીવન કેદ અને દંડની જોગવાઈ છે. 

Dec 8, 2019, 05:53 PM IST
Dwarka Boat Owner Strick Tomorrow. PT2M39S

આવતીકાલે મુસાફરો આ કારણે નહિં લઈ શકે બેટ દ્વારકાની મુલાકાત

ગુજરાત મેરી ટાઈમ બોર્ડ અને ગાંધીનગર દિલ્હી સુધી અનેક રજૂઆતો છતાં જવાબ \ન મળતા આખરે બેટ દ્વારકા ઓખા વચે ચાલતી ફેરી બોટ ચાલકો આવતી કાલે હડતાળ કરશે, બોટ એસોસિયશને કરેલા હડતાળના નિર્ણયથી ૧૬૦ જેટલી બોટ બંધ રહેશે

Jun 6, 2019, 08:30 PM IST

અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે આવેલા ફનપાર્ક ટાવરના સંચાલક સામે નોધાઇ પોલીસ ફરિયાદ

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તાજેતરમાં જ ફનપાર્કમાં ટાવર રાઈડમાં 28 વ્યક્તિઓ ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યા હતા. જોકે ફન પાર્કના સંચાલકની બેદરકારી સામે આવતા પોલીસે મિતેષ ધાંગધરીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Jun 4, 2019, 07:53 PM IST
Surat Fire Tragedy Fine Arts Studio Owner Arrest PT3M46S

સુરત આગકાંડમાં આર્ટ સ્ટુડિયોના માલિક ભાર્ગવ બુટાણીની ધરપકડ

સુરતમાં સ્માર્ટ ડિઝાઇન સ્ટુડિયોના માલિક ભાર્ગવ બુટાણની કરાઈ ધરપકડ, ભાર્ગવ બુટાણી ગેરકાયદેસર ડિઝાઇન સ્ટુડિયો ચલાવતો, સ્ટુડિયોમા આગ લાગતાં 20 વિદ્યાર્થીઓના મોત થયાં છે

May 25, 2019, 12:40 PM IST
Dadranagar Haveli 2 Woman Beaten By Company Owner And Manager PT2M44S

દાદરાનગર હવેલીમાં ચોરીની શંકા જતા માલીકે મહિલાઓને માર્યો ઢોર માર

દાદરાનગર હવેલીમાં હાઇલાઇન વાયર બનાવતી કંપનીમાં બે મહિલા કામદારને ઢોરમર મારવાની ઘટના સામે આવી છે, કંપનીના માલિકે અને મેનેજરે બંને મહિલાઓ પર ચોરીનો આરોપ મુકીને ઢોરમાર માર્યો છે, બંને મહિલાઓને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે

May 15, 2019, 05:15 PM IST
Rajkot Sugarcane Stall Owner's Protest At RMC PT13M37S

રાજકોટમાં શેરડીની રેકડીવાળા અને પોલિસ વચ્ચે ઘર્ષણ, જુઓ વીડિયો

રાજકોટમાં શેરડીની રેકડીવાળા અને પોલિસ વચ્ચે ઘર્ષણ, રેકડી બંધ કરવાના આદેશ બાદ રેકડીધારક માલધારીઓએ આરએમસીમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે સર્જાયું ઘર્ષણ

May 8, 2019, 02:05 PM IST