resign

Virat Kohli એ છોડી ટેસ્ટની કેપ્ટનશિપ, ટ્વીટ કરી આપી જાણકારી

વિરાટ કોહલીએ ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. તેમણે આ જાણકારી ટ્વીટ કરી આપી છે. 

Jan 15, 2022, 07:05 PM IST

Rajasthan: ગેહલોત સરકારના તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા, આવતીકાલે યોજાશે શપથગ્રહણ સમારોહ

​રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે સાંજે પાંચ વાગે મુખ્યમંત્રીના નિવાસ પર કેબિનેટની બેઠક બોલાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં તમામ મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા છે. આ પહેલાં અશોક ગેહલોત ત્રણ મંત્રીઓના રાજીનામાનો સ્વિકાર કર્યો હતો. 

Nov 20, 2021, 07:59 PM IST

Rajasthan માં ગેહલોત સરકારના 3 મંત્રીઓના રાજીનામા, ટૂંક સમયમાં થશે કેબિનેટનો વિસ્તાર

રાજસ્થાનના કોંગ્રેસ પ્રભારી અજય માકનના અનુસાર ગુજરાતના પ્રભારી રધુ શર્મા, પંજાબના પ્રભારી હરીશ ચૌધરી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ પાર્ટી હાઇકમાન્ડૅને મંત્રીપદેથી રાજીનામાની રજૂઆત કરી છે. અજય માકન જયપુર પહોંચ્યા છે.

Nov 19, 2021, 10:25 PM IST

RAJKOT: માટીના કારણે રાજકોટ યુનિવર્સિટીના રજીસ્ટ્રારે આપવું પડ્યું રાજીનામું, કાંડ વાંચીને ચોંકી ઉઠશો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કથિત માટી કૌંભાડને લઇને આજે એન.એસ.યુ.આઇ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રજીસ્ટ્રાર જતિન સોની સામે તપાસ કમિટી તપાસ કરી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રજીસ્ટ્રાર પદ્દેથી જતીન સોનીએ રાજીનામું ધરી દીધું હતું. જોકે કુલપતિ અને ઉપકુલપતિ દ્વારા રાજીનામું સ્વિકારી લેતા એન.એસ.યુ.આઇ દ્વારા કુલપતિને આવેદન આપીને જતિન સોનીને સસ્પેન્ડ કરવાની માંગ અને ફોજદારી ફરીયાદ દાખલ કરવાની માંગ કરી હતી. 

Jul 27, 2021, 10:22 PM IST

Uttarakhand ને 3 મહિના બાદ ફરીથી મળશે નવા CM? શનિવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક

ઉત્તરાખંડમાં નવા મુખ્યમંત્રીની (Uttarakhand) પસંદગી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે ભાજપના રાજ્ય વિધાનસભા પક્ષની બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રીના (CM) નવા ચહેરાની ઘોષણા થઈ શકે છે.

Jul 2, 2021, 11:05 PM IST

Uttarakhand: Tirath Singh Rawat આપી શકે છે CM પદથી રાજીનામું, જેપી નડ્ડાને લખ્યો પત્ર

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડના (Uttarakhand) મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે (Tirath Singh Rawat) ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું છે કે તેઓ સીએમ પદ પરથી રાજીનામું આપવા માગે છે

Jul 2, 2021, 08:50 PM IST

ADULT STAR બનવા 26 વર્ષની યુવતીએ છોડી પોલીસની નોકરી! હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS

ઝી બ્યૂરો, અમદાવાદઃ એક મહિલા પોલીસ ઓફિસરે નોકરીમાં પુરુષોના વર્ચસ્વ જોતા નોકરી છોડી દીધી. અને હવે તે એડલ્ટ વેબસાઇટ પર જોડાઇને કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. યુકેમાં રહેતી 27 વર્ષીય શાર્લેટ રોઝ ચાર્લોટ રોઝ આ વેબસાઇટથી અત્યાર સુધીમાં 13 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે.

May 14, 2021, 12:26 PM IST

પાદરાના કોંગ્રેસ ધારાસભ્યએ રાજીનામું આપવાની તૈયારી બતાવી, સીએમને કહી આ વાત

ધારાસભ્ય (MLA) જશપાલસિંહ પઢીયારે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો ધારાસભ્ય (Congress MLA) હોવાથી ગુજરાત સરકાર મારી સાથે સતત અન્યાય કરી રહી છે

Mar 24, 2021, 11:05 PM IST

Romania: બ્યૂટી ક્વીનનો ચોંકાવનારો દાવો, સુંદરતા બની મોટી મુસીબત

રોમાનિયા (Romania) ની એક પૂર્વ મોડલે પોતાની પૂર્વ સંસ્થાન પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. અનેક બ્યૂટી કોન્ટેસ્ટનો તાજ જીતનારી આ બ્યૂટી ક્વીનનું નામ ક્લોડિયા એડિલિન(Claudia Ardelean) છે.

Feb 18, 2021, 12:24 PM IST

જાપાનના PM શિંજો આબેએ આપ્યું રાજીનામું, PM મોદીએ કહ્યું- જાણીને દુખ થયું

જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ ખરાબ સ્વાસ્થ્ય અને બિમારીઓના કારણે પોતના પદેથી રાજીનામું આપી દીધું છે. શિંજો આબેના સ્વાસ્થ્યની જાણકારી સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે.

Aug 28, 2020, 11:47 PM IST

ગુજરાત રાજ્યસભા: અમારા ધારાસભ્યોનાં રાજીનામા માત્ર અફવા હોવાનો અમિત ચાવડાનો દાવો

કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. લોકશાહીમાં નહીં માનનારી ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરવા કોંગ્રેસના ધારાસભ્યોના નામ ઉછાળવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગઈકાલથી અલગ અલગ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હોવાની વાત માધ્યમોમાં ચાલી રહી છે. અત્યાર સુધી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પુષ્ટિ આપવામાં આવી નથી. ધારાસભ્યોના રાજીનામાની સાબિતી આપવામાં આવી નથી. આવી વાતો કરી ભાજપ પોતાની નિષફળતા છુપાવવા પ્રયાસ કરી રહી છે.

Mar 15, 2020, 06:43 PM IST
All The Ministers Of The Kamal Nath Cabinet Resign PT6M5S

કમલનાથ કેબિનેટના તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા

રાજ્યસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી ઉતાર-ચઢાવ આવી રહ્યો છે. રાજ્યની કમલનાથ સરકાર સામાન્ય બહુમતના આધાર પર ટકેલી છે. તેવામાં ધારાસભ્યોના બળવાખોર વલણથી સરકારના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવવા લાગ્યા છે.

Mar 10, 2020, 12:00 AM IST

દિલ્હી ચૂંટણી: BJPની કારમી હારથી પાર્ટીમાં સન્નાટો!, મનોજ તિવારીએ કરી રાજીનામાની રજુઆત

દિલ્હીમાં 21 વર્ષના રાજકીય વનવાસ બાદ સત્તામાં વાપસીના સપના જોઈ રહેલા ભાજપ (BJP) ને આ વખતે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections 2020) માં એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. 70 સભ્યોવાળી વિધાનસભામાં પાર્ટી ફક્ત 8 બેઠકો મેળવી શકી. સૂત્રોના જણાવ્યાં મુજબ ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાની રજૂઆત કરી છે. 

Feb 12, 2020, 03:57 PM IST

કેતન ઇનામદારનાં સમર્થનમાં નગરપાલિકાનાં 21 ધારાસભ્યોની પણ રાજીનામાની ચિમકી

 સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા છે. 

Jan 22, 2020, 09:41 PM IST

કેતન ઇનામદારે આપેલું રાજીનામું પરત લેશે: ભુપેન્દ્રસિંહનો ડેમેજ કંટ્રોલનો પ્રયાસ

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા છે. 

Jan 22, 2020, 07:35 PM IST

ઉદ્ધવ સરકારને મોટો આંચકો, શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અબ્દુલ સત્તારે આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારમાં પડેલી પહેલી ફૂટ સામે આવી છે. એવા અહેવાલો છે કે શિવસેનાના કોટામાંથી રાજ્યમંત્રી  બનેલા અબ્દુલ સત્તારે આજે રાજીનામું આપી દીધુ છે.

Jan 4, 2020, 11:38 AM IST

CABના વિરોધમાં IPS અધિકારીનું રાજીનામું, ટ્વિટર પર કરી આકરી દલીલ

મહારાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં આઇજીપીની જવાબદારી નિભાવી રહેલા અબ્દુલ રહેમાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના રાજીનામાની સાથે ટ્વિટર પર આકરી દલીલ પણ કરી છે

Dec 12, 2019, 10:14 AM IST

અજિત પવારે આપ્યું રાજીનામું...જાણો સીક્રેટ મીટિંગમાં શું થયું હતું?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ બાગી નેતા અજિત પવાર મનાવવા માટે એક ગુપ્ત સ્થાન પર મીટિંગ રાખી હતી. તેમને મનાવવા માટે એનસીપીના સીનીનિયર નેતા છગન ભુજબળ, પ્રફૂલ્લ પટેલ, દિલીપ વલસે પાટીલ અને સુનીલ તટકરે ગયા હતા. આ બેઠકમાં અજિત પવારના સભ્યો પણ સામેલ હતા. 

Nov 26, 2019, 04:34 PM IST
Karanataka: Congress Leaders Resign PT7M10S

કર્ણાટક સરકાર પર ઘેરાયું સંકટ, કોંગ્રેસના તમામ મંત્રીઓએ આપ્યું રાજીનામું

કર્ણાટક : સરકાર તૂટતી બચાવવા કોંગ્રેસનો અંતિમ પ્રયાસ, કાલે કુમારસ્વામી રાજીનામું આપી શકે છેઃ સૂત્ર-

Jul 8, 2019, 01:50 PM IST
Gujarat Congress Leaders Will Not Resign From Party PT1M51S

જુઓ ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેમ નહીં આપે રાજીનામાં

ગુજરાત કોંગ્રેસનું માળખું વિખેરવા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કરી ભલામણ. રાજીનામું આપવાને બદલે માળખું વિખેરવા કરાઈ ભલામણ.

Jul 1, 2019, 05:30 PM IST