teenager
વડોદરા: 9માં ધોરણમાં ભણતા કિશોરે કહ્યું આ દુનિયા આપણને એક નહી થવા દે અને...
સોશિયલ મીડિયા કુમળીવયના બાળકો પર કેટલી ગંભીર અસર પહોંચાડે છે તેવો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા નજીક આવેલા એક ગામમાં એક જ ફળિયામાં રહેતા અને એક બીજાથી આકર્ષાયેલા સગીર યુવાન અને યુવતી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ દોડતી થઇ હતી. લગ્ન કરીને સંસાર માંડવાની આશાએ આ બંન્ને લોકો ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસે ગણત્રીના સમયમાં જ યુવાન અને યુવતીને શોધી લીધા હતા. જો કે છાણી પોલીસ દ્વારા આ અંગે વધારે તપાસ આદરવામાં આવી છે.
Jan 2, 2021, 08:44 PM ISTઘરે ઝગડો થતા કિશોરી પોતાનાં મિત્રો સાથે આબુ જતી રહી, ત્યાર બાદ જે થયું પોલીસ થઇ દોડતી
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં સગીર વયના બાળકોના પેરન્ટ્સ માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં બન્યાનું સામે આવ્યું. જેમાં ધોરણ 10માં ભણતી એક સગીરાને સ્નેપ ચેટ મારફતે એક યુવકનો સંપર્ક થયો અને ત્યારબાદએ યુવક તેના મિત્રો સાથે સગીરાને આબુ ફરવાના બહાને લઈ ગયો. પોલીસે ગણતરીના કલાકોમાં સગીરાને હેમખેમ છોડાવી દીધી અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર સહિત બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
Dec 20, 2020, 05:44 PM ISTમારામારીના કેસમાં ઝડપાયેલા કિશોરનું સંરક્ષણ ગૃહમાં નિપજ્યું મોત, પોલીસ પર પરિવારના આક્ષેપો
ઇસનપુરના મારામારી કેસમાં રહેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું બાળ સંરક્ષણ ગૃહમાં મોત નીપજ્યું. 24મી તારીખના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન મારામારી કેસમાં 17 વર્ષીય કિશોરની પકડવામાં આવી હતી. જેમાં કિશોરને કોર્ટમાં રજૂ કરી બાળપણ સંરક્ષણ ગૃહમાં મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે વહેલી સવારે તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હાજર ડૉકટર મૃત જાહેર કર્યો હતો.
Oct 27, 2020, 10:25 PM ISTરાજકોટ: માત્ર પાંચ રૂપિયા માટે કિશોરે આત્મહત્યા કરી લેતા ચકચાર
ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓમાં અચાનક ઉછાલો જોવા મળી રહ્યો છે. કોઇ પૈસા પરત નહી કરી શકવાનાં કારણે તો કોઇ પૈસા નહી હોવાના કારણે આત્મહત્યા કરી રહ્યા છે. તેવામાં રાજકોટ આત્મહત્યાનો એક ખુબ જ વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતા દર્શન ગિરી ગોસ્વામી નામના તરૂણે ઘરે ગળેફાંસો ખાઇને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. સમગ્ર મુદ્દે રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલિ હોસ્પિટલ લઇ જવાઇ છે.
Oct 11, 2020, 11:56 PM ISTપંચમહાલમાં માનવભક્ષી દીપડાએ 12 વર્ષના કિશોરને ફાડી ખાધો
Leopard Attack On 12 Year Teenager In Panchmahal
Sep 15, 2020, 02:45 PM ISTકેન્સરને માત આપી કિશોરીએ આપી બોર્ડની પરીક્ષા
રાજપીપળાની કિશોરી મક્કમ મનોબળે કેન્સરને માત આપી ધોરણ 10ની પરીક્ષા આપી રહી છે. હોસ્પિટલમાં લાંબો સમય વિતાવ્યા પછી પણ ઘેર બેઠા અભ્યાસ કરી અન્યો માટે પ્રેરણા દાયી બેટી બચાવો બેટી પઢાવોને સાર્થક કરતા માતા પિતા સરકારની સહાય વગર પણ દીકરીને બચાવવા અને ભણાવવા મથી રહ્યા છે. પરંતુ તેમને આશ છે કે સરકારી સહાય મળશે.
Mar 7, 2020, 06:45 PM ISTઅરવલ્લીમાં ટીનેજરના મોતને પગલે જબરદસ્ત હોબાળો
બાયડથી અપહરણ થયેલી સગીરાનો મૃતદેહ વાત્રક નદીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગત 7 ફેબ્રુઆરીનાં દિવસે ચોઇલાનાં યુવાન દ્વારા તરૂણીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ખડબી ગામનાં સગીરાનાં પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સગીરાને ભગાડી જનાર યુવકની અયકાયત કરવાની માંગ સાથે તેના સમગ્ર પરિવાર દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. બાયડ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને સગીરાને ભગાડનાર યુવકની અટકાયત કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે.
Feb 15, 2020, 11:00 AM ISTસુરતમાં કિશોરીએ નવજાતને સોસાયટી બહાર ફેક્યું, સામે આવ્યા CCTV
સુરતના કાપોદ્રાની કલ્યાણ કુટીર સોસાયટી નજીક ગેટની પાસે નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતુ. આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. સોસાયટીના સીસીટીવી તપાસ બાદ આરોપી માતાની ધરપકડ કરી છે, માતા કિશોરી હોવાના કારણે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે.
Jan 6, 2020, 06:25 PM ISTકેશોદના યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો કર્યો વાયરલ, જુઓ વીડિયો
કેશોદના યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો કર્યો વાયરલ, જુઓ વીડિયો
Dec 12, 2019, 03:55 PM ISTહેવાનિયતની હદ વટાવી: ચોરીની શંકા પર કિશોરને નગ્ન કરી ઢોર માર માર્યો
સુરતમાં હેવાનિયતની હદ વટાવતી ઘટના સામે આવી છે. આ ઘટના ભટારના આઝાદનગર ઝૂંપડપટ્ટી વિસ્તારની છે. સુરતમાં કેટલાક યુવાનોએ ચોરીની આશંકા રાખીને એક કિશોરને નગ્ન કરી ઢોર માર માર્યા અને તેનો વીડિયો બનાવી વાયરલ પણ કર્યો છે
Sep 15, 2019, 02:48 PM ISTVIDEO: 12માં ધોરણમાં ભણતા કિશોરે પાડોશી યુવતીની આબરૂ ઉડાવી
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ જેવા માધ્યમોથી સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હોય છે. સોશિયલ મીડિયાના ઝમાનામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે.
Mar 30, 2018, 09:55 AM ISTપિતાની એક 'ના'ના કારણે ટીનેજર દીકરાએ આપી દીધો જીવ, રાજકોટની શોકિંગ ઘટના
પોલીસે આ મામલામાં વધારે તપાસ હાથ ધરી છે
Jan 2, 2018, 01:42 PM ISTકૌટુંબિક કાકાએ 16 વર્ષની ટીનેજર સાથે કરી ન કરવાની હરકત
16 વર્ષની પૌત્રીની માતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોસ્કો હેઠળના ગુનામાં ભાગી છૂટેલા વૃદ્ધની પોલીસે શોધખોળ હાથ ધરી છે
Nov 25, 2017, 05:17 PM IST