viramgam

સરકારી હોસ્પિટલના HOD એ નર્સને આવુ કહ્યું,‘તારે ડ્રેસ બદલવો હોય તો મારી સામે બદલ’

દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલ જેવા સ્થળો હવે બદનામ થઈ રહ્યાં છે. તબીબો હવે બિભત્સતા પર ઉતરી આવ્યા છે. હોસ્પિટલો પણ હવે મહિલા કર્મચારીઓનુ શોષણ કરવાનો અડ્ડો બની રહી છે. આવો જ એક કિસ્સો વિરમગામની સરકારી હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. આ હોસ્પિટલમા ફરજ બજાવતી એક નર્સે એચઓડી વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે, તેઓ તેની સામે બિભત્સ વર્તન કરે છે અને બિભત્સ માંગણી કરે છે. 

Jun 26, 2021, 10:45 AM IST

હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસની હાર, પક્ષને ન જીતાડી શક્યો

  • હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે
  • વિરમગામ નગરપાલિકામાં હજી સુધી કોંગ્રેસનું ખાતું ખૂલ્યુ જ નથી

Mar 2, 2021, 01:33 PM IST
Viramgam: The results of the district-taluka-municipal elections will be announced today PT4M38S

Viramgam : આજે જિલ્લા-તાલુકા-પાલિકાની ચૂંટણીનું પરિણામ થશે જાહેર

Viramgam: The results of the district-taluka-municipal elections will be announced today

Mar 2, 2021, 10:45 AM IST

વિરમગામમાં પથ્થરમારો, તો ઝાલોદમાં બુથ કેપ્ચરિંગનો પ્રયાસ, પોલીસે કર્યો લાઠીચાર્જ

31 જિલ્લા પંચાયતની 980 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 

Feb 28, 2021, 05:26 PM IST

હાર્દિક પટેલની કમનસીબી કે તેમના વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નથી : તેજશ્રીબેન પટેલ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પક્ષથી નારાજ છે. પરંતુ આ વચ્ચે અમદાવાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ (gujarat congress) ને મત આપી શક્યા નથી. કારણ કે, હાર્દિક પટેલે (hardik patel) વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ છે. ત્યારે કોંગ્રેસને વોર્ડ નંબર 2 માં કોઈ ઉમેદવાર ન મળ્યા તેવુ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કર્યાં છે.   

Feb 28, 2021, 12:23 PM IST

હાર્દિક પટેલે કોને મત આપ્યો? જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી...

  • અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું. તો સાથે જ વિરમગામમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વર્ષોની પરંપરા છે તેવુ પણ કહ્યું
  • હાર્દિક પટેલે વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી

Feb 28, 2021, 11:04 AM IST
Hardik patel sent to Judicial custody till 24th January PT13M2S

મોડી રાતે પોલીસે હાર્દિકને કોર્ટમાં હાજર કર્યા, 24મી સુધી જ્યુ઼ડિશિયલ કસ્ટડીમાં

પાટીદાર નેતા હાર્દિક પટેલની ચપોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી અટકાયત બાદ ધરપકડ કરાઈ છે. પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ થયું હતું. મોડી રાતે કોર્ટમાં હાજર કરાયા અને ત્યારબાદ 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા.

Jan 19, 2020, 12:10 AM IST
Hardik Patel Arrested watch video PT4M53S

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની ધરપકડ થઈ

પાટીદાર નેતા હાર્દિક પટેલની ચપોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી અટકાયત બાદ ધરપકડ કરાઈ છે. પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ થયું હતું. હાલ હાર્દિક પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યો છે.

Jan 18, 2020, 10:45 PM IST
Hardik Patel Detained watch video PT17M41S

હાર્દિક પટેલ મુશ્કેલીમાં મૂકાયો

પાટીદાર નેતા હાર્દિક પટેલની ચપોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી અટકાયત કરાઈ છે. પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ થયું હતું.

Jan 18, 2020, 10:20 PM IST
Narmada canal linkage, water destroy 600 vigha farming in Viramgam near Ahmedabad PT1M38S

600 વીધાના ખેતરો પર ફરી વળ્યું નર્મદા કેનાલનું પાણી, વિરમગામમાં ખેડૂતોનું થયું મોટુ નુકશાન

અમદાવાદ નજીક વિરમગામના સુરજગઢ ગામમાં નર્મદા કેનાલ ઓવર ફેલો થતા તેના પાણી ખેતરોમાં ઘૂસ્યા છે. જેને કારણે ખેડૂતોના માથે મોટુ નુકશાન સહેવાનો વારો આવ્યો છે. ગઈકાલે આ ઘટના બની હતી, જેમાં હાલ તો પાણીની આવક ખેતરોમા ઓછી થઇ, પરંતુ ખેતરોમા પાણી હજુ પણ યથાવત છે. જેને કારણે ઉભો પાક બગ્ડ્યો છે. 600 વીધાથી વધારે જમીન પર રવી પાકને નુકશાનનો અંદાજ છે.

Jan 3, 2020, 11:25 AM IST

વિરમગામ-માલણવ હાઇવે પર ટેમ્પાનો અકસ્માત, 4 લોકોના કરૂણ મોત

માલવણ હાઇવે પાસે આવેલા નાની મજેઠી ગામ પાસે એક છોટા હાથી રોડની સાઇડમી ઉતરી જતા પલટી માર્યો હતો. આ અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 20 જેટલા લોકોને નાની મોટી ઇડાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

May 28, 2019, 05:51 PM IST

અમદાવાદથી ઝડપાયો ખુખાર આતંકી: ઇસ્લામ નહિ માનનારાની કરતો હત્યા

ક્રાઈમ બ્રાંચે બાંગ્લાદેશની આતંકી સંગઠન અન્સારુલ્લા બંગલા ટીમના એક આતંકીની અમદાવાદથી ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આતંકી સંગઠનને અલ-કાયદાની સીસટર કન્સર્ન આંતકી સંગઠન પણ કહેવામાં આવે છે. ચોંકાવાનારી વાત તો એ છે કે, આરોપી છેલ્લા 15 વર્ષથી ભારતમાં રહેતો હતો. અને ભારતથી બાંગ્લાદેશ જઈ તેને ચાર હત્યાને અંજામ પણ આપી ચુક્યો છે. 
 

Dec 29, 2018, 07:57 PM IST

બગોદરા વિરમગામ હાઇવ નજીક ત્રિપલ અકસ્માત, ઘટનાસ્થળે ત્રણના મોત

આ અકસ્માત પીકઅપ વાન અને બોલેરો કાર વચ્ચે થયો છે જેમાં ઘટના સ્થળ પર જ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે.

Sep 18, 2018, 09:14 AM IST

વિરમગામમાં રાહુલે ચૂંટણી સભા ગજવી: વડાપ્રધાન પર પ્રહાર

બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરમગામ પહોંચ્યા હતા.વિમરગામ ખાતે રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીને આડેહાથ લેતા કહ્યું હતું કે, મોદીજી આ ગુજરાતના ભવિષ્ય માટેની ચૂંટણી છે. તો ગુજરાતના ભવિષ્યને લઈને કાંઈક બોલો.

Dec 12, 2017, 12:47 AM IST