રાજકોટ લોકસભા ચૂંટણી પરિણામ 2019: મોહન કુંડારિયા ફરીવાર જંગી બહુમતથી જીત્યા

રાજકોટ લોકસભા બેઠક પર ફરી એક વખત ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જીત હાસિલ કરી છે. 3,68,407 લીડથી ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જીત મેળવી છે. ભાજપ ઉમેદવાર મોહન કુંડારીયાએ મેળવ્યા 7,55,296 મત મેળવીને વિજય હાસલ કર્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કાગથરાએ 388405થી વધુ મત મળ્યા હતા. 

રાજકોટ લોકસભા ચૂંટણી પરિણામ 2019: મોહન કુંડારિયા ફરીવાર જંગી બહુમતથી જીત્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા બેઠક પર ફરી એક વખત ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જીત હાસિલ કરી છે. 3,68,407 લીડથી ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જીત મેળવી છે. ભાજપ ઉમેદવાર મોહન કુંડારીયાએ મેળવ્યા 7,55,296 મત મેળવીને વિજય હાસલ કર્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કાગથરાએ 388405થી વધુ મત મળ્યા હતા. 

રાજકોટ બેઠક પર નોટામાં  કુલ 18080 મત પડ્યા હતા. ગત વર્ષે મોહન કુંડારીયાની 2 લાખ 46 હજાર મતથી જીત થઇ હતી. મોહન કુંડારીયાએ જનતાનો અને મતદારોનો આભાર માન્યો હતો. રાજકોટ બેઠકના ઇતિહાસમાં સૌથી વધુ લીડ હાસિલ કરીને મોહન કુંડારિયા ઇતિહાસ રચ્યો છે. અગાઉ 1998માં ભાજપના વલ્લભ કથીરિયા 3,54,916 મતથી જીત હાસિલ કરી હતી.

નવસારી લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસનું કોળી કાર્ડ નિષ્ફળ, પાટીલ 6 લાખથી વધુ મતોથી આગળ

Gujarat-Rajkot
Results
O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 KAGATHARA LALITBHAI Indian National Congress 388405 1833 390238 32.65
2 KUNDARIA MOHANBHAI KALYANJIBHAI Bharatiya Janata Party 755296 3349 758645 63.47
3 VIJAY PARMAR Bahujan Samaj Party 15288 100 15388 1.29
4 AMARDAS B. DESANI Independent 1383 9 1392 0.12
5 CHITRODA NATHALAL (CHITRODA SIR) Independent 1164 5 1169 0.1
6 J. B. CHAUHAN Independent 968 2 970 0.08
7 CHAUHAN MANOJBHAI PRAVINBHAI Independent 1140 6 1146 0.1
8 JASPALSINH MAHAVEERSINH TOMAR Independent 1587 9 1596 0.13
9 DENGADA PRAVINBHAI MEGHJIBHAI Independent 2164 2 2166 0.18
10 RAKESH PATEL Independent 4237 6 4243 0.35
11 NOTA None of the Above 18080 238 18318 1.53
  Total   1189712 5559 1195271  
 

લોકસભાની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલ મતગણતરીમાં ફરી એક વખત દેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ તો અહી પણ લોકોએ ભાજપના રમેશ ધડુકને વિજય બન્યા છે. પોરબંદરની સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમા પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈવીએમની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news