ભારતના દુશ્મનોને ગળે લગાડી રહ્યાં છે બોલિવુડ સ્ટાર્સ, આ તસવીરથી થયો મોટો ખુલાસો

પાકિસ્તાન કેવી રીતે હિન્દી ફિલ્મ સ્ટાર્સનો ઉપયોગ કરીને પોતાના પ્રોપેગેન્ડાને પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કાશ્મીરમાં આતંકવાદને ભડકાવવા માટે, કાશ્મીરના યુવાઓને ગુમરાહ કરીને આતંકવાદના ખૂની રસ્તા તરફ વાળવા માટે પાકિસ્તાન કેવી રીતે બોલિવુડને મોહરા બનાવી રહ્યું છે, તેના પર ZEE NEWS એ મોટી તપાસ કરી છે. જે ફિલ્મી કલાકારોને દેશના લોકોએ સ્ટાર બનાવ્યા, તેમની તસવીરો જ્યારે એવા લોકો સાથે સામે આવી, જે પાકિસ્તાનના હાથમાં રમી રહ્યાં છે. આ તસવીરો અનેક સવાલો ઉભા કરે છે. 

Updated By: Jul 23, 2020, 09:53 AM IST
ભારતના દુશ્મનોને ગળે લગાડી રહ્યાં છે બોલિવુડ સ્ટાર્સ, આ તસવીરથી થયો મોટો ખુલાસો

ઝી મીડિયા/બ્યૂરો :પાકિસ્તાન કેવી રીતે હિન્દી ફિલ્મ સ્ટાર્સનો ઉપયોગ કરીને પોતાના પ્રોપેગેન્ડાને પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કાશ્મીરમાં આતંકવાદને ભડકાવવા માટે, કાશ્મીરના યુવાઓને ગુમરાહ કરીને આતંકવાદના ખૂની રસ્તા તરફ વાળવા માટે પાકિસ્તાન કેવી રીતે બોલિવુડને મોહરા બનાવી રહ્યું છે, તેના પર ZEE NEWS એ મોટી તપાસ કરી છે. જે ફિલ્મી કલાકારોને દેશના લોકોએ સ્ટાર બનાવ્યા, તેમની તસવીરો જ્યારે એવા લોકો સાથે સામે આવી, જે પાકિસ્તાનના હાથમાં રમી રહ્યાં છે. આ તસવીરો અનેક સવાલો ઉભા કરે છે. 

આ નહિ જાણો તો પસ્તાશો, 60 વર્ષ બાદ માત્ર મ્યૂઝિયમમાં જોવા મળશે ઘઉંની રોટલીઓ... 

બોલિવુડમાં પાકિસ્તાનની ગુપ્તચ એજન્સી આઈએસઆઈના ષડયંત્રનો મોટો ખુલાસો થયો છે. કાશ્મીરમાં આતંકવાદનું સમર્થન કરનારાઓની સાથે સ્ટાર્સના સંબંધોનો મોટો ખુલાસો થયો છે. સૂત્રોના અનુસાર, ટોની અશાઈની સાથે શાહરૂખ ખાન અને ગૌરી ખાનના કારોબારી સંબંધ છે. અમેરિકામા રહેતા આર્કિટેક્ટ ટોની અશાઈ કાશ્મીર પર ભડકાઉ નિવેદન  આપતા રહે છે. 

રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું, કોનું પત્તુ કપાશે અને કોણ નવુ આવશે?

સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાન અને ગૌરી ખાનની સાથે ટોનીની તસવીરો સામે આવી છે. ટોની અશાઈ પીએમ મોદીની વિરુદ્ધ પાકિસ્તાનના દુષ્પ્રચારમાં સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દૂબઈમાં એક પ્રોજેક્ટમાં ટોની અશાઈની સાથે શાહરૂખ ખાનની ભાગીદારી છે. સોશિયલ મીડિયામાં શાહરૂખ ખાન ઉપરાંત કેટલાક સ્ટાર્સ પણ ટોની સાથેની તસવીરમાં જોવા મળ્યાં છે. સરકારે પાકિસ્તાની ઈવેન્ટ મેનેજર રેહાન સિદ્દીકીને બ્લેક લિસ્ટ કર્યો છે. અમેરિકામાં રહેતો રેહાન ભારત વિરોધી દુષ્પ્રચારમાં સામેલ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર