PM મોદીના સંબોધન સામે ફેલ છે 2 મોટા પોપ્યુલર શોની TRP, આંકડા આપે છે પુરાવા

એક સમય હતો, જ્યારે ટીવી પર રામાયણ અને મહાભારત જેવી સીરિયલ આવતી હતી, તે સમયે આખુ ભારત સ્ટેચ્યુ થઈ જતુ હોય તેવુ લાગતું. લોકો આતુરતાતી મહાભારત અને રામાયણની રાહ જોઈને બેસતા હતા. કોરોનાના કાળમાં આ સીરિયલ ફરીથી પ્રસારિત થઈ રહી છે. પરંતુ આ સમયમાં સૌથી વધુ રાહ તો વડાપ્રધાનની જોવાતી હોય છે. વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરે છે તેની લોકો આતુરતાથી રાહ જુએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે દેશને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. એક મહિનામાં દેશના નામે તેમનુ ચોથુ સંબોધન છે. ગ્રાફિક્સના માધ્યમથી જાણીએ કે, કેવી રીતે પીએમ મોદીના સંબોધનને સૌથી વધુ પોપ્યુલારિટી મળે છે. બીજા શો તેની સામે ફિક્કા પડી જાય છે. 

ઝી મીડિયા/બ્યૂરો :એક સમય હતો, જ્યારે ટીવી પર રામાયણ અને મહાભારત જેવી સીરિયલ આવતી હતી, તે સમયે આખુ ભારત સ્ટેચ્યુ થઈ જતુ હોય તેવુ લાગતું. લોકો આતુરતાતી મહાભારત અને રામાયણની રાહ જોઈને બેસતા હતા. કોરોનાના કાળમાં આ સીરિયલ ફરીથી પ્રસારિત થઈ રહી છે. પરંતુ આ સમયમાં સૌથી વધુ રાહ તો વડાપ્રધાનની જોવાતી હોય છે. વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરે છે તેની લોકો આતુરતાથી રાહ જુએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે દેશને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. એક મહિનામાં દેશના નામે તેમનુ ચોથુ સંબોધન છે. ગ્રાફિક્સના માધ્યમથી જાણીએ કે, કેવી રીતે પીએમ મોદીના સંબોધનને સૌથી વધુ પોપ્યુલારિટી મળે છે. બીજા શો તેની સામે ફિક્કા પડી જાય છે. 

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image