ફરિયાદ

સંરક્ષણ મંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપનની એપ્લિકેશનનો પ્રારંભ કર્યો

રાજનાથસિંહે લોકોને સશક્ત બનાવતા લોક કેન્દ્રિત સુધારાઓની પ્રશંસા કરી હતી. સંરક્ષણ મંત્રીએ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. સંરક્ષણ મંત્રી  રાજનાથસિંહે 15 જુલાઇ 2021ના રોજ નવી દિલ્હીમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપન એપ્લિકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT- કાનપુરની મદદથી તૈયાર કરી છે. આ પ્રસંગે કાર્મિક અને લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડૉ. જિતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Jul 16, 2021, 11:53 PM IST

આરોપીઓને જેલમાં 'મહેલ' જેવી સગવડ આપનારા જેલર વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ

જિલ્લાના ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમાર વિરુધ્ધ GUJCTOC હેઠળ ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલના જેલર ડી.કે પરમાર દ્વારા કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલને જલસા જેલ બનાવી આપવામાં આવી હોવાની સામે આવતા નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી હતી. જે બાદ જેલર ડી.કે.પરમારનું નામ પણ ખુલતા ધરપકડ કરી વધુ રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાયા હતા.

Dec 25, 2020, 09:06 PM IST

Kangana Ranaut આજે મુંબઇ પોલીસ સામે થશે હાજર? પહેલાં પણ મોકલ્યા છે બે સમન્સ

કંગના અને રંગોલીએ ગત સાંજ સુધી મુંબઇ પોલીસની નોટિસનો કોઇ જવાબ આપ્યો નથી. એટલા માટે કહેવું મુશ્કેલ છે કે કંગના રનૌત આજે હાજર થશે કે નહી. આમ તો કંગના હાલ પોતાની બે ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે.

Nov 23, 2020, 12:21 PM IST

રિયાએ વધારી સુશાંત સિંહ રાજપૂતની બહેનોની મુશ્કેલીઓ, CBI કરી શકે છે ધરપકડ

હાલ મુંબઇ પોલીસે એફઆઇઆરની કોપી સીબીઆઇને સોંપી હતી. એવામાં સુશાંતની બહેનોને ડર સતાવતો હતો કે હવે સીબીઆઇ તેમની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.

Oct 28, 2020, 03:33 PM IST
Big Revelation In Vadodara Aavas Yojana PT4M35S

વડોદરાની આવાસ યોજનામાં મોટો ઘટસ્ફોટ

Big Revelation In Vadodara Aavas Yojana

Oct 20, 2020, 05:00 PM IST
Young Man Commits Suicide By Writing Suicide Note In Ahmedabad PT3M11S

અમદાવાદમાં સ્યૂસાઈડ નોટ લખી યુવકની આત્મહત્યા

Young Man Commits Suicide By Writing Suicide Note In Ahmedabad

Sep 29, 2020, 04:00 PM IST

યુવતીએ મિત્રતા કેળવી વેપારીને લઇ ગઇ તેના ફ્લેટ પર, જ્યાં કપડા ઉતાર્યાને પછી...

અમદાવાદમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. ટીન્ડર એપ થકી હનીટ્રેપમાં વેપારી ફસાયો હતો. ટીન્ડર પર યુવતીએ મિત્રતા કરી વેપારીને એક ફ્લેટમાં લઇ ગઇ હતી

Sep 19, 2020, 12:46 PM IST

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવતી વિરૂદ્ધ નોંધાવી FIR

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પટનાના રાજીવનગર પોલીસ મથકમાં અભિનેત્રી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે. રિયા પર પ્રેમમાં સુશાંત સિંહ રાજપૂતને ફસાવીને પૈસા પડાવવા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. કેસ નંબર 241/20 છે. પટનાથી ચાર પોલીસવાળાઓની ટીમ મુંબઇ પહોંચી છે. 

Jul 28, 2020, 06:42 PM IST

સુશાંતના મોત બાદ મુશ્કેલીમાં મુકાયા સલમાન સહિત 8 સ્ટાર્સ, મુજફ્ફરપુર કોર્ટમાં ફરિયાદ દાખલ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ 14 જૂનના રોજ મુંબઇના બાંદ્વા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ રાજપૂતની મોતે બોલીવુડથી માંડીને દેશને હચમચાવી દીધો છે.

Jun 17, 2020, 01:03 PM IST
Complaint Against Tantric Of Baglamukhi Temple In Vadodara PT3M52S

વડોદરાના બગલામુખી મંદિરના તાંત્રિક સામે ફરિયાદ

Complaint Against Tantric Of Baglamukhi Temple In Vadodara

Jun 11, 2020, 09:15 AM IST

ભાવનગરમાં 4 વર્ષની બાળકી કોરોના પોઝિટિવ, પોલીસે પરિવાર વિરૂદ્ધ નોંધ્યો કેસ

ઘોઘા પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું કે બાળકીના પિતા જમનાકુંડ વિસ્તારમાં કોરોના નિયંત્રણ ક્ષેત્રના નિવાસી છે, તેને પોતાને સરકારી અધિકારી ગણાવતાં પોલીસને શુક્રવારે એક પરચી પકડાવી અને મોટરસાઇકલ પર પોતાની બાળકી સાથે 18 કિલોમીટર દૂર ઘોઘામાં પોતાના સંબંધીના ત્યાં પહોંચી ગયો.  

Apr 12, 2020, 07:02 PM IST

સુરતના ડેપ્યુટી મેયર નીરવ શાહ વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ, વીડિયો વાયરલ થતા વિવાદ 

સુરતના ડે. મેયર નીરવ શાહ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં કુલ 17 લોકો વિરૂદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

Apr 11, 2020, 08:36 AM IST
File_a_complaint_against_the_President_of_China_in_India PT1M5S

કોરોના મુદ્દે બિહારીઓ ધૂંવાપૂંવા: ચીનનાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ ફરિયાદ...

કોરોના મુદ્દે બિહારીઓ ધૂંવાપૂંવા: ચીનનાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

Mar 16, 2020, 10:50 PM IST
Cybercrime complain gujarat PT5M58S

ગુજરાતમાં શું છે સાયબર ક્રાઇમની હાલત? જાણવા કરો ક્લિક

રાજ્યમાં અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ શહેરમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ બે વર્ષમાં 771 નોંધાવવામાં આવી. જેમાં બે વર્ષમા 365 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી અને ૧૧૬૭ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

Mar 2, 2020, 05:50 PM IST

ઉદ્યોપતિનું અપહરણ થયું 50 લાખની ખંડણી ચુકવાઇ ફરિયાદ ન થઇ પછી અચાનક એક દિવસ...

ઔધોગિક નગરી વાપીના એક જાણીતા ઉદ્યોગપતિનું થોડા દિવસ અગાઉ અપહરણ થયું હતું. અપહરણકારોએ ઉદ્યોગપતિના પરિવાર પાસેથી રૂપિયા 50 લાખની ખંડણી વસૂલી અને ત્યારબાદ ઉદ્યોગપતિને છોડ્યો હતો. જોકે ઘટનાને  દિવસો વિત્યા બાદ ગઇકાલે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી. આથી  પોલીસે ગણતરીના સમયમાં જ અપહરણનો ભેદ ઉકેલ્યો છે. અત્યારે વાપી પોલીસે અપહરણના આ સનસનીખેજ મામલામાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરી. 24 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળી છે. જોકે હજુ પણ આ મામલામાં સામેલ અન્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યો છે. 

Feb 20, 2020, 09:23 PM IST

લો બોલો...કોન્સ્ટેબલે 16 પેટી પકડાયેલો દારૂ બારોબાર સગેવગે કરી નાખ્યો

ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીના કાયદાનો કડકપણે અમલ કરાવવાનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસકર્મીઓનું છે. પરંતુ જો આ જ પોલીસકર્મી પોતાની ફરજ ચૂકે તો શું? અમીરગઢ પોલીસમથકના કોન્સ્ટેબલે દારૂની ગાડી તો ઝડપી પરંતુ આ દારૂ બારોબાર વેચી માર્યો હોવાનો જાણવા મળ્યું છે. 

Feb 8, 2020, 12:14 PM IST
police woman files complaint against a person watch video on zee 24 kalak PT3M7S

અમદાવાદ: મહિલા પોલીસકર્મી પોતે જ અસુરક્ષિત, નોંધાવી ફરિયાદ

મહિલા પોલીસ કર્મી પોતે જ નથી સુરક્ષિત નથી. અવારનવાર હેરાન કરનાર સાથી પોલીસ કર્મી વિરુદ્ધ મહિલા પોલીસકર્મી એ નોંધાવી ફરિયાદ. ફરિયાદીના લગ્ન બાદ આરોપી પોલીસ કર્મીએ ઘરે જઈ મચાવ્યો હંગામો. મણિનગર પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી એ ટ્રાફિક પોલીસ મા ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. મહિલાના લગ્ન બાદ અવારનવાર પરેશાન કરતા આખરે મહિલા પોલીસે લીધી પોલીસ ની મદદ. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Feb 5, 2020, 03:20 PM IST

બિલ્ડર વિપુલ પટેલ સામે નોંધાઇ વધારે એક ફરિયાદ, 28 લાખનો ચુનો ચોપડ્યોં

ચીટર બિલ્ડર વિપુલ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરીયાદ. અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનમમાં 28 લાખ રુપીયાની છેતરપીંડી કરી હોવાની વધુ એક ફરીયાદ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કેવી રીતે આ વિપુલ પેટલ લોકો સાથે છેતરપીંડી આચરી રહ્યો છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા પુજાબેન તેજસભાઈ શાહે વર્ષ 2013માં વાસણા ગામની સીમમાં ગોપીનાથ એન્ડ જૈન ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ધંધોના ઉપટોગમાટે ગોડાઉન ફરીદવા માટે ગયા હતા. ત્યારે આ પાર્કનો વહિવટ વિપુલભાઈ પટેલ ધ્વારા કરવામાં આવતો હતો. વિપુલભાઈએ ગોડાઉનની કિમંત 28 લાખ 71 હજાર રુપીયા બતાવી હતી. જોકે વિપુલે તેજસભાઈને વિશ્વામાં લઈને એક વર્ષની અંદર 28 લાખ રુપીયા લઈને સહીસીક્કાવાળો એલોટમેન્ટ લેટર આપી દીધો હતો. ત્યાર બાદ તેમના ગોડાઉનનુ કામ ચાલે છે તેમ કહીને છલ્લા 6 વર્ષથી બનાવતો હતો.

Jan 30, 2020, 11:45 PM IST
Complain against police constable at Surat PT3M27S

સુરતના સલાબતપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ સામે કોર્ટમાં ફરિયાદ

સુરતના સલાબતપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ સામે કોર્ટમાં ફરિયાદ થઈ છે. અહીં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ કોર્ટમાં ફરિયાદ કરી છે. હકીકતમાં પોલીસ મથકમાં ફરીયાદ ના લેતા મહિલાએ કોર્ટનું શરણું લીધું છે. મહિલાએ આરોપ મુક્યો છે કે બે વર્ષ સુધી શરીર સબંધ બાંધ્યા બાદ મહિલાને કોન્સ્ટેબલે તરછોડી દીધી છે.

Jan 27, 2020, 11:25 AM IST