covid care center

ભરૂચ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ: તપાસ પંચે 18 જીવને હોમી દેનાર કોવિડ કેર સેન્ટરનું કર્યું નિરીક્ષણ

  • નિવૃત જસ્ટિસ ડી. એ. મહેતાના અધ્યક્ષ સ્થાને નિમાયેલ તપાસ પંચ
  • નિવૃત જજ ડી.એ. મહેતા કમિટીએ હોનારત સ્થળનું નિરીક્ષણ કરી તપાસ આરંભી
  • 3 મહિનામાં અગ્નિકાંડ અંગેનો પોતાનો અહેવાલ સુપરત કરશે

May 25, 2021, 04:07 PM IST

હવામાંથી ઓકસીજન પેદા કરીને હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે સરકાર

 નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઝાખરમાં 100 બેડનું અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર (Covid Care Center) ઊભુ કરી નાયરા ગૃપે આવા કપરા સમયે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

May 23, 2021, 02:14 PM IST

ગર્લ્સ હોસ્ટેલમાં બની હોસ્પિટલ, કચ્છી માડુઓની ખરી ખુમારી જોવા મળી

ગુજરાતમાં જેવી કોરોનાની બીજી લહેરનો કહેર વરસવો શરૂ થયો કે કચ્છ જિલ્લામાં પાકિસ્તાનને સ્પર્શતી સરહદ પરના ગામ નખત્રાણામાં કોવિડ-19 (Covid 19) પેશન્ટ માટે નવી સુવિધા શરૂ કરવાની તાત્કાલિક આવશ્યકતા ઊભી થઈ.

May 21, 2021, 06:12 PM IST

હું દાવા સાથે કહીશ કે ગુજરાતની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી દર્દીનું મોત થયું નથી: CM રૂપાણી

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠાના પાલનપુરમાં આવી પહોંચ્યા છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સીએમ રૂપાણીએ જિલ્લા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી અને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું

May 15, 2021, 01:06 PM IST

ગામડાઓમાંથી કોરોનાને ડામવા ગુજરાત પોલીસનો એક્શન પ્લાન, ડીજીપીએ આપ્યો આ આદેશ

ગામડાઓમાં કોરોના સંક્રમણ હદ કરતા વધી રહ્યુ છે. એક જ પરિવારમાં વધુને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. તેથી હવે ગુજરાતના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર (covid care center) ઉભા કરવામાં આવી રહ્યાં છે. નાના ગામડાઓમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભા કરાઈ રહ્યાં છે. સાથે જ સરકાર દ્વારા અહી લોકોને સારવાર કરવાની અપીલ કરાઈ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખાતેના કોવિડ કેર સેન્ટર ખાતે પોલીસ બંદોબસ્ત સહિતની જરૂરી વ્યવસ્થા રાખવા ડીજીપી (gujarat DGP) દ્વારા આદેશ કરાયો છે. 

May 11, 2021, 01:01 PM IST

થલતેજ મધર્સ હાઊસ ખાતે ૭૨ બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટરનો શુભારંભ

ગાંધીનગર મતવિસ્તારના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી અમદાવાદના થલતેજ વિસ્તારમાં શરુ કરાયેલા આ સેન્ટરમાં  ૨૪ બેડ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સાથે બનાવવામાં આવ્યા છે.

May 10, 2021, 07:07 PM IST

Ahmedabad ની ધનવંતરી હોસ્પિટલ બહાર બેડ ખાલીના માર્યા બોર્ડ, ICU માં એક પણ બેડ નથી ખાલી

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ હાલ રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે DRDO ના સહયોગથી બનાવવામાં આવેલી કોવિડ ધનવંતરી હોસ્પિટલમાં બેડ ખાલી હોવાનું બોર્ડ મારવામાં આવ્યું છે

May 10, 2021, 01:31 PM IST

શું આમ કોરોનામુક્ત થશે ગુજરાત, જાણો વલસાડ જિલ્લાના કોવિડ સેન્ટરોની વાસ્તવિકતા

જિલ્લાના મોટાભાગના ગામોમાં ઉભા કરવામાં આવેલા સેન્ટરોમાં માત્ર મોટાભાગના ગામમાં ગાદલા અને ઓશિકા મૂકી અને ખાનાપૂર્તિ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કેટલીક જગ્યાએ બેડ પલંગની જગ્યાએ કેટરિંગ માટે વપરાતા ટેબલો ઉપર ગાદલા નાખી દેવામાં આવ્યા છે. 

May 8, 2021, 04:24 PM IST

હાઇકોર્ટના આદેશ બાદ સરકારે કોરોના દર્દીઓ માટે જાહેર કરી પોલિસી

હોસ્પિટલમાં દાખલ કરવા માટે પહેલા RTPCR ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ હોવો જરૂરી હતો. પરંતુ હવે RTPCR રિપોર્ટ વિના જ જો શંકાસ્પદ લક્ષણો હશે તો દાખલ કરીને સારવાર આપવામાં આવશે. 

May 6, 2021, 11:54 PM IST

સરસપુરમાં કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ, રાજ્યમાં કોવીડ બેડની સંખ્યા અંદાજે 1 લાખે પહોંચી

પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ જણાવ્યું કે ,કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતાં ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ માટે આ આઇસોલેશન સેન્ટર આશીર્વાદરૂપ બની રહેશે.

May 6, 2021, 06:39 PM IST

5 દિવસમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં 2627 કોરોના પોઝેટિવ દર્દીઓ શિફ્ટ કરાયા

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણા-માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ 1 લી મે થી રાજ્યના 17 હજાર ગામોમાં કોરોનામુક્તિની સંકલ્પબદ્ધતા સાથે ‘મારૂં ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

May 5, 2021, 09:46 PM IST

કોરોના દર્દીઓને મળશે VIP ટ્રીટમેન્ટ, રાજકોટના બિલ્ડરો અને ઉદ્યોગકારોની અનોખી પહેલ

રાજકોટમાં કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો મેદાને આવ્યા છે. શહેરનાં આકાશવાણી ચોકમાં આવેલી એસ.એન.કે સ્કુલમાં ખાતે 200 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે

May 5, 2021, 04:21 PM IST

દસક્રોઈ ખાતે 20 ઓકિસજન બેડ સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત, 500 બેડ સુધી વિસ્તારવાનું આયોજન

સમાજના સેવાભાવી સંગઠનોમાં અપ્રતિમ સામર્થ્ય રહેલું હોય છે અને આ સેવાભાવી સંગઠનોના સામર્થ્યનો સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ થાય તો તેના સુંદર પરિણામો પ્રાપ્ત થાય છે

May 3, 2021, 11:47 PM IST

સરકારના આ પ્લાનિંગથી કોરોનામુક્ત બનશે ગુજરાતના ગામડા

  • ગુજરાતના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી
  • 10-15 બેડની વ્યવસ્થાવાળા કેર સેન્ટર ગામમાં જ સંસ્થાઓ અને લોકભાગીદારીથી બને
  • સરકારી શાળા, કોમ્યુનિટી હોલ, સમાજની વાડી હોસ્ટલ અથવા સરકારી મકાનમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવે

May 2, 2021, 09:06 AM IST

દ્વારકા જિલ્લા માટે રાહતના સમાચાર, એસ્સાર ગૃપે શરૂ કર્યુ 100 બેડનું કોવિડ કેર સેન્ટર

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે લોકોની મદદ કરવા માટે ખાનગી કંપનીઓ પણ આગળ આવી રહી છે. હવે એસ્સાર ગૃપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓક્સિજનની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કર્યો છે. 
 

May 1, 2021, 05:50 PM IST

આ ગુજરાતી દાનવીરની સરખામણીએ કોઈ ન આવે, પોતાના આલિશાન બંગલામાં શરૂ કર્યો કોરોના વોર્ડ

સંક્રમણની બીકે કોરોનાના દર્દી પાસે કોઈ જવા કે તેની પાસે રહેવા પણ તૈયાર થતુ નથી. ત્યારે પારકા પાસેથી શું આશા રાખવાની. આજના સમયમા કોઈ કોરોનાના દર્દીની સેવા કરે તે કે મોટી વાત છે. આવો જ એક સેવાયજ્ઞ જેતપુરના સેવાભાવી પરિવારે શરૂ કર્યો છે. જેમણે પોતાના આલિશાન બંગલાને કોરોનાની હોસ્પિટલમાં બદલી નાંખ્યો છે. 

Apr 24, 2021, 11:54 AM IST

ભાજપનાં નેતાએ જોરોશોરોથી કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું, 4 દિવસ પછી બંધ કરી દીધું

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. નાનું ગામ હોય કે મહાનગર તમામ સ્થળે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં અનેક નેતાઓ આગળ આવીને પોતાના દમ પર કોવિડ કેર સેન્ટર શરૂ કરી રહ્યા છે. આ જ પ્રકારે ભાજપનાં નેતા અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી દ્વારા માણસામાં શરૂ કરેલા કોવિડ કેર સેન્ટર ગણત્રીના દિવસોમાં બંધ કરવાની ફરજ પડી છે. 

Apr 23, 2021, 06:27 PM IST
Covid Care Center created by Jain community in Surat PT2M28S

Surat માં જૈન સમાજે બનાવ્યું કોવિડ કેર સેન્ટર

Covid Care Center created by Jain community in Surat

Apr 18, 2021, 10:45 AM IST

Rajkot: કોરોના દર્દીનો વીડિયો વાયરલ, કહ્યું- મને કાંઈ પણ થશે તો જવાબદારી ડોક્ટર અને મુખ્યમંત્રીની

રાજકોટમાં (Rajkot) કોરોનાની ગંભીર સ્થિતિને પગલે કોરોના દર્દીઓ માટે શહેરની સમરસ હોસ્ટેલમાં (Samaras Hostel) કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ કોવિડ કેસ સેન્ટરમાંથી (Covid Care Center) એક દર્દીએ વીડિયો વાયરલ (Viral Video) કર્યો છે

Apr 14, 2021, 04:44 PM IST