fear

ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં: પ્રદિપસિંહ જાડેજા

ગુજરાતમાં શાંતિ, સલામતિ અને સુલેહ જાળવી નાગરિકોને સુરક્ષા પુરી પાડવી એ અમારી નૈતિક ફરજ છે. ત્યારે સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે એવું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Sep 23, 2020, 08:36 PM IST

'લોકોમાં ડર અને અફરાતફરીનો માહોલ કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક'

કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું સજ્જડ લોકડાઉન છે. આ બધા વચ્ચે કોરોના સામે યુદ્ધ સ્તરે લડાઈ લડી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે મજૂરોનું પલાયન એક મોટી મુસીબત બની ગઈ છે. મજૂરોના પલાયન મામલે સુનાવણી કરતા સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોનું પલાયન રોકવું જ પડશે. 

Mar 30, 2020, 03:05 PM IST
Fatafat News: Fear Of Again Locust Attack In Banaskantha PT20M36S

ફટાફટ ન્યૂઝ: મે મહિનામાં ફરી તીડ ત્રાટકવાની દહેશત

ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમના 11 સભ્યો બનાસકાંઠા પહોંચ્યા હતા. બનાસકાંઠામાં મે મહિનામાં ફરીથી તીડ આવવાની આશંકાના મામલે કેન્દ્રની ટીમ બનાસકાંઠા પોહચી હતી. જિલ્લાના ઉચ્ચ અધિકારી અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા. મે માસમાં તીડ આક્રમણની સંભાવના મામલે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરશે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા FAOએ તીડ આવવાની આશંકા વ્યક્ત કર્યા બાદ તંત્ર એલર્ટ થઇ ગયું છે.

Feb 19, 2020, 06:25 PM IST
Fear Of Again Locust Attack In Banaskantha PT4M28S

બનાસકાંઠામાં મે મહિનામાં ફરી તીડ ત્રાટકવાની દહેશત

ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમના 11 સભ્યો બનાસકાંઠા પહોંચ્યા હતા. બનાસકાંઠામાં મે મહિનામાં ફરીથી તીડ આવવાની આશંકાના મામલે કેન્દ્રની ટીમ બનાસકાંઠા પોહચી હતી. જિલ્લાના ઉચ્ચ અધિકારી અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા. મે માસમાં તીડ આક્રમણની સંભાવના મામલે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરશે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા FAOએ તીડ આવવાની આશંકા વ્યક્ત કર્યા બાદ તંત્ર એલર્ટ થઇ ગયું છે.

Feb 19, 2020, 05:15 PM IST
Fear To People Saw The Leopard In Valsad PT3M3S

વલસાડમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

વલસાડ તાલુકામાં દીપડાની દહેશતથી ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. છેલ્લા બે મહિનાથી અનેક વાર વલસાડ તાલુકામાં દીપડો દેખાયો હતો. હવે આ દીપડાએ જાનવરોને શિકાર કરવાનું શરૂ કરતાં ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વલસાડના ચિચાઈ ગામમાં પાર નદી કિનારાના ગામોમાં બકરા-કૂતરાના શિકાર દીપડા કરતા લોકોએ વન વિભાગને જાણ કરી હતી.

Jan 28, 2020, 08:25 PM IST
Leopard Fear In Sapavada Village Of Becharaji PT3M9S

બહુચરાજીના સાપાવાડા પાસે દીપડાની દહેશત

બહુચરાજીના સાપાવાડામાં દીપડો દેખાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. નદીની કોતરમાં દીપડો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ત્યારે નજરે જોનાર ખેડૂતે દીપડો જોયાની પુષ્ટિ કરી હતી. દીપડાના લોહીવાળા મોઢાથી આજુબાજુમાં મારણ કર્યું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વનવિભાગની ટિમ સ્થળ પર પહોંચી હતી. વનવિભાગ દ્વારા પાંજરા મંગાવવાની કામગીરી હાથ ધરી હતી. દીપડા હોવાની આશંકાને લઈ આસપાસના ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.

Jan 27, 2020, 06:40 PM IST
Farmers Fear To Leopards Terror Again  In Amreli PT6M10S

અમરેલીમાં ફરી માનવભક્ષી દીપડાનો આતંક, ખેડૂતો પોકારી ઉઠ્યા ત્રાહિમામ

આજે વાત કરીશું ખેડૂતોને પડતી સમસ્યાને જેમાં ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લામાં દીપડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક સિંહ પણ ખેતરમાં દેખાય જતા ખેડુતોને ખેતરો તેમજ વાડીએ જવાનું મુશ્કેલ બની રહ્યું છે અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર પાંચ વર્ષમાં દિપડાએ જે લોકો ઉપર હુમલો કરી તેને ફાડી ખાધો છે તેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતો જ્યારે ખેતીકામ કરતા હોય છે ત્યારે દીપડો અચાનક હુમલો કરી દે છે આ હુમલાને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતોમાં એક ડર જોવા મળી રહો છે.

Jan 4, 2020, 02:30 PM IST
Leopard Of Fear Among People In Sugar Factory In Una PT5M5S

ઊનાની સુગર ફેકટરીમાં દીપડાના ત્રાસ્તથી લોકોમાં ભયનો માહોલ

એક તરફ અમરેલી જીલ્લામાં માં દીપડા ના ત્રાસ થી દીપડા ને ઠાર મારવા સુધી ની નોબત આવી પડી હતી તો બીજી તરફ દીપડા ના ત્રાસ થી ઉના શહેર ના વિવિધ વિસ્તારો પણ આ ત્રાસ સહન કરી રહ્યા છે.

Dec 16, 2019, 04:10 PM IST

13 નંબરના આંકડાથી આટલા કેમ ડરે છે આખી દુનિયાના લોકો? જાણો તેની પાછળનું રહસ્ય 

13 નંબર (Number 13) ના આંકડાથી ભલભલાને ડર લાગતો હોય છે. દુનિયા આ આંકડાને અશુભ માને છે. કોઈ સારું કામ કરતા પણ વિચાર કરે છે. આ આંકડાથી આખરે ડરવા પાછળનું કારણ શું છે. ભારત (India) માં જ નહીં દુનિયાભરના લોકોને 13 નંબરથી અજ્ઞાત ડર લાગે છે. ભારતમાં તો ઠીક પરંતુ દુનિયા આખી આ આંકડાને ખુબ જ અશુભ માને છે. લોકો આ આંકડાથી દૂર ભાગતા જોવા મળે છે. આવો આપણે જાણીએ કે આખરે આ આંકડાથી આટલું બધુ લોકો કેમ ડરે છે. તેની પાછળ એવું તે શું કારણ છે. એવું કયું રહસ્ય છૂપાયેલુ છે. 

Nov 14, 2019, 10:52 PM IST

પુરતુ પાણી નહી મળતા ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય

Patan Farmers fear crop loss due to shortage of irrigation water Zee 24 Kalak

Dec 14, 2018, 03:35 PM IST

સુરત: 11 વર્ષની માસુમ સાથે ક્રુરતા પુર્વક હત્યા: દુષ્કર્મની આશંકા

ગુજરાતનાં સુરતમાં એક 11 વર્ષીય માસુમ બાળકીની ક્રુરતા પુર્વક હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસને આશંકા છે કે બાળકીની હત્યા રેપ બાદ કરવામાં આવી હતી. ગત્ત 8 દિવસથી પોલી હત્યાનો આ કેસ ઉકેલવાનાં પ્રયાસો કરી રહી છે. પોલીસે શહેરમાં પોસ્ટર લગાવીને આ કેસમાં સંબંધિત માહિતી આપનારને 20 હજારની રોકડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ઘટના 6 એપ્રીલ 2018ની છે. તે દિવસ સવારનાં સમયે પાંડેસર પોલીસ સ્ટેશનમાં માહિતી મળી કે ક્રિકેટ મેદાન નજીક એક બાળકી લાશ પડેલી છે. 

Apr 14, 2018, 08:32 PM IST