launched

AHMEDABAD: મહિલાઓ ડ્રાઇવિંગ શીખે તે માટે તેલંગાણાની એક મહિલાએ શરૂ કર્યો અનોખો પ્રયાસ

મહિલાઓ માટે ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય ઝૂંબેશ સાથે તેલંગાણાની એક મહિલાએ દેશભરમાં મોટરસાયકલની ટુર શરૂ કરી. અને આ ટુર મારફતે મહિલાઓને ડ્રાઈવિંગ શીખવા માટે પ્રોત્સાહન આપી રોજગાર પ્રત્યેની તકો વધારવા જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. મૂળ તેલંગાણાની મહિલા જય ભારતી એ 11 ઓક્ટોબરથી શરૂ કરેલી ટુર 40 દિવસની માં પૂર્ણ કરશે. જેમાં 20 શહેરોમાં ફરી  11 હજાર 111 કિલોમીટર પરિભ્રમણ કરશે. 

Oct 26, 2021, 07:54 PM IST

CM રૂપાણીએ આજથી સંવેદના દિવસે સેવા સેતુ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીની પોતાના જન્મદિને સંવેદનાસભર જાહેરાત કરી હતી. રાજ્યની વિધવા મહિલાઓને સમાજમાં તેમના પુન:સ્થાપન અર્થે "ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના'' અંતર્ગત રાજ્ય સરકાર રૂ. ૫૦ હજાર સહાય આપશે. કોરોનામાં માતા-પિતામાંથી કોઇ એક વાલી ગુમાવનાર બાળકને ‘એક વાલી યોજના’  અંતર્ગત રાજ્ય સરકાર માસિક રૂ. ૨ હજાર સહાય આપશે. કરવામાં આવ્યું.

Aug 3, 2021, 12:02 AM IST

7th Pay Commission: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેન્શન ધારકોને થશે મોટો ફાયદો

7th Pay Commission અંતર્ગત કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આ યોજના અંતર્ગત મૃતક પેન્શનરના જીવન સાથીને પેન્શન માટે નહીં ખાવા પડે ધક્કા

Jul 2, 2021, 09:51 PM IST

ક્વોડ કેમેરા સેટઅપ અને જબરદસ્ત બેટરી સાથે શાનદાર ફોન થયો લોન્ચ, જુઓ તમામ વિગતો

SAMSUNG કંપનીએ M12 4G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ફોનમાં EXYNOS 850નું ફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 3GB 32 GB, 4GB 64GB, 6GB 128GBના વેરિયંટમાં મળશે. સાથે જ 15Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.

Feb 8, 2021, 10:04 AM IST

મીડિયાટેક DIMENSITY 1000+ પ્રોસેસર સાથે લોન્ચ થયો શાનદાર સ્માર્ટફોન, જોઈલો ફિચર્સ

HONOR કંપનીએ પોતાનો V40 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ફોનમાં મીડિયાટેક DIMENSITY 1000+ સુપરફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 8GB રેમ અને 128GB તેમજ 8GB રેમ અને 256GB ઈન્ટર્નલ સ્ટોરેજના વેરિયંટમાં મળશે. સાથે જ 66Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. 

Jan 28, 2021, 05:30 PM IST

PUBG ને ટક્કર મારતી FAU-G ગેમ થઈ લોન્ચ થઈ, આ રહી જાણકારી

એક તરફ PUBG ગેમને લઈને દેશભરમાં ભારે વિવાદ થતો રહ્યો છે. ત્યાં બીજી તરફ હવે માર્કેટમાં આવી ગઈ છે PUBG ને પણ ટક્કર મારે જબરદસ્ત ગેમ. આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર પર આવી ચુકી છે અને યુઝર્સ આને પોતાના ફોનમાં ઈન્સટોલ કરી શકે છે.

Jan 27, 2021, 03:21 PM IST

સસ્તો 5G Smartphone લેવાનું વિચારો છો, તો મીડિયાટેક DIMENSITY 700 પ્રોસેસર સાથે આ ફોન થયો લોન્ચ

OPPO કંપનીએ પોતાનો A55 5G મિડરેન્જ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. મીડિયાટેક DIMENSITY 700 પ્રોસેસર અને 6GB રેમ સાથે ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. A55માં વોટર નોચ ડિસ્પ્લે અને 5000mAHની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવી છે. આવો જાણીએ શું છે ફોનની અન્ય ખાસિયત.

Jan 27, 2021, 12:41 PM IST

Mobile: 50MPના લેન્સ અને સ્નેપડ્રેગન 888 પ્રોસેસર સાથે લોંચ થયો ગજબનો Smart Phone, થઈ જશે ખરીદવાનું મન

આ ફોનમાં સ્નેપડ્રેગન 888નું ફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 8GB રેમ અને 128GB તેમજ 12GB રેમ અને 256GB ઈન્ટર્નલ સ્ટોરેજના વેરિયંટમાં મળશે. સાથે જ 55Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. 

Jan 25, 2021, 10:14 AM IST

MOBILE: આવી ગયો મોબાઈલની દુનિયાનો 'જેમ્સ બોન્ડ', ખાસિયતો જોઈને તમે થઈ જશે ખરીદવાની ઈચ્છા

ONEPLUS સ્માર્ટફોન્સને ટક્કર આપશે iQOO7, 12GB રેમ, 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, SoC 888 5G પ્રોસેસરથી છે સજ્જ. iQOO કંપનીએ અનેક શાનદાર ફિચર્સ સાથે પોતાનો iQOO7 ફોન લોન્ચ કર્યો છે. આ ફોન 8 અને 12GB રેમના વેરિયંટમાં મળશે. સાથે જ 120Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટથી ફોન 15 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે. 

Jan 14, 2021, 10:44 AM IST

સુરતમાંથી શંકાસ્પદ કબૂતર મળી આવતા પોલીસે ઝડપી લીધું, IB દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી

શહેરના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ કબુતર મળી આવતા ચકચાર મચી છે. કબુતર WNP લખેલું હતું. જેથી પોલીસે આ કબુતરને કબ્જામાં લઇને સમગ્ર મુદ્દે IB દ્વારા તપાસ આદરવામાં આવી છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી વધી રહી છે. જેના કારણે સુરત પોલીસ સતર્ક બની છે. ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ હતી.

Nov 24, 2020, 10:08 PM IST

દેશના PM પ્રધાનમંત્રી નહી પરંતુ પરિધાનમંત્રી બની ચુક્યા છે, કોંગ્રેસે વર્ચ્યુઅલ રેલી દ્વારા પ્રચારની શરૂઆત કરી

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે વર્ચ્યુઅલ રેલી યોજી પેટા ચુંટણીના પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા. કોંગ્રેસ કાર્યાલયથી ગુજરાત કોંગ્રેસના મુખ્ય નેતાઓએ રેલીનું સંબોધન કરી ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા. રાજયમાં ખેડૂત વિદ્યાર્થી યુવા મહિલા અને મધ્યમ વર્ગીય પરિવારોની સ્થિતિને ઉજાગર કરવામાં આવી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રેલીને સંબોધન કરતાં કહ્યુ કે, સમાજના તમામ વર્ગ અને વિસ્તારના લોકો સરકારની નિતિ અને નિયતથી ત્રસ્ત છે.  પ્રજાના આક્રોશને વાચા આપવા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાની નિતિના કારણે કોરોનાનુ આગમન થયું અને નમસ્તે ભાઉના કારણે સમગ્ર ગુજરાતમાં ફેલાયો તો લોકડાઉનથી લોકોના ધંધા રોજગાર છીનવાયા કોરેનામાં લોકોને આશા હતી કે સરકારની સારી આરોગ્ય સેવા મળશે.

Oct 9, 2020, 06:09 PM IST

અમદાવાદ કલેક્ટરનો અનોખો અભિગમ: 20થી વધારે વૃદ્ધાશ્રમોમાં હેલ્થ ચેકઅપ ચાલુ કરાયું

રાજ્યમાં કોરોનાના સંકટના કારણે દેશનો દરેક નાગરિકો હાલ ઘરમાં પુરાયેલા છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પરોક્ષ રીતે તરછોડાઇ ગયેલા દેશનાં વરિષ્ઠ નાગરિકોની ચિંતા કરી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધોની સારસંભાળ અને દેખભાળ માટે સુચના આપી છે. કલેક્ટર કે.કે નિરાલાએ જણાવ્યું કે, આ વાયરસની સૌથી વધારે અસર બાળકો અને વૃદ્ધો પર પડે છે. ત્યારે વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધોની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.

Apr 14, 2020, 01:39 AM IST

કોંગ્રેસે પૂર્વોત્તર રાજ્યોની અવગણના જ કરી છે, PM મોદીએ અમારો ઉદ્ધાર કર્યો: સોનોવાલ

કેવડીયા કોલોની ખાતે છઠ્ઠો ઇન્ડિયા આઇડિયાઝ કોન્કલેવનો પ્રારંભ થઇ ચુક્યો છે. પૂર્વરેલવે મંત્રી અને સાંસદ સુરેશપ્રભુ, અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને વિદેશમંત્રી એસ.જયશંકરે કરાવ્યો હતો. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે માલદીવના સ્પીકર અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશિદ પણ હાજર રહ્યા હતા. કેવડિયાની ટેન્સ સિટી 2માં છઠ્ઠી ઇન્ડિયા આઇડિયાઝ નામની કોન્કલેવની શરૂઆત થઇ છે. ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આ કોન્કલેવ નામની સંસ્થા દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.

Feb 28, 2020, 06:50 PM IST

ગુટખા ખાનારાઓ સાવધાન: સુરતમાંથી મળ્યું એવુ કાંઇક કે તમે ચોંકી ઉઠશો !

સુરતની ઉધના પોલીસને બનાવટી ગુટખા બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે. અલગ અલગ બ્રાન્ડના બનાવટી ગુટખા સહિતની સાધન સામગ્રી સાથે પોલીસે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરી બ્રાન્ડેડ કંપનીના ગુટખાનું ડુપ્લિકેશન કરવામાં આવતું હતું. જ્યાં બાદમાં આ બનાવટી ગુટખાનું શહેરના માર્કેટમાં વેચાણ કરી મસમોટો નફો રળી લેવામાં આવતો હતો. મળેલ માહિતીના આધારે ઉધના પોલીસે સમી સાંજે ઉધના વિસ્તારમાં આવેલ સોસાયટીના એક મકાનમાં દરોડો મારી બનાવટી ગુટખા બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું હતું. 

Feb 19, 2020, 11:10 PM IST

સુરત: કોર્પોરેટરની ગાંધીગીરી, સ્થાનિક પ્રશ્નો મુદ્દે પોસ્ટકાર્ડ અભિયાન ચાલુ કરાયું

શહેરના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ શરૂ કરવા ઉપરાંત શહેરની કબ્જા રસીદવાળી મિલકતોને કાયદેસર કરવાની માંગ સાથે સરકાર સામે પોસ્ટ -કાર્ડ યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. વરાછા અને પુનાગામ સોસાયટીમાં આવેલ ઘરે ઘરે પોસ્ટ- કાર્ડ અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં પચીસ હજાર જેટલા પોસ્ટ -કાર્ડ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનને આગામી દિવસોમાં રજુવાત કરવામાં આવશે. આ સાથે સુરત મનપા ને લગતા અન્ય બે પડતર પ્રશ્નો અંગેનો પણ પોસ્ટ - કાર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Feb 16, 2020, 08:59 PM IST

KTM 390 Adventure: લોન્ચ થઇ KTM ની સૌથી મોંઘી બાઇક, જાણો ફીચર્સ સાથે રાઇડિંગની મજા

બજાજ ઓટો ઓસ્ટ્રેલિયન મોટરસાઇકલ નિર્માતા કંપની કેટીએમે ભારતમાં પોતાની નવી બાઇક 390 એડવેન્ચર લોન્ચ કરી છે. કેટીએમ 390 એડવેંચરની એક્સ શોરૂમ કિંમત 2.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તમને જણાવી દઇએ કે આ BMW G310 GS થી 50 હજાર રૂપિયા સસ્તી છે જ્યારે કેટીએમ 390 ડ્યૂક કરતાં 30 હજાર રૂપિયા મોંઘી છે.

Jan 21, 2020, 03:02 PM IST

ભારતે વિશાળ ઉપગ્રહ અવકાશમાં મોકલીને રચ્યો ઇતિહાસ

India s Most Powerful Satellite The Big Bird Launched Successfully.

Dec 5, 2018, 03:35 PM IST

ISROની ઐતિહાસિક સફળતા: હવે ઇન્ટરનેટની સ્પીડમાં થશે ધરખમ વધારો

GSAT-11 ભારત દ્વારા મોકલાયેલા અત્યાર સુધીનાં ઉપગ્રહોમાં સૌથી ભારે સેટેલાઇટ છે, તેની મદદથી ભારતમાં ઇન્ટરનેટની ગતિમાં અભુતપૂર્વ વધારો થશે

Dec 5, 2018, 09:03 AM IST

બુધવારે લોન્ચ થશે દેશનું સૌથી ભારે કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-11

યૂરોપિયન સ્પેસ ટ્રાંસપોર્ટર એરિયન સ્પેસે તેમની વેબસાઇટ પર લખ્યું છે કે લોન્ચિંગ 5 ડિસેમ્બરની સવારે 2:07થી 3:23 વચ્ચે થશે.

Dec 4, 2018, 07:30 AM IST