return

Post Office ની આ સુપરહિટ Schemes તમારા પૈસા સીધા કરી દેશે Double, જાણો વિગત

જો તમે સુરક્ષિત અને સિક્યોર રોકાણ (Top Investment Plan) કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે પોસ્ટ ઓફિસની યોજનાઓમાં (Post Office Schemes) નાણાંનું રોકાણ કરીને સારો નફો મેળવી શકો છો

Aug 24, 2021, 04:38 PM IST

GUJARAT માં મેઘરાજાનું ફરી આગમન,ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી ખેડૂતોમાં ખુશાલી

છેલ્લા ઘણા સમયથી મંદ પડેલું ચોમાસુ ગુજરાતમાં ફરી એકવાર સક્રિય થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગે આગામી આગામી 11થી 13 જુલાઇ સુધીમાંદક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. અમરેલીના ખાંભા અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદ, ભાવનગરનાં અનેક તાલુકાઓમાં વરસાદથી ખેડૂતોમાં આનંદ પ્રસર્યો છે.

Jul 10, 2021, 04:53 PM IST

Fixed Deposit: આ 5 બેંક આપી રહી છે FD પર સૌથી વધારે રિટર્ન

રોકાણ માટે સૌથી સુરક્ષિત વિકલ્પ હોય છે ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit). આ એક ટ્રેડિશનલ સેવિંગ સ્કીમ (Traditional Savings Scheme) છે. જેમાં એવા રોકાણકારો પૈસા લગાવવાનું પસંદ કરે છે જેમને રિસ્ક લેવાનું પસંદ નથી

Jan 6, 2021, 06:20 PM IST

શ્રમીકો દિવાળી ટાણે પરત ફરી શકે તે માટે ગોધરા ST દ્વારા ખાસ સુવિધા

દિવાળી ટાણે માદરે વતન ફરતાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જીલ્લાના શ્રમિક પરિવારો અને અન્ય મુસાફરો માટે ગોધરા એસટી ડીવીઝન દ્વારા ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.ત્રણ જિલ્લાના સાત બસ ડેપો ખાતે સીત્તેર એસટી બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.જેના મારફતે દિવસ કે રાત્રિ દરમિયાન બહારગામથી આવતાં મુસાફરોને પોતાના વતનના નજીકના બસ સ્ટેન્ડ સુધી પહોંચાડવાનું  આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ પણ શ્રમિકો અને અન્ય મુસાફરો માટે પરત જવા માટે પણ એક્સ્ટ્રા એસટી બસ દોડાવવાનું આગોતરુ આયોજન કરાયું છે.આ ઉપરાંત કોરોનાની ગાઈડ લાઇનને ધ્યાને લઈ સ્કેનિંગ, સોશ્યલ ડિસ્ટનસ જેવી બાબતોની કાળજી રાખવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું સંલગ્ન અધિકારી જણાવી રહ્યા છે પરંતુ મુસાફરો આ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગ કરી રહ્યા છે.

Nov 12, 2020, 10:42 PM IST

સિનિયર સિટિઝન FD પર આ 4 બેંક આપી રહી છે શાનદાર રિટર્ન, ફટાફટ ચેક કરો

ફિક્સ ડિપોઝિટ (FD) એક પરંપરાગત અને વિશ્વસનિય રોકાણનો વિકલ્પ છે. બાપ-દાદાઓના યુગથી લોકો પોતાના રિટાયરમેન્ટની પ્લાનિંગ ફિક્સ ડિપોઝિટથી કરી કરતા આવ્યા છે. કેમ કે ફિક્સ ડિપોઝિટને રોકાણની દ્રષ્ટીએ સુરક્ષિત માનવામાં આવે છે અને રિટર્ન પણ સારુ મળે છે. એવું નથી કે આજના યુગમાં ફિક્સ્ડ ડિપોઝિટની ચમક ઓછી થઈ ગઇ છે. આજે પણ લોકો FDને એક સારા રોકાણનો વિકલ્પ તરીકે જોવે છે. અમે તમને ચાર મોટી બેંકોના સિનિયર સિટિઝન ફિક્સ્ડ ડિપોઝિટ વિશે જણાવી રહ્યાં છે.

Oct 31, 2020, 12:50 PM IST

સોનેરી વળતર: ગુજ્જુ ખેડૂત મેરીગોલ્ડમાં રોકાણ કરી Gold કરતાંય મેળવે વધુ રિટર્ન

ગલગોટો એટલે સર્વધર્મ સમભાવ અને સમાનતાનું પ્રતીક. ગરીબ અને તવંગરોનું સહિયારું ફૂલ છે. ગલગોટાનાં ફૂલને અંગ્રેજીમાં ‘મેરીગોલ્ડ’ કહેવામાં આવે છે.

Oct 24, 2020, 10:33 PM IST
PM_Modi_Road_show_In_delhi_Airport PT12M35S

અમેરિકાથી પરત ફર્યા બાદ દિલ્હી એરપોર્ટ પર પીએમ મોદીએ યોજ્યો રોડ-શો

વડાપ્રધાનને અમરિકાથી પરત ફર્યાબાદ રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યક્રર્તાઓ અને ભાજપના અગ્રણીઓ જોડાયા હતા. પીએમ મોદીએ લોકોનું અભિવાન પણ કર્યું હતું. ત્યાર બાદ પરેડ રોડતી ગુરુગ્રામ થઇને વડાપ્રધાનનો કાફલો સીધો વડાપ્રધાન આવાસ પહોંચ્યો હતો.

Sep 28, 2019, 10:00 PM IST
PM_Modi_speech after-us-tour PT10M13S

યુએનમાં ભારતનું વિરાટ સ્વરૂપ મે અમેરિકામાં જોયું: PM મોદી

નરેન્દ્ર મોદી અઠવાડીયાની અમેરિકા યાત્રાબાદ થોડા જ સમયમાં નવી દિલ્હી પરત ફરવાનાં છે. પાલમ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) તેમના સ્વાગતમાં અનેક કાર્યક્રમ આયોજીત કર્યા છે. પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ધરતી પર જે પ્રકારે દેશનું ગૌરવ વધાર્યું છે અને સંયુક્ત રાષ્ટ્રના મંચથી પાકિસ્તાનને બેનકાબ કર્યું છે, તેને જોતા એક મોટી ઉજવણીની તૈયારી કરવામાં આવી છે.

Sep 28, 2019, 09:40 PM IST
PM_Modi_welcome_At_dilhi_Airport PT22M49S

અમેરિકાથી પરત ફરી રહેલા PM મોદીના ભવ્ય સ્વાગતની તૈયારી

નરેન્દ્ર મોદી અઠવાડીયાની અમેરિકા યાત્રાબાદ થોડા જ સમયમાં નવી દિલ્હી પરત ફરવાનાં છે. પાલમ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) તેમના સ્વાગતમાં અનેક કાર્યક્રમ આયોજીત કર્યા છે. પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ધરતી પર જે પ્રકારે દેશનું ગૌરવ વધાર્યું છે અને સંયુક્ત રાષ્ટ્રના મંચથી પાકિસ્તાનને બેનકાબ કર્યું છે, તેને જોતા એક મોટી ઉજવણીની તૈયારી કરવામાં આવી છે.

Sep 28, 2019, 08:25 PM IST

સમગ્ર વિશ્વમાં ભારતના માન-સન્માનમાં થયો છે વધારોઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદીનું વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર થોડા જ સમયમાં પ્લેન ઉતરશે, 08.30 વાગ્યે કાફલો બહાર આવશે

Sep 28, 2019, 07:57 PM IST
Amreli Boat Return PT1M24S

ચોમાસાના દિવસો નજીક આવતા અમરેલીમાં માછીમારોમાં વેકેશનનો માહોલ

ચોમાસાના દિવસો નજીક છે ત્યારે અમરેલીમાં માછીમારોને વેકેશનનો સમય નજીક આવી રહ્યો છે, ચોમાસાના પગલે જાફરાબાદના બંદરે માછીમારોની બોટ પરત આવવાનો પ્રારંભ થઈ ચુક્યો છે.

Jun 9, 2019, 03:05 PM IST

બાળકોની ટ્યૂશન ફીને ના સમજો ખર્ચ, બચાવશે તમારા 3 લાખ રૂપિયા

બાળકોના અભ્યાસ પર ખર્ચ થનાર ખર્ચને ફક્ત ખર્ચ જ ન સમજો. આ ટેક્સના ટેક્સના રૂપમાં પૈસા બચાવવામાં પણ મદદગાર છે. એ વાત અલગ છે કે તમે તમારા ફક્ત બે બાળકોના અભ્યાસ માટે આપેલી ટ્યૂશન ફી પર બચત કરી શકો છો. હા. જો પતિ-પત્ની બંને નોકરી કરે છે તો તે બંને અલગ-અલગ બે-બે બાળકોની ટ્યૂશન ફી ચૂકવીને આ ફાયદો ઉઠાવી શકે છે.

Dec 12, 2018, 02:19 PM IST

પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, 200 રૂપિયામાં ખોલો ખાતું, મળશે બેંક કરતાં વધુ રિટર્ન

પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ માટે એફડી પર 6.6% વ્યાજ, 2 વર્ષ માટે 6.7% વ્યાજ, 3 વર્ષ માટે 6.9% વ્યાજ, 5 વર્ષ માટે 7.4% વ્યાજ મળશે.

Aug 30, 2018, 10:09 AM IST

આને કહેવાય ઇમાનદારી : પાથરણાવાળાએ પરત કર્યું 80,000 રૂ. ભરેલું ખોવાયેલું પર્સ, Video

જિતેન્દ્રના આ કાર્યની પોલીસે પણ દિલ ખોલીને પ્રસંશા કરી છે. 

Mar 2, 2018, 06:58 AM IST