t20 series

SL vs IND: સૂર્યકુમાર-ભુવનેશ્વરનું શાનદાર પ્રદર્શન, પ્રથમ ટી-20માં ભારતનો 38 રને વિજય

ભારતીય ટીમે શ્રીલંકા સામે ટી20 સિરીઝમાં વિજય સાથે શરૂઆત કરી છે. સૂર્યકુમાર યાદવની અડધી સદી બાદ ભુવનેશ્વરની શાનદાર બોલિંગની મદદથી ભારતે 38 રને જીત મેળવી છે. 

Jul 25, 2021, 11:31 PM IST

દીકરી સાથે અમદાવાદ મેચ જોવા પહોંચી અનુષ્કા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પતિને કરશે ચીયર અપ

ભારત અને ઇંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે અમદાવાદમાં (Ahmedabad) 5 મેચની ટી-20 સિરીઝ (T20 Series) રમાઈ રહી છે. આ સિરીઝ માટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની (Virat Kohli) પત્ની અનુષ્કા (Anushka Sharma) અને તેમની પુત્રી વામિકા (Vamika Kohli) પણ અમદાવાદ આવી પહોંચ્યા છે

Mar 16, 2021, 02:00 PM IST

Two Match: આજે મેદાનમાં બે-બે ટીમ ઇન્ડિયા, મિતાલી અને વિરાટ બ્રિગેડનો જોવા મળશે દમ

શુક્રવારના ભારતની બે-બે ટીમો (Team India) મેદાનમાં ઉતરશે. અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની (T20 Series) પ્રથમ મેચ રમાશે

Mar 12, 2021, 08:57 AM IST

IND vs ENG: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં મોટા રેકોર્ડ પર વિરાટની નજર, રચી શકે છે ઈતિહાસ

India-England T20 Series : ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટી20 સિરીઝમાં વિરાટ કોહલીનીનજર વધુ એક મોટા રેકોર્ડ પર હશે અને તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 3 હજાર રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બની શકે છે. 
 

Mar 11, 2021, 03:22 PM IST

Team India ને મોટો ઝટકો, ટી-20 સિરીઝમાંથી બહાર થઈ શકે છે આ મિસ્ટ્રી સ્પિનર, જાણો કેમ

ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટી-20 સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. ભારતના મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી (Varun Chakravarthy) ઇંગ્લેન્ડ (England) સામે ટી-20 સિરીઝમાં રમશે કે નહીં તે નક્કી નથી. ભારતીય ટીમને (Team India) 12 માર્ચથી અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી-20 સિરીઝ રમવાની છે.

Mar 1, 2021, 07:27 PM IST

AUS VS NZ: ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે આ સ્ટાર બેટ્સમેન, ગુસ્સે થયેલા ફેન્સે તેની પત્નીને આપી ધમકી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ (AUS VS NZ) વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ બે મેચ જીતી ન્યૂઝીલેન્ડ સિરીઝમાં 2-0થી આગળ છે. આ સિરીઝમાં ટીમના કેપ્ટન આરોન ફિન્ચનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ત્યારબાદ તેની પત્નીને ધમકી આપવામાં આવી છે. 

Feb 27, 2021, 03:28 PM IST

IND VS ENG: ટીમ સિલેકશન પર ઉઠ્યાં ગંભીર સવાલ, આ ખેલાડીઓ સાથે થયો અન્યાય

નવી દિલ્લીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. પસંદગી સમિતિએ નવા ચેહરાઓને સ્થાન આપ્યું છે. એક તરફ જ્યાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને રાહુલ તેવતિયાને આ વખતે તક આપવામાં આવી છે. ત્યાં બીજી તરફ સંજૂ સૈમસન અને કુલદીપ યાદવ સહિત કેટલાંય ખેલાડીઓ એવા છે જેની ટીમથી બહાર કરી દેવામાં આવ્યાં છે. આ ખેલાડીઓને તક ન આપવામાં આવતા ફેન્સ ખુબ જ નારાજ થયા છે. અને પસંદગી સમીતી સામે સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે.

Feb 21, 2021, 06:35 PM IST

ENG vs IND T20: ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, જાણો કેને મળી તક

ભારત સામે 12 માર્ચથી શરૂ થનાર પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ટેસ્ટ કેપ્ટન જો રૂટ આ ટીમમાં નથી. 

Feb 11, 2021, 06:45 PM IST

ICC T20 Ranking: Virat Kohliને થયો ફાયદો, KL Rahul ટોપ-3માં સામેલ

રાહુલ (KL Rahul) 816 અંકથી ડેવિડ મલાન (915) અને બાબર આઝમ (820)ને પાછળ છે. ત્યારે કોહલીના 697 અંક છે. કોહલી (Virat Kohli) તમામ ત્રણે ફોર્મેટમાં મુખ્ય 10 રેન્કિંગમાં સામેલ છે. તે વનડે બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. જ્યારે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાન પર છે.

Dec 23, 2020, 06:27 PM IST

Nz Vs Pak: પાકિસ્તાનને મોટો ઝટકો, અંગુઠામાં ઈજા બાદ બાબર આઝમ બહાર

ન્યૂઝીલેન્ડ સામે આગામી 18 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 સિરીઝ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. બાબર આઝમ ઈજાને કારણે આ સિરીઝમાં રમશે નહીં.
 

Dec 13, 2020, 03:30 PM IST

IND vs NZ: કાલે ચોથી ટી-20, સિરીઝ જીત્યા બાદ પ્રયોગ કરી શકે છે ટીમ ઈન્ડિયા

મોહમ્મદ શમીની શાનદાર અંતિમ ઓવર અને રોહિત શર્માની બે છગ્ગાની મદદથી ભારતે બુધવારે ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવીને પાંચ મેચોની સિરીઝમાં 3-0થી અજેય સરસાઈ બનાવી લીધી છે. 

Jan 30, 2020, 04:05 PM IST

ફાસ્ટ બોલર હસન અલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝથી બહાર

પીઠની સમસ્યાને કારણે પાકિસ્તાનનો ફાસ્ટ બોલર ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝથી બહાર થઈ ગયો છે. 
 

Oct 21, 2019, 04:02 PM IST

Pak vs SL: પાકને હરાવી શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, બની વિશ્વની પ્રથમ ટીમ

મેન ઓફ ધ મેચ અને પોતાના કરિયરની બીજી મેચ રમી રહેલા ભાનુકા રાજપક્ષે (77)ની શાનદાર અડધી સદી બાદ નુવાન પ્રદીપ (25/4)ની શાનદાર બોલિંગની મદદથી શ્રીલંકાએ સોમવારે રમાયેલી બીજી ટી20 મેચમાં યજમાન પાકિસ્તાનને 35 રને હરાવી સિરીઝ પોતાના નામે કરી લીધી હતી.

Oct 8, 2019, 03:21 PM IST

IND vs SA 2nd T20: કેપ્ટન કોહલીની ધમાલ સાથે ભારતે મેળવ્યો વિજય

ભારતે દક્ષિણ આફ્રિકાને બીજી ટી20 મેચમાં હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ નિકળી ગયું છે. ટી20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી
 

Sep 18, 2019, 10:46 PM IST

રોહિત શર્મા : ટી-20માં મોટો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે આ હિટમેન !

રોહિતના નામે ટી20 મેચોમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે

Aug 2, 2019, 05:01 PM IST

AUSvsIND T20: બ્રિસ્બેન ટી-20માં ભારતનો 4 રને પરાજય, ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 1-0થી આગળ

બ્રિસ્બેનમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

Nov 21, 2018, 02:11 PM IST

IND vs AUS: બ્રિસ્બેન ટી-20 પહેલા જાણો ભારત અને ઓસ્ટ્રેલિયાના 10 રોમાંચક આંકડા

રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાં 96 સિક્સ મારી છે. માત્ર ક્રિસ ગેલ (103) અને માર્ટિન ગુપ્લિટ (103) સિક્સ લાગવવાના મામલે તેનાથી આગળ છે.

Nov 21, 2018, 01:43 PM IST

બ્રિસ્બેન T20: રમત પહેલા બહાર આવી ટીમ ઇન્ડિયાની તૈયારી અને મસ્તી, જુઓ વીડિયો

ભારતે હાલમાં જ તેમના ઘરે ટી-20ની વિશ્વ વિજેતા ટીમ વેસ્ટઇન્ડિઝને હરાવ્યું હતું. આ સીરીઝમાં પણ તેઓ તેમના વિજય ક્રમને જાળવી રાખવા માંગશે. વેસ્ટઇન્ડિઝની સામે વિરાટ કોહલીએ આરામ કર્યો હતો

Nov 21, 2018, 11:48 AM IST

IND vs WI : આવતીકાલથી T20ના નવા યુગની શરૂઆત, ધોની વગર રમશે ટીમ ઈન્ડિયા

કેપ્ટન વિરાટ કોહલીને ત્રણ મેચ માટે આરામ આપવામાં આવ્યો છે, રોહિત શર્મા ટી20 ટીમનો કેપ્ટન રહેશે 

Nov 3, 2018, 06:07 PM IST

ભારત અને વિન્ડિઝ વચ્ચેની ટી-20 સીરીઝમાં રોહિત શર્મા પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવાની તક

છેલ્લા 16 દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો આવી રહ્યો છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલમાં 20 પૈસાનો ઘટાડો આવવાથી પેટ્રોલના ભાવ 80 રૂપિયાની નીચે આવી ગયા હતા.

Nov 2, 2018, 10:18 AM IST