જુનાગઢ લોકસભા પરિણામ : વિધાનસભા પરિણામ બાદ ચેલેન્જિંગ ગણાતી આ બેઠક પર આખરે ભાજપ જીત્યું ખરું!!!

જુનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાનો ભવ્ય વિજય થયો છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર પૂજાભાઈ વંશથી 1,50,185 વોટથી હાર્યા છે. રાજેશ ચૂડાસમાને 547952 મત મળ્યા, તો પૂજાભાઈ વંશને 397767 મત પડ્યા છે. આ સાથે જ જુનાગઢ બેઠક પર ભગવો લહેરાયો છે. 

જુનાગઢ લોકસભા પરિણામ : વિધાનસભા પરિણામ બાદ ચેલેન્જિંગ ગણાતી આ બેઠક પર આખરે ભાજપ જીત્યું ખરું!!!

અમદાવાદ :જુનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાનો ભવ્ય વિજય થયો છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર પૂજાભાઈ વંશથી 1,50,185 વોટથી હાર્યા છે. રાજેશ ચૂડાસમાને 547952 મત મળ્યા, તો પૂજાભાઈ વંશને 397767 મત પડ્યા છે. આ સાથે જ જુનાગઢ બેઠક પર ભગવો લહેરાયો છે. 

જુનાગઢ બેઠકમાં પણ 2017ના પરિણામોની અસરના કારણે બીજેપી માટે જીત હાંસિલ કરવી સરળ ન હતી. જુનાગઢની બેઠક સૌરાષ્ટ્રની એ બેઠકોમાંની એક છે, જ્યાં જીત મેળવવી ભાજપ માટે સરળ ન હતી. તેથી ભાજપે ફરી એકવાર યુવા સાંસદ રાજેશ ચૂડાસમાને ફરી એકવાર તક આપી હતી. 2014માં રાજેશ ચુડાસમાએ જીત તો મેળવી હતી, પણ ફરી ટીકીટ મળવા બાદ પણ ચુડાસમાને ફરી ટિકીટ આપશે કે નહિ આપે તે મોટો પ્રશ્ન હતો. તેમની ટિકીટ કપાય તેવી શક્યતા હતી. જોકે, ભાજપે તેમના પર જ ભરોસો દાખવ્યો હતો. 2014ના લોકસભા ઈલેક્શનમાં પણ રાજેશ ચૂડાસમા અને પૂજાભાઈ વંશ જ સામસામે હતા, અને રાજેશભાઈ 135832 માર્જિનથી જીત્યા હતા. જોકે, આ વખતની તેમની માર્જિન બહુ વધી નથી.

O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 CHUDASAMA RAJESHBHAI NARANBHAI Bharatiya Janata Party 543637 4315 547952 54.51
2 DEVEN GOVINDBHAI VANVI Bahujan Samaj Party 25467 243 25710 2.56
3 VANSH PUNJABHAI BHIMABHAI Indian National Congress 394907 2860 397767 39.57
4 BHUT ASHOKBHAI BHIMJIBHAI Rashtriya Samajwadi Party (Secular) 3257 3 3260 0.32
5 RATHOD NATHABHAI VASHARAMBHAI Vyavastha Parivartan Party 910 6 916 0.09
6 KARIA DHIRENBHAI AMRUTLAL Independent 881 4 885 0.09
7 ZALA MUKESHBHAI BHARAMALBHAI Independent 1293 17 1310 0.13
8 PANCHABHAI BHAYABHAI DAMANIYA Independent 1202 8 1210 0.12
9 PRADIPBHAI MAVJIBHAI TANK Independent 1133 7 1140 0.11
10 MAKWANA DHARMENDRA VAJUBHAI Independent 1801 5 1806 0.18
11 VALA JAYPALSINH HAJABHAI Independent 4133 35 4168 0.41
12 HARESH MANUBHAI SARDHARA Independent 3480 12 3492 0.35
13 NOTA None of the Above 15405 203 15608 1.55
  Total   997506 7718 1005224  

ગુજરાત લોકસભાની ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news