harassment

તંત્રના અનેક વિભાગો દ્વારા સસ્તા અનાજની દુકાન માલિકોની ખોટી રંજાડની રાવ

પોલીસ, સાયબર ક્રાઇમ સેલ અને રેવન્યુ વિભાગનાં અધિકારીઓ દ્વારા બોગસ રેશન કાર્ડ અને સોફ્ટવેરના મુદ્દે સસ્તા અનાજની દુકાનના માલિકોની ખોટી રંજાડ કરવામાં આવતી હોવાનો આક્ષેપો થઇ રહ્યા છે. ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ્સ એસોસિએશનની કારોબારી બેઠકમાં કરવામાં આવ્યો. આગામી દિવસોમાં સરકાર સહિત ઉચ્ચ સ્તરે રજુઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરના સૌરાષ્ટ્ પટેલ શેક્ષણિક સંકુલ ખાતે એકત્ર થયેલા રાજ્યભરના આ સસ્તા અનાજની દુકાનના ધારકો સરકારની નીતિ કરતા પોલીસ કાર્યવાહી અને જિલ્લા તંત્રના રંજાડથી ચિંતિત છે.

Jan 12, 2020, 06:21 PM IST

મોરબીમાં યુવતી બની રણચંડી, યુવકની રોડ પર જ ચપ્પલ વડે કરી ધોલાઈ

યુવતીએ નઝરબાગ રેલવે સ્ટેશન નજીક છોકરીઓને હેરાન કરતા આ શખ્સને પકડી લીધો હતો અને પગમાંથી ચપ્પલ કાઢીને બરાબરની ધોલાઈ કરી નાખી હતી. યુવતી જ્યારે યુવકને મારતી હતી ત્યારે લોકોનાં ટોળા એક્ઠા થઈ ગયા હતા.

Dec 21, 2019, 10:15 PM IST
Video Goes Viral Of Wild Cat Harassment In Amreli PT3M5S

અમરેલીમાં જંગલી બિલાડીની પજવણીનો વીડિયો વાયરલ

અમરેલીમાં જંગલી બિલાડીની પજવણીનો વીડિયો વાયરલ

Dec 7, 2019, 04:15 PM IST

VIDEO - સિંહની પજવણીઃ ગીરના બે ડાલામથ્થાને પરેશાન કરતો વીડિયો વાયરલ

ધારી(Dhari) ગીર પૂર્વના(Gir East) વીરપુરથી ગઢીયા વચ્ચેનો વીડિયો(Video) હોવાનું અનુમાન. સિંહોથી માત્ર 5થી 10 ફૂટના અંતરે તેમની પાછળ કાર દોડાવામાં આવી છે. વન વિભાગે વાહનચાલકને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી.

Dec 3, 2019, 09:10 PM IST
Collectors note on harassment to farmers Jamnagar PT3M51S

ઝી 24 કલાકના અહેવાલની અસર, ખેડૂતોને થતી હેરાનગતિની પર કલેક્ટરે લીધી નોંધ

ઝી 24 કલાકના અહેવાલની અસર, ખેડૂતોને થતી હેરાનગતિની પર કલેક્ટરે લીધી નોંધ

Nov 27, 2019, 11:05 PM IST

સિંહ બાદ હવે દિપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સામાન્ય રીતે ગીર પંથકમાં સિંહની પજવણીના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે હવે  દીપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં ચારથી વધુ યુવાનો લાકડી સાથે જોવા મળી રહ્યા છે. જેમાં એક યુવાને દીપડાના બચ્ચાને બોચીથી પકડી ઝાડના થડીયા વચ્ચે દબાવી રહ્યો છે. 
 

Oct 13, 2019, 07:53 PM IST
Harassment of lion PT1M47S

ગીરમાં ફરી સિંહોની સતામણી, જુઓ વીડિયો

ગીર (Gir Forest) ના જંગલમાં રહેતા સિંહોનું ગૌરવ ભલે ગર્વથી લેવાતું હોય છે, પણ જંગલમાં સિંહો (Gir Lions) સલામત નથી તેવા અનેક પુરાવા સામે આવે છે. અસામાજિક તત્વો દ્વારા જંગલના રાજાની વારંવાર પજવણી કરવામાં આવે છે. જેના પુરાવા પણ સામે આવે છે. ત્યારે ઉના પાસે ઉમેજ રોડ પર સિંહ પજવણીનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. અહીં સિંહો પાછળ કાર દોડાવીને તેમને સતાવવામાં આવ્યા હતા.

Oct 12, 2019, 01:10 PM IST

શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના, ઉટેવા ગામે શિક્ષકે 15 વિદ્યાર્થીનીઓની છેડતી કરી

સુરત પાસેના માંડવીના ઉટેવા ગામે શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના બની છે. ઉટેવા ગામે આવેલ પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીની શારીરિક છેડતી કર્યાનો મામલો સામે આવ્યો છે. આ શિક્ષકે એક નહિ, પણ પ્રાથમિક સ્કૂલની 15 જેટલી વિદ્યાર્થીનીઓની શારીરિક છેડતી કરી છે. જેનો ભાંડો ફૂટ્યો શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. 

Jul 22, 2019, 01:26 PM IST

અમદાવાદ : શેરબજારમાં સટ્ટો રમતા દેવાદાર બનેલા પતિથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કરી

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આખરે મોતને વ્હાલું કર્યું છે. .મૃતક મહિલાના પરિવારજનોએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ સમગ્ર મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી સાસુ, સસરા અને પતિની સામે આત્મહત્યાના દુષ્પ્રેરણા હેઠળ ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે.

Jul 22, 2019, 08:47 AM IST

ગુરૂગ્રામઃ હુડા સિટિ સેન્ટર મેટ્રો સ્ટેશન પર મહિલા સામે નિર્લજ્જ યુવકે કર્યું કંઈક એવું કે....

મહિલાએ ટ્વીટર પર લખ્યું છે કે, 14 જૂનના રોજ તે ગુરૂગ્રામ ખાતેના હુડા સિટિ સેન્ટર મેટ્રો સ્ટેશન પર ઊભી હતી ત્યારે એક યુવક તેની નજીક આવી ગયો અને પોતાનું ગુપ્તાંગ પ્રદર્શિત કરીને હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. મહિલાએ કહ્યું કે, આ જોઈને મેં બૂમો પાડી, પરંતુ કોઈ મદદ કરવા આગળ આવ્યું નહીં 

Jun 18, 2019, 10:28 PM IST
Ahmedabad Woman Harassment PT5M10S

અમદાવાદના YMCA કલબ નજીક યુવતીની છેડતી અને અપહરણનો પ્રયાસ

અમદાવાદના YMCA કલબ નજીક યુવતીના અપહરણ મામલામાં પોલીસે લીધી બનાવસ્થળની મુલાકાત, ગઈકાલે મોડીરાત્રે આરોપી પાશ્વ ત્રિવેદી અને તેના મિત્રોએ યુવતીના અપહરણનો કર્યો હતો પ્રયાસ, લંપટ પાશ્વ ત્રિવેદીએ યુવતીની છેડતી બાદ આપી હતી ધમકી

Jun 8, 2019, 02:15 PM IST

અમદાવાદ: નિકોલમાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

May 28, 2019, 11:10 AM IST
Rajkot Student Demanded To Suspend Professor Who Did Harassment With Student PT2M6S

ગોંડલ : હોમિયોપથી કોલેજમાં વિદ્યાર્થીઓએ કેમ કર્યો હોબાળો? જાણો કારણ

રાજકોટના ગોંડલની હોમિયોપથી કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતીનો આરોપ સાથે વિદ્યાર્થીઓનો હોબાળો, પ્રોફેસરને કોલેજમાંથી કાઢવા માટે વિદ્યાર્થીઓની માગ

Apr 8, 2019, 02:50 PM IST

સિંહોની પજવણી કરતા વીડિયો સંદર્ભે બે વ્યક્તીની ધરપકડ

શુક્રવારે સિંહોની પજવણી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વન વિભાગ સક્રિય થયું હતું અને વીડિયો બનાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરાઈ હતી 

Jan 25, 2019, 07:18 PM IST

વાસનાએ વટાવી હદ! એક મહિલાએ તેની બહેનપણીના 12 વર્ષના પુત્રનું કર્યું જાતીય શોષણ

બાળકના પિતાએ જણાવ્યું કે, આરોપી મહિલના ઘરેથી પાછો ફર્યા બાદ તેમનો દિકરો અકદમ ઉદાસ અને શાંત રહેવા લાગ્યો હતો 

Jan 22, 2019, 04:53 PM IST

યુવક દરરોજ કરતો હતો પીછો, મહિલાએ કંટાળીને કર્યું એવું કામ કે તમે ચોંકી જશો!

મહિલાએ જણાવ્યું કે, એક 27 વર્ષનો યુવક છેલ્લા ઘણા સમયથી તેની પાછળ પડ્યો હતો અને દરરોજ તેનો પીછો કરતો રહેતો હતો, જેના કારણે તે કંટાળી ગઈ હતી

Dec 27, 2018, 04:44 PM IST

spy એપવાળો મોબાઇલ પત્નીને ગિફ્ટ આપ્યો, શંકા દુર ન થતા પતિએ કર્યું કંઇક આવું

અનેક અરમાનો સાથે યુવતી પોતના પતિ સાથે સાસરે જતી હોય છે. તેને એવો વિશ્વાસ હોય છે કે તેને પિયર જેવો જ પ્રેમ અને હુંફ સાસરે પણ મળશે, પરતું સુરતની એક પરણીતાને એવો કડવો અનુભવ થયો છે, કે રીતસરની ફફડી છે. આ પરિણીતા પર શંકા રાખી તેના પતિએ મોબાઈલમાં જાસુસી કરનારી એપ નાંખી હતી તો બેડરૂમમાં સીસી કેમેરા ગોઠવી દીધા હતા. એટલું જ નહીં પતિએ બેડરૂમના અંગત પળોનું પણ રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આખરે ત્રાસેલી પરણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Dec 21, 2018, 10:01 PM IST

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ બાળ જાતીય સતામણીના પીડિતો પાસે માંગી માફી

આ ઓસ્ટ્રેલિયનોએ ઓસ્ટ્રેલિયાના લોકોની સાથે કર્યું છે. દુશ્મન આપણી વચ્ચે જ છે.’’ તેમણે કહ્યું હતું કે, ‘‘એક રાષ્ટ્ર તરીકે અમે તેમને નિરાશ કર્યા છે. અમે તેમને તેમના હાલ પર છોડી દીધા હતા. અમારા માટે આ હમેશાં શરમની વાત રહશે.

Oct 22, 2018, 10:49 AM IST

# Me Too : જાણો કઈ-કઈ મહિલાઓએ એમ.જે. અક્બર લગાવ્યા હતા જાતીય શોષણનાં આરોપ

અત્યાર સુધી 10થી વધુ મહિલા પત્રકારો સોશિયલ મીડિયામાં એમ.જે. એક્બર પર તેઓ સંપાદક હતા ત્યારે અનેક મહિલા પત્રકારોનું જાતીય શોષણ કર્યાના આરોપ લગાવ્યા છે

Oct 17, 2018, 06:52 PM IST

#Me Too : સુરત પોલીસની અનોખી પહેલ, બનાવી 'ઈન્ટર્નલ સેક્યુઅલ હેરેસમેન્ટ કમિટી'

સુરત પોલીસ વિભાગમાં ફરજ  બજાવતી મહિલા પોલીસ કર્મી સાથે જો જાતીય શોષણની કોઈ ઘટના બને તો તેના અંગે ફરિયાદ કરી શકાય તે માટે DCP વિધિ ચૌધરીને લોકલ કમ્પલેઈન્ટ કમિટી (LCC)ના ચેરમેન બનાવાયા 

Oct 15, 2018, 07:00 PM IST