કમરના ઠુમકા લગાવીને મસ્ત સ્ટાઈલમાં આ એક્ટ્રેસે કર્યો ટુવાલ ડાન્સ

કુંડલી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યાએ હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે પોતાના મિની વેકેશનને કેવી રીતે એન્જોય કરે છે તે બતાવી રહી છે. શ્રદ્ધાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં તે હિના પરમારની સામે ટુવાલ ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે.
કમરના ઠુમકા લગાવીને મસ્ત સ્ટાઈલમાં આ એક્ટ્રેસે કર્યો ટુવાલ ડાન્સ

નવી દિલ્હી :કુંડલી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યાએ હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે પોતાના મિની વેકેશનને કેવી રીતે એન્જોય કરે છે તે બતાવી રહી છે. શ્રદ્ધાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં તે હિના પરમારની સામે ટુવાલ ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે.

A post shared by Shraddha Arya (@sarya12) on

આ વીડિયોમાં શ્રદ્ધા અને હીનાએ બાથરોબ પહેર્યું છે. વીડિયોમાં બંને એક્ટ્રેસિસે દિવ્યા કુમાર ખોસલાનું પોપ્યુલર ગીત ‘યાદ પીયા કી આને લગી...’ પર ડાન્સ કરી રહી છે. આ પોસ્ટના કેપ્શનમાં શ્રદ્ધાએ લખ્યું કે, ‘જ્યારે વેકેશન પર બે યુવતીઓ મળે છે, તો હકીકતમાં આવુ કર છે, આટલી મજા...’

આ વીડિયો પર ફેન્સે અનેક કોમેન્ટ્સ કરી છે. તો સાથે જ દિવ્યા કુમાર ખોસલાએ પણ આ વીડિયો પર કોમેન્ટ કરી છે. દિવ્યાએ પોતાના કમેન્ટમાં ક્યુટ એવું લખ્યું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા હાલ કુંડલી ભાગ્ય સીરિયલમાં ડો. પ્રીતાના રોલમાં નજર આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news