કોરોના વાયરસને ‘હેપ્પી બર્થડે’ સોન્ગ સાથે છે જબરુ કનેક્શન, જાણીને મજા આવશે

કોરોના વાયરસનો કોઈ સ્થાયી ઈલાજ, ન તો કોઈ દવા કે રસી હજી સુધી શોધાઈ છે. તેનાથી માત્ર સુરક્ષા જ મોટો ઉપાય છે. આ વાયરસ પ્રભાવિત વ્યક્તિથી છીંકવા કે ઉધરસ ખાવા પર નાકમાંથી નીકળતા ટીપાંમાંથી વાયરસ ફેલયા છે. તેને રોકવાનો સૌથી બેસ્ટ ઉપાય ઘરમાં રહેવાનો છે, જેથી તમે પ્રભાવિત લોકોના સંપર્કમાં આવવાથી બચી શકો છો. તેનાથી સુરક્ષાના ઉપયો હાથમાં સાબુથી હાથ વ્યવસ્થિત ધોવાના છે. અનેક લોકો યોગ્ય રીતે હાથ ધોવાની રીત જાણતા નથી. કેટલાક લોકો ઓછા સમય માટે હાથ ધુએ છે. જે યોગ્ય રીત નથી. 
કોરોના વાયરસને ‘હેપ્પી બર્થડે’ સોન્ગ સાથે છે જબરુ કનેક્શન, જાણીને મજા આવશે

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસનો કોઈ સ્થાયી ઈલાજ, ન તો કોઈ દવા કે રસી હજી સુધી શોધાઈ છે. તેનાથી માત્ર સુરક્ષા જ મોટો ઉપાય છે. આ વાયરસ પ્રભાવિત વ્યક્તિથી છીંકવા કે ઉધરસ ખાવા પર નાકમાંથી નીકળતા ટીપાંમાંથી વાયરસ ફેલયા છે. તેને રોકવાનો સૌથી બેસ્ટ ઉપાય ઘરમાં રહેવાનો છે, જેથી તમે પ્રભાવિત લોકોના સંપર્કમાં આવવાથી બચી શકો છો. તેનાથી સુરક્ષાના ઉપયો હાથમાં સાબુથી હાથ વ્યવસ્થિત ધોવાના છે. અનેક લોકો યોગ્ય રીતે હાથ ધોવાની રીત જાણતા નથી. કેટલાક લોકો ઓછા સમય માટે હાથ ધુએ છે. જે યોગ્ય રીત નથી. 

શરદી-તાવથી તડપતો બાળક રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાંથી ગોંડલ પહોંચ્યો  

સેન્ટર ફોર ડિસીસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, હાથ ધોવાની ઉચિત રીત ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી હાથ ધોવા જોઈએ. જર્નલ ઓફ એન્વાર્યનમેન્ટ હેલ્થમાં પ્રકાશિત આ રિસર્ચ અનુસાર, માત્ર 5 ટકા લોકો ટોયલેટનો ઉપયોગ કર્યા બાદ પોતાના હાથને 15 સેકન્ડ સુધી ધુએ છે. 

  • સ્ટેપ-1 સાબુ લગાવીને સરક્યુલેશ મોશનમાં તમારી હથેળીઓને એકસાથે રગડો.
  • સ્ટેપ-2 પોતાના હાથને પાછળથી પણ રગડો.
  • સ્ટેપ-3 પોતાની આંગળીઓની અંદર અને નખના નીચેથી પણ રગડો. 
  • સ્ટેપ-4 આંગળીઓને વચ્ચેથી ફસાવીને રગડો.

સાબુનો ઉપયોગ કરો
પોતાના હાથ પર સાબુ લગાતા પહેલા તેને પાણીથી પલાળો. સાબુ અને પાણીને એકસાથે ઉપયોગ ન કરો. સાબુ એક એવો પદાર્થ છે, જે તમારા હાથથી બેક્ટેરીયાને સાફ કરવામાં મદદ કરે છે. તેના માટે તમારે લિક્વીડ સાબુનો પણ ઉપયોગ કરો શકો છે. 

જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતના સાંબરકાંઠાના જવાન શહીદ 

માત્ર 6 સેકન્ડ ધુઓ હાથ
એક રિસર્ચમાં સામે આવ્યો છે કે, સમાન્ય રીતે લોકો માત્ર 6 સેકન્ડ જ પોતાના હાથને ધુએ છે. જ્યારે કે, કોરોનાથી બચવા માટે 20 સેકન્ડ હાથ ધોવાની અપીલ કરાઈ છે. 

બે વાર ગાઓ હેપ્પી બર્થડે સોન્ગ
20 સેકન્ડ સુધી હાથ ધોવાનો સૌથી બેસ્ટ ઉપાય એ છે કે, હાથ ધુતા સમયે હેપ્પી બર્થડે સોન્ગ બે વાર ગાઓ. આ ગીતને 20 સેકન્ડમાં બે વાર ગાઈ શકાય છે. જોકે, અનેકવાર હાથ ધોવા એ બાબત પર પણ નક્કી હોય છે કે તમે કઈ બાબતે સ્પર્શ કરો છો અને કઈ નહિ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news